________________
૨૨૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
(૪૨૫મી ગાથાના) પન્ના તિવૃત્તો વગેરે પદોની વ્યાખ્યા કરે છે–
બેસતા પહેલાં ઉપર, નીચે અને તિર્લ્ડ એ. વૃક્ષ અને પર્વત ઉપર કોઈ છે કે નહિ ? તે જોવા ઉપર જુએ. ખાડો, બિલ વગેરેમાં જીવો વગેરે છે કે નહિ? તે જોવા નીચે જુએ. વિસામો લેવા માટે કોઈ ક્યાંય બેઠેલ છે કે નહિ વગેરે જોવા માટે તિછું જુએ. આ પ્રમાણે જોયા પછી ગૃહસ્થો ન હોય તો પગનું પ્રમાર્જન કરે. ત્યાર બાદ અણુનાદ ગફુ એમ બોલીને ભૂમિના માલિકની અનુજ્ઞા માગે. ત્યારબાદ સંડાશાનું પ્રમાર્જન આદિ વિધિપૂર્વક ભૂમિનું ત્રણવાર પ્રમાર્જન (નિરીક્ષણ) કરે. [૪૨૮]. ततश्च संज्ञां व्युत्सृजति, तत्र चायं विधि:--
उवगरणं वामे ऊरुंगमि मत्तं च दाहिणे हत्थे ।
तत्थऽण्णत्थ व पुंछे, तिहिं आयमणं अदूरंमि ।। ४२९ ॥ वृत्तिः- 'उपकरणं वामे ऊरुणि'-दण्डको रजोहरणं च, 'मात्रकं च दक्षिणे करे' भवति, वामे तु डगलकाः, 'तत्रान्यत्र वा पुछेत्', केसिंचि आएसो तत्थेव पुच्छंति, अण्णे भणंतिजइ तत्थेव पुच्छंति हत्थे लेवाडिति, ताहे कहं रयहरणं गिण्हतु?, तओ सण्णाओ ओसरित्ता ताहे पुच्छंति, निल्लेवंति य णातिदूरे णासण्णे, दोण्हवि दोसा भाणियव्वा, निल्लेविउकामो निविसइ, तत्थ तहेव पमज्जित्ता णिसीयइ, पत्ताबंधं मुइत्ता मत्तयं गिण्हइ, दाहिणेण हत्थेण तहेव रयहरणं दंडयं च करेति, तिहिं नावापूरेहिं निल्लेवेइ, तिहिं च आयमइ जइ अप्पसागारिश्र, अह सागारिअं ताहे सव्वं कुरुकुयं करेइ, मत्तयस्स य कप्पं करेति, एस विही, अत एवाह-'त्रिभिर्ना वापूरैः ‘માવનમહૂ’ સ્થfeત્નાિિત ગાથાર્થ છે ૪ર૬ છે.
ત્યાર બાદ માલવિસર્જન કરે, તેમાં આ વિધિ છે–
દંડ અને રજોહરણ એ બે ઉપકરણો ડાબી સાથળ ઉપર મૂકે, માત્રક જમણા હાથમાં રાખે, ડગલ ડાબા હાથમાં રાખે. જયાં બેઠો હોય ત્યાં જ કે બીજા સ્થળે (ડગલથી) અપાનને લૂછે. (આ અંગે કલ્પચૂર્ણિમાં પાઠ આ પ્રમાણે છે-) “કેટલાકનો ‘ત્યાં જ લુછે' એવો મત છે. વળી બીજાઓ કહે છે કેજો ત્યાં જ લુછે તો હાથ (વિષ્ઠાથી) ખરડાય, તેથી રજોહરણ કેવી રીતે લે? તેથી વિષ્ઠાથી (થોડું) દૂર ખસીને લુછે. બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ તે રીતે (પાણીથી) અપાનનું પ્રક્ષાલન કરે. બહુ દૂર કે બહુ નજીક એ બંને રીતે પ્રક્ષાલન કરવામાં દોષો લાગે. પ્રક્ષાલન કરવાની ઈચ્છાવાળો સાધુ જ્યાં બેસે ત્યાં પ્રમાજીને બેસે. ઝોળી રહિત માત્રકને જમણા હાથમાં રાખે, તે જ રીતે દંડ અને રજોહરણને (ડાબી સાથળ ઉપર) મૂકે. ત્રણ ચાગળાં પાણીથી નિર્લેપન (સામાન્ય શુદ્ધિ) કરે, અને ત્રણ ચાગનાં પાણીથી 'આચમન (વિશેષ શુદ્ધિ) કરે. જો ગૃહસ્થો હોય તો અપાનનું અને પગોનું સારી રીતે (સંપૂર્ણ) ૧. નિર્લેપન અને આચમનનો બૃહત્કલ્પ વગેરેમાં એક જ (શુદ્ધિ) અર્થ કર્યો છે. પણ અહીં “faféનાવાપૂનિવનિર્દિ રમકડું"
એવો પાઠ હોવાથી અનુવાદમાં નિર્લેપનનો સામાન્ય શુદ્ધિ અને આચમનનો વિશેષ શુદ્ધિ એવો અર્થ કરીને આ પાઠની સંગતિ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org