SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] આ જ વિગત કહે છે પહેલાં આચાર્ય એક સ્તુતિ રૂપ મંગલ કહે, પછી બીજા સાધુઓ ત્રણ સ્તુતિ કહે. (પ્રતિક્રમણ પૂર્ણ થયું એના હર્ષ રૂપે આ ત્રણ સ્તુતિઓ બોલાય છે. આ સ્તુતિઓ કાર્યસમાપ્તિ પછીનું મંગલ છે. માટે અહીં ‘સ્તુતિમ તે’ એવો ઉલ્લેખ છે.) પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ ગુરુ પાસે થોડી વાર બેસે છે. [૪૯૦] प्रयोजनमाह पम्हट्टमेरसारण, विणओ उ ण फेडिओ हवइ एवं । आयरणा सुअदेवयमाईणं होइ उस्सग्गो ॥ ४९१ ॥ વૃત્તિ:- તંત્ર ત્તિ ‘વિસ્મૃતમર્યાવાશ્મરનું' મતિ, ‘વિનયશ ન તિો’-નાતીતો ‘મતિ एवं' उपकार्यासेवनेन, एतावत् प्रतिक्रमणं, 'आचरणया श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः ', आदिशब्दात् क्षेत्रभवनदेवतापरिग्रह इति गाथार्थः ॥ ४९१ ॥ [ ૨૨૭ પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પાસે બેસવાનું કારણ કહે છે— કદાચ કોઈ સામાચારી ભૂલાઈ ગઈ હોય (કહેવાની રહી ગઈ હોય) તો આચાર્ય ભગવંત કહે. તથા ઉપકારી ગુરુની પગ દબાવવા વગેરે સેવા કરવાથી વિનયનું પણ પાલન થાય, માટે પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ થોડી વાર ગુરુ પાસે બેસે. આટલું પ્રતિક્રમણ છે આટલો પ્રતિક્રમણનો વિધિ છે. શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગ આચારણાથી થાય છે. [૪૯૧] चाउम्मासि वरिसे, उस्सग्गो खित्तदेवयाए उ । पक्खि सिज्जसुराए, करिंति चउमासिए वेगे ॥ ४९२ ॥ वृत्ति:- चातुर्मासिके वार्षिके च, प्रतिक्रमण इति गम्यते, कायोत्सर्गः क्षेत्रदेवताया इति, पाक्षिके शय्यासुरायाः भवनदेवताया इत्यर्थः कुर्वन्ति, चातुर्मासिकेऽप्येके मुनय इत्यर्थः ॥ ४९२ ॥ ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. કોઈ સાધુઓ ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરેછે. [૪૯૨] पाउसिआई सव्वं, विसेससुत्ताओ एत्थ जाणिज्जा । पच्चूसपडिक्कमणं, अहक्कमं कित्तइस्सामि ॥ ४९३ ॥ Jain Education International वृत्ति:- 'प्रादोषिकादि सर्वं' कालग्रहणस्वाध्यायादि 'विशेषसूत्रात्' निशीथाऽऽवश्यका' देवगन्तव्यम्, प्रत्यूषप्रतिक्रमणं यथाक्रमम्' आनुपूर्व्या' कीर्त्तयिष्यामि' अत ऊर्ध्वमिति गाथार्थः ॥ ४९३ ॥ સંધ્યા વગેરેમાં ક૨વાનાં કાલગ્રહણ, સ્વાધ્યાય વગેરે સર્વ અનુષ્ઠાનો નિશીથ, આવશ્યક વગેરે સૂત્રોમાંથી જાણી લેવાં. હવે અમે સવારનું પ્રતિક્રમણ ક્રમશઃ કહીશું. [૪૯૩] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy