________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૧
મોટું રાખીને અને રાતે દક્ષિણ તરફ મોઢું રાખીને કરે તેના આયુષ્યની હાનિ ન થાય=તેનું આયુષ્ય ઘટે નહિ.”
પવન તરફ પુંઠ કરવાથી નાકમાં (વિષ્ઠાની ગંધ જવાથી) મસા થાય, અને આ સાધુઓ પૂજા કરે છે એમ લોકો મશ્કરી કરે. માટે પવનને પણ પુંઠન કરે. ગામ અને સૂર્યને પુંઠ કરવાથી લોકમાં ટીકા-નિંદા થાય, માટે ગામ અને સૂર્યને પણ પુંઠ ન કરે. [૪૨૬] छायामधिकृत्याह
संसत्तग्गहणी पुण, छायाए निग्गयाइ वोसिरह ।
छायाऽसइ उण्हंमिवि, वोसिरिअ मुहत्तगं चिट्टे ॥ ४२७ ॥ दारं ॥ वृत्तिः- 'संसक्तग्रहणिः पुनः', पुनःशब्दो विशेषणार्थः, भिन्नवा अप्येक च्छायायां' पुष्पफलप्रदक्षिणादिसम्बन्धिन्यां 'निर्गतायां' तदवग्रहात् 'व्युत्सृजति, छायायामसत्यां उष्णेऽपि' व्युत्सृजतीति वर्तते, किन्तु तत्रायं विधि:-'व्युत्सृज्य मुहूर्तं तिष्ठेत्', यावत्तैर्यथायुष्कं परिपालितનિતિ થાર્થ: ૪ર૭ |
છાયાને આશ્રયીને કહે છે–
જેના પેટમાં કૃમિ હોય અને ઝાડો ઢીલો થતો હોય તે વૃક્ષ આદિની છાયામાં મળત્યાગ કરે. છાયા ન હોય તો તડકામાં પણ મળત્યાગ કરે. પણ તેમાં આ વિધિ છે- (પોતાના શરીરની છાયા મલ ઉપર પડે તે રીતે બેસીને મળત્યાગ કરે અને) મળત્યાગ કર્યા પછી મલ ઉપર છાયા પડે તે રીતે મુહૂર્ત સુધી (= તે જીવોનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી) ત્યાં ઊભો રહે. [૪૨૭]. 'पमज्जिऊण तिक्खुत्तो' इत्यादि व्याचिख्यासुराह
आलोयणमुड्ढमहे, तिरिअं काउं तओ पमज्जिज्जा ।
पाए उग्गहऽणुण्णा, पमज्जए थंडिलं विहिणा ॥ ४२८ ॥ वृत्तिः- 'अवलोकनमूर्ध्वमधस्तिर्यक् कृत्वा' स्थण्डिलसमीप एवेति गम्यते, ऊर्ध्वं वृक्षस्थपर्वतस्थादिदर्शनार्थमधो गर्तादर्यादिस्थोपलब्धये तिर्यक्षु यद्विश्राम्यदादिसंदर्शनार्थमिति, 'ततः' तदनन्तरमसत्सु सागारिकेषु 'प्रमार्जयेत् पादौ', ततो ऽवग्रहमनुज्ञाप्य प्रमार्जयेत् स्थण्डिलं विधिना' संदंशकप्रमार्जनादिनेति गाथार्थः ॥ ४२८ ।।
અથવા જેના મળમાં કૃમિ પડતા હોય છે અને જેને ઝાડો ઢીલો થતો હોય તે વૃક્ષની છાયામાં મળત્યાગ કરે એવો અર્થ પણ થઈ શકે. આ અર્થમાં બે વ્યક્તિ છે. જ્યારે પહેલા અર્થમાં એક જ વ્યક્તિ છે. પેટમાં કૃમિ હોય પણ ઝાડો કઠણ થાય તો ઝાડામાં કૃમિ ન પણ પડે. આથી જેના પેટમાં કૃમિ હોય અને ઝાડો ઢીલો થતો હોય એમ કહ્યું. સામાન્યથી મળમાં કૃમિ ન પડતાં હોય, પણ ઝાડો
ઢીલો થતો હોય તો કૃમિ પડવાની સંભાવના રહે. આધી “જેને ઝાડો ઢીલો થતો હોય તે પણ” એમ કહ્યું. ૨. ટીકાના છાયા પુર્ણપનાક્ષાવિધિ એ પદોનો ભાવાર્થ આ પ્રમાણે સંભવે છે- એકછાયા એટલે મુખ્ય છાયા,
અર્થાતુ બીજા કોઈ કારણે થયેલી નહિ, પણ વૃક્ષ આદિની પોતાની જ છાયા. પ્રદક્ષિણાદિ એટલે જમણી આદિ તરફ જવું. અથવા પ્રદક્ષિણ એટલે ઘેરાવો. પુષ્પ, ફળ, આદિના ઘેરાવાની છાયા. આ સિવાય અન્ય અર્થ ઘટતો હોય તો ઘટાડવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org