________________
२१८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सामइयं कड्डित्ता, चरित्तसुद्धत्थ पढममेवेह ।
पणवीसुस्सासं चिअ, धीरा उ करिति उस्सग्गं ।। ४९४ ॥ वृत्तिः- 'सामायिकमाकृष्य' पूर्वक्रमेण 'चारित्रविशुद्धयर्थं प्रथममेवेह पञ्चविंशत्युच्छ्वासमेव' पूर्ववद् ‘धीराः कुर्वन्ति कायोत्सर्गमिति गाथार्थः ॥ ४९४ ॥
उस्सारिऊण विहिणा, सुद्धचरित्ता थयं पकड्डित्ता ।
दंसणसुद्धिनिमित्तं, करिति पणुवीसउस्सग्गं ॥ ४९५ ॥ वृत्तिः- 'उत्सार्य विधिना'-'नमोऽर्हद्भ्य' इति वचनलक्षणेन 'शुद्धचारित्राः स्तवं'लोकस्योद्योतकरेत्यादिलक्षणं प्रकृष्य दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशत्युच्छ्वासमुत्सर्गमिति गाथार्थः ॥ ४९५ ॥
ऊसारिऊण विहिणा, कड्रिंति सुयस्थवं तओ पच्छा ।
काउस्सग्गमणिययं, इहं करेंती उ उवउत्ता ॥ ४९६ ॥ वृत्तिः- 'उत्सार्य विधिना कर्षन्ति श्रुतस्तवं' 'पुक्खरवरे'त्यादिलक्षणं, 'ततः पश्चात् कायोत्सर्गमनियतमानमिति, अतिचाराणामनियतत्वात्, 'इह' अत्र प्रस्तावे 'कुर्वन्त्युपयुक्ता' इति अत्यन्तोपयुक्ता इति गाथार्थः ॥ ४९६ ॥
ધીર સાધુઓ પૂર્વે દેવસિક પ્રતિક્રમણમાં કહ્યું તે ક્રમે પહેલાં સામાયિક સૂત્ર કહીને પહેલાં જ ચારિત્રની વિશુદ્ધિ નિમિત્તે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ જ કાયોત્સર્ગ કરે. પછી (ચારિત્રવિશુદ્ધિનો કાયોત્સર્ગ કરવાથી) શુદ્ધચારિત્રવાળા થયેલા સાધુઓ વિધિપૂર્વક કાયોત્સર્ગ પારીને “ચતુર્વિશતિસ્તવ” વગેરે સૂત્રો કહીને દર્શનશુદ્ધિ નિમિત્તે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. વિધિપૂર્વક કાયોત્સર્ગ પારીને ‘શ્રુતસ્તવ' વગેરે સૂત્રો કહીને અતિશય ઉપયોગપૂર્વક (અતિચાર ચિંતન નિમિત્તે) કાયોત્સર્ગ કરે. અતિચારો નિયત ન હોવાથી આ કાયોત્સર્ગનું પ્રમાણ નિયત નથી. [૪૯૪ થી ૪૯૬] __ अत्र यच्चिन्तयति तदाह
पाउसिअथुइमाई, अहिगयउस्सग्गचिट्ठपज्जंते ।
चिंतिति तत्थ सम्मं, अइयारे राइए सब्वे ॥ ४९७ ॥ वृत्ति:- 'प्रादोषिकस्तुतिप्रभृतीनां' प्रादोषिकप्रतिक्रमणान्तस्तुतेरारभ्य अधिकृतकायोत्सर्गचेष्टापर्यन्ते' प्रस्तुतकायोत्सर्गव्यापारावसान इति भावः, अत्रान्तरे 'चिन्तयति, तत्र' क्रियाकलापे 'सम्यग्' उपयोगपूर्वकं अतिचारान्'-स्खलितप्रकारान् ‘रात्रिकान् सर्वान्' सूक्ष्मादिभेदभिन्नानिति गाथार्थः ॥ ४९७ ॥
આ કાયોત્સર્ગમાં જે ચિંતન કરે તે કહે છેસાંજના પ્રતિક્રમણના અંતે બોલાતી ત્રણ સ્તુતિઓથી આરંભી પ્રસ્તુત કાયોત્સર્ગની ક્રિયા સુધીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org