SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ १९० ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'कलुषद्रवे' सति 'असति वा' द्रवे 'पुरुषालोक' इति तदालोकवत् स्थण्डिलं परिगृह्यते, 'भवन्ति दोषाः ' पूर्वोक्ता इति, 'स्त्रीनपुंसकयोरप्या 'लोकव' त्येत' एव दोषा इति, 'महति वैक्रिये' इन्द्रिये 'मूर्च्छा च' भवत्यभिलाषातिरेकादिति गाथार्थः ॥ ४१७ ॥ આ જ વિષયને કહે છે પાણી ડહોળું હોય અથવા ન હોય તો પુરુષના સંલોકવાળી સ્થંડિલભૂમિમાં પૂર્વોક્ત (૪૧૪ વગેરે ગાથામાં જણાવેલ) શાસનની નિંદા વગેરે દોષો થાય. સ્ત્રી-નપુંસકના સંલોકવાળી ભૂમિમાં પણ એ જ દોષો લાગે. તથા વાતાદિના કારણે વિકાર પામેલા મોટા પુરુષચિહ્નને જોઈને સ્ત્રી કે નપુંસકને મૈથુનની ઉત્કટ ઈચ્છા થાય, એથી સાધુને ઉપદ્રવ કરે. [૪૧૭] प्रागुपन्यस्तचतुर्भङ्गिकागुणदोषमाह आवायदोस तइए, बिइए संलोअओ भवे दोसा । ते दोऽवि नत्थि पढमे, तहिं गमणं भणिअविहिणा उ । ४१८ ॥ वृत्ति:- ‘आपातदोषास्तृतीये' भङ्ग इति सूत्रक्रमप्रामाण्याद्, 'द्वितीये' भङ्गके 'संलोकतो भवेयुर्दोषाः, तौ द्वावपि न स्तः प्रथमे' भङ्गेऽत 'स्तत्र गमनं', कथमित्याह - ' भणितविधिनै' वेति गाथार्थः ॥ ४१८ ॥ પૂર્વે (ગાથા ૪૦૬માં) કહેલા ચાર ભાંગાના ગુણ-દોષો કહે છે— ત્રીજા ભાંગામાં (આપાતવાળી સ્થંડિલભૂમિમાં) આપાત સંબંધી દોષો થાય. બીજા ભાંગામાં (સંલોકવાળી ભૂમિમાં) સંલોક સંબંધી દોષો થાય. પહેલા ભાંગામાં તે બંને દોષો ન થાય. આથી ઉક્તવિધિથી અનાપાત-અસંલોકવાળી સ્થંડિલભૂમિમાં જાય. પ્રશ્ન- અહીં પહેલાં પ્રથમ ભાંગાનું, પછી બીજા ભાંગાનું એમ ક્રમશઃ વર્ણન કેમ ન કર્યું ? ઉત્તર- (ઓધનિર્યુક્તિ વગેરે) સૂત્રમાં જે ક્રમથી જણાવ્યું છે તે ક્રમથી અમે પણ અહીં જણાવ્યું होवाथी उमश: वर्शन नथी. [ ४१८] उक्तमनापातसंलोकवद्, अधुनोपघातवदाह आयापवयणसंजम, तिविहं उवघाइअं मुणेअव्वं । आरामवच्चअगणी, पिट्टणमसुई अ अन्नत्थ ॥ ४१९ ॥ वृत्ति:- 'आत्मप्रवचनसंयममा' श्रित्य 'त्रिविधमुपघातवत् मन्तव्यं', आत्मोपघातवत्प्रवचनोपघातवत्संयमोपघातवच्च, 'तत्रारामे' आत्मोपघातवत्, तत्स्वामिनः सकाशात् 'पिट्टना 'ताडनेतिकृत्वा, 'वर्च्च' इति वर्चः स्थानं प्रवचनोपघातवद् 'अशुची 'तिकृत्वा जुगुप्सासम्भवाद् 'अग्नि'रित्यङ्गारादिदाहस्थानं संयमोपघातवद्, 'अन्यत्र' अन्यत्र करणे कायोपमर्दादिति गाथार्थः ॥ ४१९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy