SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते खलुशब्दो विशेषणार्थः, भावप्रधान इत्यर्थः, 'तत्प्रत्यनीक इति सूक्ष्मप्रमादप्रत्यनीकः अत एव भगवदुक्तानुपूर्व्या विहितानुष्ठानवन्तो विनिर्जित्य प्रमादं वीतरागा भवन्ति, इत्थं जेयताया एव तस्य भगवद्भिः ज्ञाततत्त्वा (ज्ञापितत्वात्, अत्र) बहु वक्तव्यम्, इत्यलं प्रसङ्गेन इति गाथार्थः । ४८१ ।। एस चरित्तुस्सग्गो, दसणसुद्धीएँ तइअओ होइ । सुअनाणस्स चउत्थो, सिद्धाण थुई य किइकम्मं ॥ ४८२ ॥ सूचागाहा ॥ વૃત્તિ - “ષ ચારિત્રયો:', તા(થ) “સર્જનશદ્ધિનિમિત્તે તૃતીય મવતિ', प्रारम्भकायोत्सर्गापेक्षया तस्य तृतीयत्वम्, 'श्रुतज्ञानस्य चतुर्थः', एवमेव 'सिद्धेभ्यः स्तुतिश्च' तदनुकृतिकर्म' वन्दनमिति सूचागाथासमासार्थः ॥ ४८२ ॥ (શિષ્યનો પ્રશ્ન કહીને તેનો ઉત્તર આપે છે...) અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- એમ તો કાયોત્સર્ગમાં પણ સૂક્ષ્મ પ્રમાદ થાય, તેથી તેમાં પણ દોષ લાગે, તેથી તેના જય માટે બીજો કાયોત્સર્ગ કરવો જોઈએ, તેમાં પણ આ જ ઘટના બને. આથી અનવસ્થા થાય. આનો ઉત્તર એ છે કે- સૂક્ષ્મ પ્રમાદ જીતાઈ જતાં પ્રસ્તુત સૂક્ષ્મ પ્રમાદનો જય કરવામાં શી અનવસ્થા થાય? અર્થાત્ ન થાય. [૪૮] કારણ કે બીજા કાયોત્સર્ગમાં પૂર્વોક્તયુક્તિથી જે સૂક્ષ્મ પ્રમાદ થાય, તે પ્રમાદ ત્યારપછી થનારા (ત્રીજા) કાયોત્સર્ગથી જીતાય છે, તેમાં (ત્રીજા કાયોત્સર્ગમાં) પણ જે પ્રમાદ થાય, તે ત્યારપછી થનારા (ચોથા) કાયોત્સર્ગથી જીતાય છે. (ત સા ર =) કદાચ કોઈને એમ થાય કે આ રીતે તો સદા કાયોત્સર્ગ કરવાની આપત્તિ આવે, પણ તેમ નથી. (સદ્ગો વિ...) કારણ કે સાધુના ભાવપ્રધાન (ભાવની પ્રધાનતાવાળા) બધાંય અનુષ્ઠાનો સૂક્ષ્મપ્રમાદના શત્રુ છે. આથી જ ભગવાને કહેલા ક્રમથી શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરનારા સાધુઓ પ્રમાદને જીતીને વીતરાગ બને છે. કારણ કે આ રીતે કરવાથી પ્રમાદ અવશ્ય જીતી શકાય છે, એમ ભગવાને કહ્યું છે. અહીં ઘણું કહેવા જેવું છે. પણ આ વિષય પ્રાસંગિક હોવાથી વધારે કહેવાથી સર્યું. [૪૮૧] આ (= ખમાવ્યા પછી થતો) કાયોત્સર્ગ ચારિત્રકાયોત્સર્ગ છે, અર્થાત ચારિત્રની શુદ્ધિ નિમિત્તે કરાય છે. ત્રીજો કાયોત્સર્ગ દર્શનશુદ્ધિ નિમિત્તે છે. પ્રારંભના (અતિચાર ચિંતનના) કાયોત્સર્ગની અપેક્ષાએ આ કાયોત્સર્ગ ત્રીજો સમજવો. ચોથો કાયોત્સર્ગ શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે કરાય છે. ત્યારબાદ સિદ્ધોની સ્તુતિ અને પછી વંદન કરે. આ પ્રમાણે તારગાથાનો સંક્ષેપથી અર્થ છે. [૪૮] अवयवार्थमाह सामाइअपुव्वगं तं, करिति चारित्तसोहणनिमित्तं । पिअधम्मवज्जभीरू, पण्णासुस्सासगपमाणं ॥ ४८३ ॥ वृत्तिः- 'सामायिकपूर्वकं 'तं' प्रतिक्रमणोत्तरकालभाविनं कायोत्सर्ग 'कुर्वन्ति चारित्रशोधननिमित्तं', किंविशिष्टाः सन्त इत्याह-'प्रियधविद्यभीरवः पञ्चाशदुच्छ्वासप्रमाणमिति માથાર્થ: If ૪૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy