________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१७३
દાવાનલની વચ્ચે રહેલો કયો પુરુષ દાવાનલને શાંત કરવા જળ વગેરે હોવા છતાં તેનો ઉપયોગ ન કરે? અર્થાત બધા જ પુરુષો તેનો ઉપયોગ કરે. તે રીતે સાધુ મોહ રૂપ અગ્નિ પ્રજવલિત બનતાં તેના શમન માટે સ્ત્રી રૂપ જલ આદિનું સેવન કરે એ સંભવિત છે. માટે સાધુએ વિશેષ કારણ વિના નિવિઆતાં પણ ઉત્કૃષ્ટ દ્રવ્યોનો ઉપયોગ ન કરવો જોઈએ.) [૩૮૪] . अतिप्रसङ्गनिवृत्त्यर्थमाह
एत्थ रसलोलुआए, विगई न मुअइ दढोऽवि देहेणं ।
जो तं पड़ पडिसेहो, दट्ठव्वो न पुण जो कज्जे ॥ ३८५ ।। वृत्तिः- 'अत्र' प्रक्रमे 'रसलोलुपतया' कारणेन 'विकृति न मुञ्चति दृढोऽपि देहेन यस्तं प्रति प्रतिषेधो' विकृते' द्रष्टव्यः, न पुनर्यः कार्ये' न मुञ्चतीति गाथार्थः ॥ ३८५ ॥
'मतिप्रसंगर्नु निवा२९५ ४३ छ
પ્રસ્તુતમાં જે સાધુ શરીરથી બલવાન હોવા છતાં રસલોલુપતાના કારણે વિગઈઓને છોડતો નથી તેને આશ્રયીને વિગઈઓના પરિભોગનો નિષેધ જાણવો, પણ જે સાધુ કારણસર વિગઈઓનો પરિભોગ કરે છે તેના માટે નિષેધ નથી. [૩૮૫]. एतदेवाह
अब्भंगेण व सगडं, न तरइ विगई विणाऽवि जो साहू ।
सो रागदोसरहिओ, मत्ताएँ विहीऍ तं सेवे ॥ ३८६ ॥ वृत्तिः- 'अभ्यङ्गेनेव शकटं न शक्नोति' आत्मानं यापयितुं 'विकृति विना' तु 'यः साधु सः' इत्थंभूतो 'रागद्वेषरहितः' सन् ‘मात्रया विधिना' कायोत्सर्गादिलक्षणेन 'तां सेवेत' इति गाथार्थः ॥ ३८६ ॥
આ જ વિષયને કહે છે–
જેમ ગાડું તેલના ઉંજણ વિના ચાલી ન શકે તેમ જે સાધુ વિગઈ વિના શરીરનો નિર્વાહ ન કરી શકે તે સાધુ રાગ-દ્વેષ વિના કાયોત્સર્ગ આદિ વિધિપૂર્વક પ્રમાણોપેત વિગઈ સેવન કરે. [૩૮૬] 'मानयुक्त'मित्युक्तं तदाह
पडुपण्णऽणागए वा संजमजोगाण जेण परिहाणी । नवि जायइ तं जाणसु, साहुस्स पमाणमाहारं ॥ ३८७ ॥
। भुंजणत्ति दारं गयं । वृत्तिः- 'प्रत्युत्पन्न' इति वर्तमाने 'अनागते वा' एष्ये 'संयमयोगानां' कुशलव्यापाराणां ૧. અલક્ષ્યમાં પણ લક્ષણ જાય તે અતિપ્રસંગ. ૨. પરિમિત વિગઈ વિસર્જાવણી કરેમિ કાઉ. વગેરે વિધિ કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org