________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ २०१ કારણ કે સાધુને સૂત્ર (= શાસ્ત્ર) એ જ ધન છે, અથવા પૂર્વે ભણેલા સૂત્રનું પરાવર્તન કરે, અથવા साधुसंबंधी ४ अन्य आर्य (= वेयाक्थ्य वगेरे) 3. [४३८]
चउभागवसेसाए, चरिमाए पडिकमित्तु कालस्स ।
उच्चारे पासवणे, ठाणे चउवीसयं पेहे ॥ ४४० ॥ वृत्तिः- 'चतुर्भागावशेषायां चरिमायां', कालवेलायामित्यर्थः, 'प्रतिक्रम्य कालस्य', किमित्याह-'उच्चारे प्रश्रवण इति' उच्चारप्रश्रवणविषयाणि 'स्थानानि' स्थण्डिलाख्यानि 'चतुविंशतिं प्रेक्षेते'ति गाथार्थः ॥ ४४० ॥
(सूर्यास्त पसार्नु तव्य ४५u -)
છેલ્લી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે કાલનું પ્રતિક્રમણ કરે, પછી ઝાડો-પેશાબ ४२वाना स्थाउस शथी मोजमाता योवीश स्थानोने शुभे-५डिलेडे. [४४०] कथमित्याह
अहियासिआ उ अंतो, आसन्ने मज्झ दूर तिन्नि भवे ।
तिण्णेव अणहियासी, अंतो छच्छच्च बाहिरओ ।। ४४१ ॥ वृत्तिः- 'अतिसहनशीला: अन्तः'-मध्य एव च वसतिपरिकरस्य आसन्ने मध्ये दूरेच तिस्रो भवन्ति', तिस्र ए वानतिसहनशीलाः', इत्येव मन्तः षट्, षट् च बहिरि'ति गाथार्थः ॥ ४४१ ॥
एमेव य पासवणे, बारस चउवीसयं तु पेहित्ता ।
कालस्स य तिन्नि भवे, अह सूरो अत्थमुवयाई ।। ४४२ ॥ वृत्तिः- 'एवमेव च प्रस्रवण' इति प्रस्रवणविषया 'द्वादश', इत्थं 'चतुर्विंशतिं तु प्रत्युपेक्ष्य' भुवामिति गम्यते, 'कालस्य च तिस्त्रो भवन्ति' प्रत्युपेक्षणीयाः, 'अथा'त्रान्तरे 'सूर्यः अस्तमुपयाती'ति गाथार्थः ॥ ४४२ ॥
ચોવીશ સ્થાનો કેવી રીતે થાય તે જણાવે છે–
ઝાડાની હાજત થતાં સુખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે વસતિના આંગણાની અંદર (મધ્યભાગમાં) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો, ઝાડાની હાજત તીવ્ર થતાં દુઃખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે આંગણાની અંદર પાસે) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો, આમ આંગણાની અંદર છ સ્થાનો થયા. આ જ રીતે આંગણાની બહાર પણ છ સ્થાનો છે. તે આ પ્રમાણે- ઝાડાની હાજત થતાં સુખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે આંગણાની બહાર (થોડે દૂર) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો, ઝાડાની હાજત તીવ્ર થતાં દુઃખપૂર્વક જઈ શકાય તેવી સ્થિતિમાં જવા માટે આંગણાની બહાર પાસે) નજીક, મધ્ય અને દૂર એ ત્રણ સ્થાનો. આમ ઝાડાનાં બાર સ્થાનો થયાં. એ જ પ્રમાણે પેશાબનાં પણ બાર સ્થાનો છે. આમ કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org