SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સામાયિકસૂત્ર બોલી લે એટલે ગુરુની જ સાથે સાધુઓ દૈવસિક અતિચારો ચિંતવે. અન્ય આચાર્યદેશીયો (= આચાર્યપદની લાયકાતમાં કંઈક ખામીવાળા આચાર્યો અર્થાત્ આચાર્ય જેવા) કહે છે કે સાધુઓ સામાયિકસૂત્ર પણ ગુરુની જ સાથે કહે. [૪૪૮] ते चैवं भणन्तीत्याह आयरिओ सामइयं, कड्ढइ जाए तहट्टिया तेऽवि । ताहे अणुपेहंती, गुरुणा सह पच्छ देवसिअं ॥ ४४९ ॥ वृत्ति:- 'आचार्य: सामायिकमाकर्षति' - पठति उच्चारयतीत्यर्थः 'यदा तथास्थिताः ' कायोत्सर्गस्थिता एव ‘तेऽपि' साधव: 'तदा अनुप्रेक्षन्ते' चिन्तयन्ते सामायिकमेव 'गुरुणा सह, पश्चाद्दैवसिकं' चिन्तयन्तीति गाथार्थः ॥ ४४९ ॥ जा देवसिअं दुगुणं, चिंतेइ गुरु अहिंडिओ चिट्ठे । बहुवावारा इअरे, एगगुणं ताव चिंतिंति ॥ ४५० ॥ बहु वृत्ति:- 'यावद् दैवसिक द्विगुणां चिन्तयति गुरुरहिण्डित' इतिकृत्वा 'चेष्टां, व्यापारा इतरे' सामान्यसाधवः 'एकगुणां तावच्चिन्तयन्ती 'ति गाथार्थः ॥ ४५० ॥ मुहणंतगपडिलेहणमाईअं तत्थ जे अईआरा । कंटकमग्गुवमाए, धरंति ते णवरि चित्तंमि ॥ ४५१ ॥ वृत्ति: - ' मुखवस्त्रिकाप्रत्युपेक्षणाद्यां' चेष्टां 'तत्र' चेष्टायां 'येऽतिचाराः कण्टकमार्गोपमयो 'पयुक्तस्यापि जाता ' धारयन्ति तान् नवरं चेतसी 'ति गाथार्थः ॥ ४५१ ॥ તે આચાર્યો આ પ્રમાણે કહે છે— જ્યારે આચાર્ય સામાયિકસૂત્ર બોલે ત્યારે તે સાધુઓ પણ કાયોત્સર્ગમાં રહીને જ સામાયિકનું જ ચિંતન કરે મનમાં ધારે, પછી દૈવસિક અતિચારો ચિંતવે. [૪૪૯] ગુરુ દૈવસિક અતિચારો બે વાર ચિંતવે અને સાધુઓ એક વાર ચિંતવે. કારણ કે ગુરુને બહુ પ્રવૃત્તિ ન હોય, જ્યારે સાધુઓને બહુ પ્રવૃત્તિ હોય. (સાધુઓને ગમનાગમનાદિ બહુ પ્રવૃત્તિ હોવાના કારણે વધારે ચિંતવવાનું હોય. એથી ગુરુ બે વાર ચિંતવે તેટલા સમયમાં સાધુઓ એક વાર ચિંતવી શકે.) [૪૫૦] કાંટાવાળા માર્ગમાં ચાલવાની જેમ ઉપયોગવાળા પણ સાધુને અતિચારો લાગે. આથી સાધુઓ મુખવસ્તિકાનું પડિલેહણ વગેરે ક્રિયામાં જે અતિચારો લાગ્યા હોય તેને કાયોત્સર્ગમાં મનમાં ધારે-યાદ રાખે. [૪૫૧] किंविशिष्टाः सन्त इत्याह Jain Education International संवेगसमावण्णा, विसुद्धचित्ता चरित्तपरिणामा । चारित्तसोहणट्ठा, पच्छावि कुणंति ते एअं ॥ ४५२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy