SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २१९ લાગેલા સૂક્ષ્મ-બાદ૨ વગેરે સર્વ પ્રકારના રાત્રિક અતિચારોનું ઉપયોગપૂર્વક ચિંતન કરે. [૪૯૭] पश्चादतिचारचिन्तने प्रयोजनमाह निद्दामत्तो न सरइ, अइआरे मा य घट्टणं ऽन्नोऽण्णं । कि अकरणदोसा वा, गोसाई तिण्णि उस्सग्गा ॥ ४९८ ॥ वृत्ति:- 'निद्रामत्तो न स्मरयत्यतिचारान्' सम्यक्, तथा 'मा च घट्टनमन्योऽन्यं'परस्परतः, कृत्यकरणदोषा वा समं स्वकारे (स्युरन्धकारे) अतो गोसे आदौ त्रयः कायोत्सर्गा इति गाथार्थः ॥ ४९८ ॥ દૈવસિક પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતન ચારિત્રશુદ્ધિ વગેરેના કાયોત્સર્ગની પહેલાં છે, જ્યારે રાત્રિક પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતન ચારિત્રશુદ્ધિ વગેરેના કાયોત્સર્ગની પછી કેમ છે તે કહે છે— નિદ્રાથી ઘેરાયેલ સાધુ અતિચારોને બરોબર યાદ ન કરી શકે, તથા અંધારે વંદન કરવામાં સાધુઓને પરસ્પર સંઘટ્ટ થાય, અથવા અંધકારમાં ન દેખાવાથી મંદ ભાવનાવાળા સાધુઓ વંદન ન કરે. આ કારણોથી સવારે પહેલાં ત્રણ કાયોત્સર્ગો છે. (કાયોત્સર્ગો કરવાથી નિદ્રાની અસર દૂર થાય અને વંદન આવે ત્યાં સુધીમાં કંઈક અજવાળું પણ થઈ જાય, માટે સવારે પહેલાં કાઉસ્સગ્ગો છે.) [૪૯૮] तत्रापि तइए निसाइआरं, चिंतइ चरिमे अ किं तवं काहं ? छम्मासा एगदिणाइहाणि जा पोरिसि नमो वा ॥ ४९९ ॥ वृत्ति:- 'तृतीये' कायोत्सर्गे' निशातिचारंचिन्तयति, चरमे' प्रतिक्रमणकालोत्तरकालभाविनि 'किं तपः करिष्यामि ?', चिन्तयतीति वर्त्तते, 'षण्मासादेकदिनादिहान्या' निर्व्याजं शक्तिमाश्रित्य 'यावत् पौरुषीं नमस्कारसहितं वा' चिन्तयतीति गाथार्थ: ।। ४९९ ॥ રાત્રિક પ્રતિક્રમણમાં ત્રીજા કાયોત્સર્ગમાં અતિચારો ચિંતવે અને છેલ્લા (= પ્રતિક્રમણસૂત્ર પછી થતા) કાયોત્સર્ગમાં હું આજે શું તપ કરીશ એમ ચિંતવે. ચિંતનમાં છ માસથી આરંભી ક્રમશઃ એક વગેરે દિવસોને ઘટાડતાં ઘટાડતાં છેલ્લે પોરિસી કે નવકારશીનું પણ પ્રત્યાખ્યાન ચિંતવે મનમાં ધારે. આ ચિંતન કોઈ જાતના દંભ વિના મારામાં આજે કેટલો તપ કરવાની શક્તિ છે એમ પોતાની શક્તિને આશ્રયીને કરવાનું છે. [૪૯] एतदेव व्याचष्टे तइए निसाइआरं, चिंतिअ उस्सारिऊण विहिणा उ । सिद्धत्यं पढित्ता, पडिक्कमंते जहापुवि ॥ ५०० ॥ वृत्ति:- 'तृतीये' कायोत्सर्गे 'निशातिचारं चिन्तयित्वा' तदनन्तरं 'उत्सार्य विधिना' पूर्वोक्तेन 'सिद्ध- स्तवं ' ' सिद्धाण' मित्यादिलक्षणं' पठित्वा प्रतिक्रामन्ति, यथापूर्वं ' पदं पदेनेति गाथार्थः ॥ ५०० ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy