________________
२०२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ચોવીસ અંડિલ (= રાતે ઝાડો-પેશાબ કરવાનાં સ્થાનો) છે. આ રીતે ચોવીસ ભૂમિઓનું પડિલેહણ કર્યા પછી કાલની ત્રણ ભૂમિઓનું પડિલેહણ કરે. આ સમયે સૂર્યાસ્ત થાય. [૪૪૧-૪૪૨]
इत्येव पत्थवंमी, गीओ गच्छंमि घोसणं कुणइ ।
सज्झायादुवउत्ताण जाणणट्ठा सुसाहूणं ॥ ४४३ ॥ वृत्तिः- 'अत्रैव प्रस्तावे गीत' इति गीतार्थ: 'गच्छे घोषणां करोति स्वाध्यायाधुपयुक्तानां' सतां 'ज्ञापनार्थं सुसाधूनामि'ति गाथार्थः ॥ ४४३ ॥
આ જ અવસરે ગીતાર્થ સાધુ સમુદાયમાં સ્વાધ્યાય આદિમાં એકાગ્ર બનેલા સુસાધુઓને ४॥ववा घोष। ७३. [४४३] कथमित्याह
कालो गोअरचरिअं, थंडिल्ला वत्थपत्तपडिलेहा । संभरऊ सो साहू, जस्स व जं किंचि णाउत्तं ॥ ४४४ ॥
। थंडिल्लत्ति दारं गयं । वृत्ति:- ‘कालो गोचरचर्या स्थण्डिलानि वस्त्रपात्रप्रत्युपेक्षणा', साण्युक्तस्वरूपाणि 'संस्मरतु स साधुः, यस्य वा यत् किञ्चिदनुपयुक्तं' पुन: कालोऽत्येतीति गाथार्थः ॥ ४४४ ।।
કેવી ઘોષણા કરે એ કહે છે
કાલ (ગ્રહણ), ગોચરચર્યા, અંડિલ, વસ્ત્ર-પાત્રપ્રતિલેખના વગેરેમાંથી જે કંઈ અનુપયોગના કારણે જે સાધુને કરવાનું રહી ગયું હોય તેને તે સાધુ યાદ કરે, કેમકે વખત વીતી રહ્યો છે. આ સાંભળીને દરેક સાધુ મારે આજે કંઈ કરવાનું બાકી રહ્યું નથી ને ? એમ વિચારે. વિચારતાં યાદ भावी यतो पाही. २j शस्य आर्य ४३.) [४४४] सम्बन्धमभिधाय आवश्यकविधिमाह
जइ पुण निव्वाघाओ, आवासं तो करिति सव्वेऽवि ।
सड्ढाइकहणवाघाययाए पच्छा गुरू ठंति ॥ ४४५ ॥ वृत्तिः- अत्रान्तरे 'यदि पुनः निर्व्याघातः' प्रकान्तक्रियाविघ्नाभावः 'आवश्यकं' प्रतिक्रमणं 'ततः कुर्वन्ति सर्वेऽपि' सह गुरुणा, 'श्रावकादिकथनव्याघाततया' श्रावकविधिधर्मपदार्थकथनविघ्नभावेन ‘पश्चाद् गुरवस्तिष्ठन्ति' आवश्यक इति गाथार्थः ॥ ४४५ ।।
અહીં સુધી આવશ્યક દ્વારનો સંબંધ કહ્યો. હવે આવશ્યકનો=પ્રતિક્રમણનો વિધિ કહે છે
આ વખતે (સૂર્યાસ્ત પછી) ગુરુ નિવૃત્ત હોય, એટલે કે ગુરુ શ્રાવકો વગેરેને ધાર્મિક ક્રિયાઓનો કે તત્ત્વોનો ઉપદેશ આપવામાં રોકાયેલા ન હોય, તો બધા સાધુઓ ગુરુની સાથે આવશ્યક (= प्रतिभ९) ४२. ने गुर निवृत्त न होय तो पाथी मावश्य: ४२वान। स्थणे मावे. [४४५]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org