________________
२२० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सामाइअस्स बहुहा, करणं तप्पुव्वगा समणजोगा ।
सइसरणाओ अ इमं, पाएण निदरिसणपरं तु ॥ ५०१ ॥ वृत्तिः- उक्तार्था ॥ सा४४ छ
ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિક અતિચારો ચિંતવી પૂર્વોક્ત વિધિથી કાયોત્સર્ગ પારી સિદ્ધસ્તવ' કહે. પછી પૂર્વે (ગા. ૪૬૬માં) કહ્યું તેમ એક પણ પદ ન રહી જાય તેમ દરેક પદ છૂટું છૂટું બોલીને प्रतिभा सूत्र 3. [५००]
પ્રશ્ન- પ્રતિક્રમણમાં સામાયિક સૂત્રનું ઉચ્ચારણ અનેકવાર કેમ કરવામાં આવે છે?
ઉત્તર- સાધુઓના સર્વ અનુષ્ઠાનો સામાયિક (સમભાવ)પૂર્વક છે = સમભાવમાં રહીને કરવાનાં છે. સામાયિકસૂત્રના વારંવાર સ્મરણથી પ્રાયઃ સામાયિક = સમભાવ આવે છે (= સ્થિર રહે છે) એ જણાવવા માટે જ પ્રતિક્રમણમાં સામાયિકસૂત્ર અનેકવાર કહેવામાં આવે છે. [૫૦૧]
खामित्तु करिंति तओ, सामाइअपुव्वगं तु उस्सग्गं ।
तत्थ य चिंतिंति इमं, कत्थ निउत्ता वयं गुरुणा ? ॥५०२ ॥ वृत्तिः- 'क्षमयित्वा' गुरुं कुर्वन्ति ततः सामायिकपूर्वमेव कायोत्सर्ग, तत्र च' कायोत्सर्गे 'चिन्तयत्येतत्- कुत्र नियुक्ता वयं गुरुणा ?', ग्लानप्रतिजागरणादौ इति गाथार्थः ।। ५०२ ॥
जह तस्स न होइच्चिय, हाणी कज्जस्स तह जयंतेवं ।
छम्मासाइकमेणं, जा सक्कं असढभावाणं ॥ ५०३ ॥ वृत्तिः- 'यथा तस्य न भवत्येव हानिः कार्यस्य' गुर्वादिष्टस्य तथा यतन्ते' उद्यमं कुर्वन्ति, 'एवं षण्मासादिक्रमेण, यावच्छक्यं' पौरुष्यादि 'अशठभावानामि'ति गाथार्थः ॥ ५०३ ॥
तं हियए काउणं, किइकम्मं काउ गुरुसमीवम्मि ।
गिण्हंति तओ तं चिअ, समगं नवकारमाईअं॥५०४ ॥ वृत्तिः- 'तत्' शक्यं 'हृदये कृत्वा' सम्यक् ‘कृतिकर्म कृत्वा गुरुसमीपे गृह्णन्ति ततः' तदनन्तरं 'तदेव' चिन्तितं 'समक'मिति युगपत् 'नमस्कारसहितादी 'ति गाथार्थः ॥ ५०४ ॥
ગુરુને ખમાવીને સામાયિક સૂત્ર કહીને કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં એ ચિતવે કે-ગુરુએ અમને ગ્લાનસેવા વગેરે કયા કાર્યમાં જોડ્યા છે? આમ ચિંતવીને ગુરુએ જે કામ કરવાનું કહ્યું હોય તે કામને વાંધો ન આવે તે રીતે પ્રયત્ન કરે. તથા દંભરહિત બનીને છ માસ વગેરેના ક્રમથી ચિંતવતાં ચિંતવતાં પોતાની તપ કરવાની શક્તિ હોય ત્યાં સુધી ચિંતવે, વધારે તપ કરવાની શક્તિ ન હોય તો છેલ્લે પોરિટી કે નવકારશી પણ તપ ચિંતવે મનમાં ધારે. શક્ય તપને મનમાં ધારીને (કાયોત્સર્ગપારીને) ગુરુને વંદન કરીને તેમની પાસે તે તપનું બધા સાધુઓ સાથે પચ્ચક્ખાણ લે. [૫૦૦-૫૦૩-૫૦૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org