________________
૨૮૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते द्विचत्वारिंशल्लभ्यन्ते, यतो दशोत्तरे द्वे शते पञ्चधा विभक्ते द्विचत्वारिंशदेव भवन्ति, तैश्च तस्योपरि यः षट्कः स गुण्यते, स च तैर्गुणितः द्विपञ्चाशदुत्तरे द्वे शते भवतः, इत्येवं सर्वत्र भावना कार्येति થાર્થઃ || ૪૦રૂ છે.
ભાંગાની સંખ્યા જાણવાનો બીજો ઉપાય કહે છે–
જેટલા અંકના સંયોગી ભાંગા કાઢવા હોય તેટલા અંકની ક્રમશઃ સંખ્યા ઉભયમુખ' લખવી, એટલે કે ઉપર ડાબીથી જમણી તરફ અને નીચે જમણીથી ડાબી તરફ લખવી. તે આ પ્રમાણેભાંગાની કુલ સંખ્યા- ૧૧૦ ૪૫૧૨૦૨૧૦૨ ૫૨૨૧૦૧૨૦૪૫૧૦ = ૧૦૨૪ મૂળ સંખ્યાસંયોગની સંખ્યા- |૧૦| | | | ૬ | ૫ ૪ ૩ ૨ ૧
પછી નીચેની છેલ્લી સંખ્યાની બાજાની સંખ્યાથી ઉપરની (છેલ્લી સંખ્યાની ઉપરની) સંખ્યાને ભાગવી. તેનો જે જવાબ આવે તે જવાબની સંખ્યાથી તેની જ (જે સંખ્યાથી ભાગાકાર કર્યો હતો તેની જ) ઉપરની સંખ્યાને ગુણવી. ગુણતાં જે જવાબ આવે તેટલા ભાંગા થાય. જેમકે-(૨) નીચેની છેલ્લી સંખ્યા ૧ (એક) છે. તેની બાજુની સંખ્યા બે છે. ઉપરની સંખ્યા દશ છે. બેથી દશને ભાગતાં પાંચ થાય. તે પાંચથી તેની (= બેની) ઉપરની નવ સંખ્યાને ગુણતાં ૪પ થાય. આટલા દ્વિક સંયોગી ભાંગા થયાં. ત્રિક સંયોગી વગેરે ભાંગા નીચે પ્રમાણે છે- (૩) ફરી નીચેની ત્યારપછીની ત્રણ સંખ્યાથી ઉપરની ૪૫ સંખ્યાને ભાગતાં ૧૫ થાય. ૧પથી તેની (= ત્રણની) ઉપરની ૮ સંખ્યાને ગુણતાં ૧૨૦ થાય. (૪) ફરી નીચેની ત્યારપછીની ૪ સંખ્યાથી ઉપરની ૧૨૦ સંખ્યાને ભાગતાં ૩0 થાય. ૩૦થી તેની (ચારની) ઉપરની ૭ સંખ્યાને ગુણતાં ૨૧૦ થાય. (૫) ફરી નીચેની ત્યારપછીની ૫ સંખ્યાથી ઉપરની ૨૧૦ સંખ્યાને ભાગતાં ૪૨ થાય. ૪રથી તેની (= પાંચની) ઉપરની ૬ સંખ્યાને ગુણતાં ૨પર થાય.
(ક) ૬ની સંખ્યાથી ર૫ર સંખ્યાને ભાગીને તેનાથી પને ગુણતાં ૨૧૦ થાય. (૭) ૭ની સંખ્યાથી ૨૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૪ને ગુણતાં ૧૨૦ થાય. (૮) ૮ની સંખ્યાથી ૧૨૦ સંખ્યાને ભાગીને તેનાથી ૩ને ગુણતાં ૪૫ થાય. (૯) ૯ની સંખ્યાથી ૪૫ સંખ્યાને ભાગીને તેનાથી રને ગુણતાં ૧૦ થાય. (૧૦) ૧૦ની સંખ્યાથી ૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૧ને ગુણતાં ૧ થાય. આમ ૧ થી ૧૦ સંખ્યાના એકસંયોગી વગેરે કુલ ભાંગા ૧૦૨૪ થાય. [૪૦૩] एककद्व्यादिसंयोगपरिमाणमाह
दस पणयाल विसुत्तर, सयं च दो सय दसुत्तरं दो अ । बावण्ण दो दसुत्तर, विसुत्तरं पंचचत्ता य ॥ ४०४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org