________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१९१
अनायात-मसंखोs द्वार ह्यु, ४वे 64zाती' ॥२ ४ छ
ઉપઘાતીના આત્મ, પ્રવચન અને સંયમ એમ ત્રણ ભેદ છે. ઉદ્યાન વગેરે આત્મોપઘાતી છે. કારણ કે ઉદ્યાન વગેરેમાં મળવિસર્જન કરવાથી તેનો માલિક (વગેરે કોઈ) સાધુને મારે તેથી આત્મોપઘાત (આત્માનો પોતાનો ઉપઘાત) થાય. વિષ્ઠાનો ઉકરડો પ્રવચનોપઘાતી છે. કારણ કે વિષ્ઠાનો ઉકરડો અશુચિરૂપ હોવાથી લોકમાં જાગુણિત છે. વિષ્ઠાના ઉકરડામાં મતવિસર્જન કરવાથી “આ સાધુઓ ગંદા છે.” એમ શાસનનો ઉપઘાત થાય. અગ્નિસ્થાન સંયમોપઘાતી છે. કારણ કે અગ્નિસ્થાનમાં મળવિસર્જન કરવાથી અગ્નિ સળગાવનારાઓ બીજી જીવાકુળ ભૂમિમાં અગ્નિ સળગાવે. આથી જીવોની હિંસા થવાથી સંયમનો ઉપઘાત થાય. [૧૯] उक्तमुपघातवत्, साम्प्रतं व्यतिरिक्तदोषोपदर्शनद्वारेणैव समाशुषिरे भणति
विसम पलोट्टण आया, इअरस्स पलोट्टणंमि छक्काया ।
झुसिमि विच्चुगाई, उभयक्कमणे तसाईआ ॥ ४२० ॥ वृत्तिः- 'विषमप्रलुठने आत्मेति विषमस्थण्डिलोपविष्टप्रलुठने सत्यात्मा विराध्यते, 'इतरस्य' तु पुरीषादेः 'प्रलुठने' सति 'षट्काया' इति पृथिव्यादयो विराध्यन्ते, तस्मात्सम उपवेष्टव्यं, तथा 'शुषिरे' तृणाद्यवष्टब्धे 'वृश्चिकादय' इति, तेभ्य आत्मोपघातः, 'उभयाक्रमण' इति पुरीषकायिकाभ्यामाक्रमणे 'त्रसादयो' व्यापाद्यन्ते इति 'संयमोपघात इति गाथार्थः ॥ ४२० ।।
ઉપઘાતી દ્વાર કહ્યું, હવે “સમ’ અને ‘અશુષિર” એ બે દ્વારોને બંનેના ભિન્ન ભિન્ન દોષો જણાવવાપૂર્વક छ
વિષમ ધંડિલભૂમિમાં બેસવાથી સાધુ ગબડી જાય, એથી આત્મવિરાધના થાય, ઝાડો-પેશાબ રેલાવાથી છ કાયની વિરાધના થતાં સંયમવિરાધના થાય. આથી સમભૂમિમાં બેસવું જોઈએ. ઘાસ આદિથી ઢંકાયેલી પોલાણવાળી ભૂમિમાં મતવિસર્જન કરવાથી (નીચે રહેલો) વીંછી, સર્પ આદિ જીવોથી આત્મોપઘાત થાય. વિષ્ઠા-પેશાબના આક્રમણથી નીચે પોલાણમાં રહેલા) ત્ર-સ્થાવર જીવોનો નાશ થવાથી સંયમ વિરાધના થાય. [૪૨] अचिरकालकृतमाह
जे जंमि उउम्मि कया, पयावणाईहिं थंडिला ते उ ।
होंति इअरंमि चिरकया, वासावुत्थे अ बारसगं ॥ ४२१ ॥ वृत्तिः- 'यानि यस्मिन् ऋतौ' हेमन्तादौ 'कृतानि प्रतापनादिभिः' कारणैः 'स्थण्डिलानि तानि भवन्ति' अचिरकालकृतानि, 'इतरस्मिन्' ग्रीष्मादौ ऋतौ चिरकालकृतानि', तन्नैवाचिर-कालकृतानीति भावः, वर्षोषिते' च ('व्युत्थे'त्ति व्युषिते च) ग्रामादौ द्वादशक' 'मिति वर्षद्वादशकं यावदचिरकालकृतानीति गाथार्थः ।। ४२१ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org