SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२०३ सेसा उ जहासत्तिं, आपुच्छित्ताण ठंति सट्ठाणे । __सुत्तत्थसरणहेडं, आयरिअ ठिअंमि देवसि ॥ ४४६ ॥ वृत्तिः- 'शेषास्तु' साधवः 'यथाशक्त्या' यथासामर्थ्य नापृच्छ्य' प्रश्नार्हत्वाद् गुरुमिति गम्यते, "तिष्ठन्ति स्वस्थाने' यथारनाधिकतया, कायोत्सर्गेणेति भावः, किमर्थमित्याह-'सूत्रार्थस्मरणहेतो 'रिति सूत्रानुस्मरणाय, आचार्ये स्थिते' व्याक्षेपोत्तरकालं कायोत्सर्गेण दैवसिक'मिति दिवसेन निष्पन्नमतिचारं चिन्तयन्तीति गाथार्थः ॥ ४४६ ।। બાકીના સાધુઓ ગુરુ પૂછવા યોગ્ય હોવાથી ગુરુને પૂછીને આવશ્યક ભૂમિમાં આવે, અને દીક્ષાપર્યાયના ક્રમે પોતપોતાના સ્થાને સ્વશક્તિ મુજબ કાયોત્સર્ગમાં રહે. કાયોત્સર્ગમાં સૂત્રાર્થનું સ્મરણ કરે. ગુરુ આવે એટલે કાયોત્સર્ગમાં (સૂત્રાર્થનું સ્મરણ બંધ કરીને) દૈવસિક (=દિવસે લાગેલા) અતિચારોનું ચિંતન કરે. (ગુરુને પૂર્વે શ્રાવકોને ધર્મકથન રૂપ વ્યાક્ષેપ હતો. એ વ્યાપેક્ષ દૂર થયા પછી આચાર્ય કાયોત્સર્ગમાં રહે ત્યારે સાધુઓ કાયોત્સર્ગમાં અતિચારોને ચિંતવે. માટે ટીકામાં व्याक्षेपोत्तरकालं अम यु.) [४४६] उत्सर्गापवादमाह जो हुज्ज उ असमत्थो, बालो वुड्ढो व रोगिओ वावि । सो आवस्सयजुत्तो, अच्छिज्जा णिज्जरापेही ॥ ४४७ ॥ वृत्तिः- 'यो भवेदसमर्थः'-अशक्तो बालो वृद्धो वा रोगितो वापिसोऽप्यावश्यकयुक्तः' सन् यथाशक्त्यैव ‘तिष्ठेत् निर्जरापेक्षी' तत्रैवेति गाथार्थः ॥ ४४७ ॥ ઉત્સર્ગનો અપવાદ કહે છે નિર્જરાની ઈચ્છાવાળો અશક્ત, બાલ, વૃદ્ધ કે રોગી પણ સાધુ આવશ્યક ભૂમિમાં જ આવશ્યક (પ્રતિક્રમણ) કરે, પણ પોતાની શક્તિ પ્રમાણે જ કરે, અર્થાત્ શક્તિ ન હોય તો બેસીને ५९५ ४३. [४४७] एत्थ उ कयसामइया, पुव्वं गुरुणो अ तयवसाणंमि । अइआरं चिंतंती, तेणेव समं भणंतऽण्णे ॥ ४४८ ॥ वृत्तिः- 'अत्र पुनः' आवश्यकाधिकारे अयं विधिः, यदुत 'कृतसामायिकाः पूर्वं'कायोत्सर्गावस्थानकाले 'गुरोश्च तदवसाने' सामायिकोच्चारणावसाने, 'अतिचारं चिन्तयन्ति' दैवसिकं 'तेनैव' गुरुणा 'समं'-सार्धं, सामायिकमपि उच्चारयन्तीति 'भणन्ति अन्ये' आचार्यदेशीया इति गाथार्थः ॥ ४४८ ॥ અહીં (= આવશ્યક અધિકારમાં) વિધિ એ છે કે- સાધુઓ કાયોત્સર્ગમાં રહેતી વખતે સામાયિકસૂત્ર બોલી લે, અર્થાત્ સામાયિક સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરે, પછી ગુરુ આવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy