SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते किमित्याह सुद्धसयलाइआरा, सिद्धाणथयं पढंति तो पच्छा । पुव्वभणिएण विहिणा, किइकम्मं दिति गुरुणो उ॥ ४८८ ॥ वृत्तिः- 'शुद्धसकलातिचाराः सिद्धानां' सम्बन्धिनं 'स्तवं पठन्ति' 'सिद्धाण'मित्यादिलक्षणं, 'ततः पश्चात् पूर्वभणितेन विधिना 'कृतिकर्म' वन्दनं 'ददति, गुरवेऽपि' (गुरोस्तु) आचार्या-यैवेति गाथार्थः ॥ ४८८ ॥ કાયોત્સર્ગ પછી શું કરે તે કહે છે– (योत्स[थी) मना सर्व मतियारी शुद्ध (= नष्ट) 45 या छ मेवा साधुमो सिद्धाणं ઈત્યાદિ સિદ્ધસ્તવ' સૂત્ર કહે. પછી પૂર્વોક્ત વિધિથી ગુરુને જ વંદન કરે = વાંદણા આપે. [૪૮૮] किमर्थमित्येतदाह सुकयं आणतिपिव, लोए काऊण सुकयकिइकम्मा । वडंतिओ थुईओ, गुरुथुइगहणे कए तिण्णि ॥ ४८९ ॥ वृत्ति:- 'सुकृतामाज्ञामिव लोके कृत्वा' कश्चिद्विनीत: 'सुकृतकृतिकर्मा' सन्निवेदयति, एवमेतदपि द्रष्टव्यं, तदनु कायप्रमार्जनोत्तरकालं, 'वर्द्धमानाः स्तुतयो' रूपतः शब्दतश्च, 'गुरुस्तुतिग्रहणे कृते' सति 'तिस्रः' तिस्रो भवन्तीति गाथार्थः ॥ ४८९ ।। मा (छej) वहन । माटे ४३ ? छ જેમ લોકમાં વિનીત કોઈ પુરુષ કોઈએ કરેલી આજ્ઞાને બરોબર કર્યા પછી આજ્ઞા કરનારને બરોબર વંદન કરીને જણાવે છે, તેમ અહીં પણ સમજવું. ભાવાર્થ- રાજા સેવકોને કોઈ કામ કરવાની આજ્ઞા કરે ત્યારે સેવકો રાજાને પ્રણામ કરીને જાય છે, અને આજ્ઞા પ્રમાણે કાર્ય કરીને ફરી પ્રણામપૂર્વક (અમે આપે કહેલું કાર્ય કર્યું છે એમ) જણાવે છે, તેમ સાધુઓ પણ ગુરુવંદનપૂર્વક ચારિત્રાદિની વિશુદ્ધિ કરીને ફરીને ગુરુને વંદન કરીને જણાવે કે-આત્મવિશુદ્ધિ કરનારી આપની (= આવશ્યક કરવાની) આજ્ઞાનું અમે પાલન કર્યું છે. વંદન કર્યા પછી કાયાનું પ્રમાર્જન કરીને બેસીને) સ્વર અને શબ્દ એમ બંનેથી વધતી ત્રણ સ્તુતિઓ કહે. પહેલાં ગુરુ એક સ્તુતિ બોલે, પછી બીજા સાધુઓ ત્રણ સ્તુતિ કહે. [૪૮૯] एतदेवाह थुइमंगलम्मि गुरुणा, उच्चरिए सेसगा थूई बिंति । चिटुंति तओ थेवं, कालं गुरुपायमूलम्मि ॥ ४९० ॥ वृत्तिः- 'स्तुतिमङ्गले गुरुणा' आचार्येण 'उच्चारिते' सति ततः 'शेषाः' साधवः 'स्तुतीः ब्रुवते', ददतीत्यर्थः 'तिष्ठन्ति ततः' प्रतिक्रान्तानन्तरं 'स्तोकं कालम्', क्वेत्याह-'गुरुपादमूले'आचार्यान्तिके इति गाथार्थः ॥ ४९० ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy