SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] ऊसारिऊण विहिणा, सुद्धचरिता थयं पकड्ढित्ता । कडुंति तओ चेइअवंदणदंडं तउस्सग्गं ॥ ४८४ ॥ वृत्ति: - 'उत्सार्य 'विधिना' 'णमोऽरहंताण' मित्यभिधानलक्षणेन 'शुद्धचारित्रा:' सन्तः 'स्तवं' लोकस्योद्योतकररूपं प्रकृष्य, 'पठित्वे 'त्यर्थः, 'कर्षन्ति' पठन्तीत्यर्थः, 'ततः' तदनन्तरं 'चैत्यवन्दनदण्डकं' कर्षन्ति, ततः 'कायोत्सर्गं' कुर्वन्तीति गाथार्थः ॥ ४८४ ॥ किमर्थमित्याह [ २१५ दंसणसुद्धिनिमित्तं करेंति पणवीसगं पमाणेणं । उस्सारिऊण विहिणा, कड्ढति सुअत्थयं ताहे ॥ ४८५ ॥ वृत्ति:- 'दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशति' उच्छ्वासं 'प्रमाणेन, उत्सार्य विधिना' पूर्वोक्तेन कर्षन्ति श्रुतस्तवं ततः' 'पुक्खरवरे' त्यादिलक्षणमिति गाथार्थः ॥ ४८५ ॥ सुअनाणस्सुस्सग्गं, करिंति पणवीसगं पमाणेणं । सुत्तइयारविसोहणनिमित्तमह पारिउं विहिणा ॥ ४८६ ॥ वृत्ति:- 'श्रुतज्ञानस्य कायोत्सर्गं कुर्वन्ति पञ्चविंशति' उच्छ्वासमेव ' प्रमाणेन सूत्रातिचारविशोधन - निमित्तम्', 'अथ' अनन्तरं पारयित्वा विधिना पूर्वोक्तेनेति गाथार्थ: ।। ४८६ ।। ઉક્તદ્વાર ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે ધર્મપ્રેમી અને પાપભીરુ સાધુઓ પ્રતિક્રમણસૂત્ર પછી સામાયિકસૂત્ર કહેવાપૂર્વક ચારિત્રની શુદ્ધિ નિમિત્તે પચાસ શ્વાસોશ્વાસ (બે લોગસ્સ) પ્રમાણ કાયોત્સર્ગ કરે. (ચારિત્રશુદ્ધિના કાયોત્સર્ગથી) શુદ્ધ ચારિત્રવાળા થયેલા સાધુઓ ‘નમો અરિહંતાણં’ એ પદો બોલીને કાયોત્સર્ગ પારે, પછીચતુર્વિંશતિ સ્તવ (લોગસ્સ) સૂત્ર કહીને ચૈત્યવંદન દંડક (અરિહંત ચેઈયાણું) સૂત્ર કહે. પછી દર્શનશુદ્ધિ નિમિત્તે પચીસ श्वासोश्वास (खेड लोगस्स) प्रमाएा प्रयोत्सर्ग उरे. पूर्वोक्त विधिथी प्रयोत्सर्ग पारे पछी पुक्खर वर ઈત્યાદિ ‘શ્રુતસ્તવ’ સૂત્ર કહીને શ્રુત (જ્ઞાન)ના અતિચારોની વિશુદ્ધિનિમિત્તે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. પછી પૂર્વોક્ત વિધિથી કાયોત્સર્ગ પારે. [૪૮૩ થી ૪૮૬] चरणं सारो दंसणनाणा अंगं तु तस्स निच्छयओ । सारम्मि अ जइअव्वं, सुद्धी पच्छाणुपुव्वीए ॥ ४८७ ॥ वृत्ति:- व्याख्या - कण्ठ्या । Jain Education International (प्रयोत्सर्गना उभमा हेतु ४सावे छे -) પરમાર્થથી ચારિત્ર સારભૂત છે, દર્શન-જ્ઞાન તો ચારિત્રના અંગ છે. મોક્ષાર્થીએ સારને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માટે અહીં પશ્ચાનુપૂર્વીથી કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે. પહેલાં જ્ઞાન थाय, पछी हर्शन थाय, त्यारजाह यारित्र यावे. भाटे ज्ञान-दर्शन-यारित्र से जानुपूर्वी छे. यारित्रदर्शन-ज्ञान से पश्चानुपूर्वी छे. [४८७ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy