SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] કયા વિધિથી ધ્રુવે એ કહે છે— પાત્રાંને ધોતી વખતે પાત્રાંમાં આહારનો અંશ વગેરે ન રહી જાય અને બરોબર ત્રણ કલ્પ થાય તેનો ઉપયોગ રાખે. (પહેલાં ભોજનના સ્થાને જ પાત્રાંને એકવાર ધોઈ લીધાં હોવાથી) આહા૨ના અંશથી રહિત બનેલા પાત્રાંને ત્રણ કલ્પ કરે = ત્રણ વાર વે. જો આધાકર્મ વગેરે દોષોથી યુક્ત આહાર વાપર્યો હોય તો વધારે વાર પણ વે, જેથી મેં દોષિત આહાર વાપર્યો છે એવી પ્રસિદ્ધિ ५२वाथी (जीभने जजर पाडवाथी) घोषित आहारमा वृद्धि (निःशूता) न थाय. [३८] विधिशेषमाह अंतोनिरवयवि चिअ बिअतिअकप्पेऽवि बाहि जइ पेहो । अवयवमंतजलेणं, तेणेव करिज्जते कप्पे ॥ ३९० ॥ वृत्ति:- 'अन्तः ' - मध्ये 'निरवयव एव', पात्र इति गम्यते, 'द्वितीयतृतीयकल्पेऽपि ' प्रस्तुते 'बहिर्यदि प्रेक्षेत' कथञ्चि दवयवं ' ततो ऽन्तर्जलेन तेनैव' गृहीतेन 'कुर्यात् ' त' त्कल्पाद्' बहि:, न पुनस्तद्भङ्गभया - दन्यत्र गृह्णीयादिति गाथार्थः ॥ ३९० ॥ બાકીનો વિધિ કહે છે [ १७५ આહારના અંશથી રહિત બનેલા પાત્રને બેવાર-ત્રણવાર ધોવા છતાં જો પાત્રની બહાર આહારનો કોઈ અંશ દેખાય તો પાત્રમાં રહેલા ત્રીજી વારના પાણીથી જ બહાર ધુએ, પણ પાત્ર ભાંગવાના ભયથી બીજાં પાણી ન લે, અર્થાત્ પાત્રમાં રહેલા પાણીથી બહાર ધોવાથી કદાચ પાત્ર પડી જાય તો ભાંગી જાય એવા ભયથી બીજું પાણી ન લે. [૩૯૦] यदुक्तं 'योग्यानि धावन्ति बहि' रित्यत्र कश्चिदाह - इत्थं सति तेऽत्र भुञ्जते प्रच्छन्न इत्यापन्नं, तदत्र किं प्रयोजनमिति प्रयोजनमाह पच्छन्ने भोत्तव्वं, जइणा दाणाओ पडिनिअत्तेणं । तुच्छ्गजाइअदाणे, बंधो इहरा पदोसाई ॥ ३९१ ॥ वृत्ति:- 'प्रच्छन्ने' विजने ' भोक्तव्यं', केनेत्याह- 'यतिना' प्रव्रजितेन, किंविशिष्टेनेत्याह‘दानात् प्रतिनिवृत्तेन', पुण्यपापक्षयार्थिना मुमुक्षुणेत्यर्थः, अप्रच्छन्नभोजने दोषमाह-'तुच्छयाचितदाने बन्धः', सम्भवति च केचिद् द्रमका ये प्रव्रजितानपि याचन्ति तत्र चावश्यमनुकम्पयाऽपि ददतः पुण्यबन्ध एव, असावपि च नेष्यते, सौवर्णनिगडकल्पत्वात् तस्य, 'इतरथा प्रद्वेषणादय' इति अदाने तुच्छयाञ्चायां ते एव क्षुद्रजन्तुत्वात् प्रद्वेषमापद्यन्ते, शासनावर्णवादं गृह्णन्ति, तथा च सति संसारे पतन्त्यनर्थं प्राप्नुवन्ति, तदेतद्वस्तुतो निमित्तकारणत्वेन कृतं भवतीति प्रच्छने भोक्तव्यमिति गाथार्थः ॥ ३९१ ॥ Jain Education International ૧. પૂર્વે ભોજનના સ્થાને જ એકવાર પાત્રાંને ધોઈને તે પાણી પી જતા હતા. પછી વધારે સ્વચ્છ કરવા બહાર જઈને પાત્રાં ધોવાનો આચાર હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy