SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१८७ સ્વપક્ષ આપાતને આશ્રયીને કહ્યું, હવે પરપક્ષ આપાતને આશ્રયીને કહે છે પરપક્ષ આપાતના પણ મનુષ્ય આપાત અને તિર્યંચઆપાત એમ બે ભેદો છે. એ બંને આપાતના સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ ભેદ છે. પુરુષ આપાતના દંડિક, કૌટુંબિક અને પ્રાકૃત (સાધારણ) એમ ત્રણ ભેદો છે. ઇંડિક વગેરે ત્રણ ભેદોમાં પ્રત્યેક ભેદના શૌચવાદી અને અશૌચવાદી એમ બે ભેદો છે. એ રીતે સ્ત્રી અને નપુંસકના પણ શૌચવાદી અને અશૌચવાદી એમ બે ભેદો છે. તે તે જીવોના આપાતના = આગમનના ઉપચારથી સ્પંડિલભૂમિનો પણ તે તે રીતે વ્યવહાર થાય. (જેમ કે નપુંસકો આવતા હોય તો અંડિલભૂમિ પણ નપુંસકાપાતવાળી કહેવાય.) આ જ શૌચવાદી વગેરે ભેદો કપિલ વગેરે પરતીર્થિક મનુષ્યોમાં પણ થાય છે. હવે પછી (૪૧૨મી ગાથાથી). અંડિલભૂમિને લગતા જ તિર્યંચોના પણ ભેદો કહીશ. [૪૦૯-૪૧૦-૪૧૧] दित्ताऽदित्ता तिरिआ, जहण्णमुक्कोस मज्झिमो चेव । एमेवित्थिनपुंसा, दुगुंछिअदुगुंछिआ नवरं ॥ ४१२ ॥ वृत्तिः- 'दृप्तादृप्तास्तिर्यञ्चः' दृप्ता-दपिता अदृप्तास्तु-इतरे इति, दुष्टेतर इत्यन्ये, एते च 'जघन्या उत्कृष्टा मध्यमाश्चैव', जघन्या एडकशूकरादयः उत्कृष्टा-हस्तिवृषभादयः मध्यमाश्चउष्ट्रादयः, 'एवमेव स्त्रीनपुसंके' तिर्यक्सम्बन्धिनी वेदितव्ये, 'जुगुप्सिताजुगुप्सिते नवरं', तत्र जुगुप्सिते-एलकखरादिरूपे अजुगुप्सिते-गवादिरूप इति गाथार्थः ॥ ४१२ ।। તિર્યંચના દેખ અને અદમ એમ બે ભેદો છે. દH એટલે લડવાના કે મારવાના સ્વભાવવાળા. અદમ એટલે શાંત. બીજા કોઈ કહે છે કે દમ એટલે ખરાબ, અને અદમ એટલે સારા. એ બંનેના પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. ઘેટાં-બકરાં-ભૂંડો વગેરે જઘન્ય છે. હાથીબળદ વગેરે ઉત્કૃષ્ટ છે. ઊંટ વગેરે મધ્યમ છે. એ રીતે તિર્યંચના સ્ત્રી અને નપુંસક એ બે ભેદો પણ જાણવા. તે બંનેના પ્રત્યેકના જાગુપ્સિત અને અાગુણિત એમ બે ભેદો છે. ઘેટી-ગધેડી વગેરે જાગુપ્સિત છે, ગાય વગેરે અજુગુણિત છે. [૪૧૨] इत्थं स्थण्डिलमभिधाय गमनविधिमाह गमण मणुन्ने इअरे, वितहायरणंमि होइ अहिगरणं । पउरदवकरण दर्दू, कुसीलसेहाइगमणं तु ॥ ४१३ ॥ दारं ॥ वृत्ति:- 'गमनं मनोज्ञ' इति सपक्षसंयतसंविग्नमनोज्ञापातवतीति भावः, 'इतरस्मिन्निति'अमनोज्ञापातवति, सामाचारीविपर्यासदर्शनेन, 'वितथाचरणमिति शिक्षकाणां मिथो 'भवति अधिकरणम्', इदं तावत् संविग्नापातवति, असंविग्नापेक्षया तु दोषमाह-'प्रचुरद्रवकरणं दृष्ट्वा ૧. દંડિક એટલે કોટવાલ વગેરે રાજપુરુષો. ૨. કૌટુંબિક એટલે ધન આદિથી મોટા ગણાતા મોટા કુટુંબવાળા માણસો. ૩. વારંવાર હાથ-પગ ધુવે, વારંવાર સ્નાન કરે, મલશુદ્ધિ કરવામાં બિનજરૂરી અતિશય પાણી વગેરેનો ઉપયોગ કરે તેવા મનુષ્યો શૌચવાદી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy