________________
૨૮૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
कुशीलेषु'-असंविग्नेषु शिक्षकादिगमनं तु' शौचवादिशिक्षकपरीषहपराजितानामेतेऽपि प्रव्रजिता एवेति वरमेत इत्यनुकूलतया गमनमिति गाथार्थः ॥ ४१३ ॥
આ પ્રમાણે અંડિલભૂમિ કહી. હવે (કઈ ભૂમિમાં જવું કઈ ભૂમિમાં ન જવું એમ) જવાનો વિધિ કહે છે–
જે અંડિલભૂમિમાં સ્વપક્ષના સંવિગ્ન અને મનોજ્ઞ સાધુઓ આવતા હોય તેમાં જવું, બીજી ભૂમિમાં ન જવું. અમનોજ્ઞ સંવિગ્નના આપાતવાળી ભૂમિમાં જવાથી વિપરીત=ભિન્ન સામાચારી જોઈને નૂતન દીક્ષિત સાધુઓ પરસ્પર એક-બીજાને “તમે ખોટું આચરણ કરો છો” ઈત્યાદિ કહે, તેથી પરસ્પર ઝગડો થાય. અસંવિગ્નના આપાતવાળી ભૂમિમાં જવાથી પરિષહોથી ખિન્ન થયેલા શૌચવાદી, નવદીક્ષિત વગેરે સાધુઓ અસંવિગ્નોને ઘણા પાણીથી શૌચ=શુદ્ધિ કરતા જોઈને વિચારે કે આ પણ દીક્ષિત જ છે. તો આ સારા છે. આમ વિચારીને અસંવિગ્નોની પાસે અનુકૂળતા મળતી હોવાથી તેમની પાસે ચાલ્યા જાય. [૪૧૩] संयत्यापातवति तु न गन्तव्यमेव, परपक्षपुरुषापातवति दोषमाह
जत्थऽम्हे वच्चामो, जत्थ य आयरइ नाइवग्गो णो ।
परिभव कामेमाणा, संकेअगदिन्नगा वावि ॥ ४१४ ॥ वृत्तिः- 'यत्र वयं गच्छामः' पुरीषोत्सर्गाय 'यत्र चाचरति' पुरीषोत्सर्गार्थं ज्ञातिवर्गो नः' स्वजन-वर्गोऽस्माकं एतेऽपि तत्र गच्छन्तीति 'परिभवन्तः' सन्तः तथा 'कामयमानाः' काञ्चित् स्त्रियं 'दत्तसङ्केतका वापि' गच्छन्तीत्यगारिणामध्यवसायो भवतीति गाथार्थः ॥ ४१४ ।। તથા
दवअप्पकलुसअसई, अवण्ण पडिसेह विप्परीणामो ।
સંવમાફ (૩) કોલા, પંડિત્થીનું નવે ર | ૪૨૬ છે. वृत्तिः- 'द्रवे अल्पे' तथा कलुषे असति' वा अवर्ण'इत्यश्लाघा, 'प्रतिषेधः' तद्र्व्यान्यद्रव्ययोः, 'विपरीणामो' विमुखानां, पुरुषापातवद्दोषः, स्त्र्याधापातवद्दोषमाह-'शङ्कादयस्तु दोषाः स्त्रीनपुंसकयोरि'ति, तदापातवतीत्यर्थः, भवेद्यच्च' ताभ्यां सकाशाद् ग्रहणादीति गाथार्थः ।। ४१५ ।।
જ્યાં સાધ્વીઓ આવતી હોય ત્યાં તો ન જ જવું. પરપક્ષપુરુષના આપાતવાળી સ્પંડિલભૂમિમાં દોષ કહે છે
જે અંડિલભૂમિમાં પરપક્ષના પુરુષો આવતા હોય ત્યાં જવાથી ગૃહસ્થો માને કે જ્યાં અમે મલવિસર્જન માટે જઈએ છીએ અને અમારો સ્વજનવર્ગ (= સ્વજનનો સ્ત્રીવર્ગ) મલવિસર્જન માટે જાય છે ત્યાં આ સાધુઓ પણ જાય છે, આથી તેઓ અમારું અપમાન કરે છે, તથા કોઈ સ્ત્રીને ઈચ્છતા હશે, અથવા કોઈ સ્ત્રી સાથે સંકેત કર્યો હશે, જેથી સ્ત્રીના આપાતવાળી ભૂમિમાં જાય છે, એવી શંકા તેમને થાય. [૪૧૪] તથા (કોઈવાર) પાણી ઓછું હોય, ડહોળું હોય કે (કારણસર) સર્વથા પાણી ન હોય તો શાસનની નિંદા થાય. જોનારા “આ સાધુઓ ગંદા છે” એમ વિચારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org