SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ १९४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ પ્રમાણે એકસંયોગી ભાંગાઓથી થતા દોષો કહ્યા. મૂલગમથી-એક સંયોગી (મૂળ) ભાંગાઓથી થતા દોષોથી દ્ધિકસંયોગી, ત્રિકસંયોગી વગેરે ભાંગાઓમાં વિશેષ દોષો લાગે. કારણ 3 अन्य अन्य संयोगोना होषो तेमा मणे छे. [४२४] . परिशुद्ध स्थण्डिले व्युत्सर्गविधिमाह दिसिपवणगामसूरिअछायाए मज्जिऊण तिक्खुत्तो । जस्सोग्गहोत्ति किच्चा, ण वोसिरे आयमिज्जा वा ॥ ४२५ ॥ वृत्तिः- 'दिसिपवणगामसूरिय'त्ति दिक्पवनग्रामसूर्यान् विधिना अपृष्ठतः कृत्वा, 'छायायां' संसक्तग्रहणीति गम्यते, 'प्रमृज्य त्रिकृत्व' इति त्रीन् वारान् स्थण्डिलमिति गम्यत एव, ते 'यस्या-वग्रह इतिकृत्वा, णमिति वाक्यालङ्कारे 'व्युत्सृजेत्' संज्ञामिति प्रक्रमः, 'आचमेद्वा' इत्थमेव स्थण्डिल इति गाथार्थः ॥ ४२५ ।।। હવે શુદ્ધ ઈંડિલભૂમિમાં મલવિસર્જનની વિધિ કહે છે– દિશા, પવન, ગામ અને સૂર્યને પુંઠન થાય તેમ બેસે, સંસક્તસંગ્રહણી હોય, એટલે કે ઝાડામાં कृमि पडत डोय, तो छायाम से, सवार भूभिने पुंछने से, 'अणुजाणह जस्सुगहो' मेम २% માગીને બેસે, પછી મળવિસર્જન કરે, અને પછી ગુદાપ્રક્ષાલન કરે. [૪૨૫] भावार्थं त्वाह उत्तर पुव्वा पुज्जा, जंमाए निसिअरा अहिवडंति । घाणारिसा य पवणे, सूरिअगामे अवण्णो उ॥ ४२६ ॥ वृत्तिः- इह दिचिन्तायां 'उत्तरपूर्वे' दिशौ 'पूज्ये, याम्यायां' दिशि 'निशाचरा अभिपतन्ति' रात्रौ, अतः सदैव न पूर्वां पृष्ठतः कुर्यात्, नापि चोत्तरां, न रात्रौ दक्षिणामिति सम्प्रदायः, उक्तं चान्यैरपि-"उभे मूत्रपुरीषे तु, दिवा कुर्यादुदङ्मुखः रात्रौ दक्षिणतश्चैव, तथाऽस्यायुर्न हीयते ॥ १ ॥" पवनमधिकृत्याह-'घ्राणाऑसि च' चशब्दाल्लोकोपघातश्च, 'पवन' इत्यत: पवनमपि न पृष्ठतः कुर्यात्, ग्रामसूर्यावधिकृत्याह-'ग्रामे सूर्ये' अनयोर्द्वयोरपि पृष्ठिदाने 'अवर्ण' इत्यश्लाघा लोके, अत एतावपि न पृष्ठतः कुर्यादिति गाथार्थः ॥ ४२६ ॥ ઉક્ત ગાથાનો ભાવાર્થ કહે છે– લોકમાં ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય મનાય છે, તેથી તે દિશામાં પુંઠ કરવાથી લોકમાં અવર્ણવાદ થાય. તેથી દિવસે ઉત્તર-પૂર્વ દિશામાં પુંઠ ન કરે. તથા “રાતે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ નિશાચર (રાત્રિમાં ભટકવાના સ્વભાવવાળા) રાક્ષસો (વગેરે) જાય છે” એવી લોકવાણી હોવાથી તે દિશામાં પુંઠ કરવાથી લોકવિરોધ થાય. આથી રાતે દક્ષિણ દિશામાં પુંઠ ન કરવી એવી પરંપરા છે. બીજાઓએ પણ કહ્યું છે કે- “જે મનુષ્ય ઝાડો અને પેશાબ એ બંને દિવસે ઉત્તર તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy