SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'खर्जूरमुद्रिकादाडिमानामि ति, मृद्रीका-द्राक्षा, तथा 'पिलिक्षचिञ्चादीनामिति, चिंचाओ-अंबिलिकाओ, 'पिण्डरसौ न विकृती' भवतः, 'नियमात्पुनर्भवतः लेपकृतावि'तिलेवडगत्ति गाथार्थः ॥ ३८१ ॥ પ્રાસંગિક બીજું કહે છે ખજુર, દ્રાક્ષ, દાડમ, પીલું અને આંબલી એ દરેકનો પિંડ (ગર્ભ) અને રસ એ બંને વિગઈ नथी, ५॥ २५मृत अवश्य छे. [3८१] एत्थं पुण परिभोगो, निम्विइआणंपि कारणाविक्खो । उक्कोसगदव्वाणं, न तु अविसेसेण विन्नेअं ॥ ३८२ ॥ वृत्तिः- 'अत्र पुनः'-विकृत्यधिकारे 'परिभोगो निर्विकृतिकानामपि'-खण्डादीनां 'कारणापेक्षः', कारणं शरीरासंस्तरणं, 'उत्कृष्टद्रव्याणां' रसाद्यपेक्षयैव, 'न त्वविशेषेण विज्ञेयः' परिभोग इति, एतदुक्तं भवति-'आवण्णनिव्विगइयस्स असहुणो परिभोगो, इंदियजयत्थं निव्विगतियस्स न परिभोगो"त्ति गाथार्थः ॥ ३८२ ॥ ओघतो विकृतिपरिभोगदोषमाह विगई परिणइधम्मो, मोहो जमुदिज्जए उदिण्णे अ । सुठुवि चित्तजयपरो, कहं अकज्जे न वट्टिहिई ? ॥ ३८३ ॥ वृत्तिः- “विकृतिः परिणतिधर्मः', कीदृगित्याह-'मोहो यत् उदीर्यते' ततः किमित्याह'उदीर्णेच' मोहे' सुष्ठवपिचित्तजयपरः' प्राणी कथं अकार्येन वर्त्तिष्यते?' इति गाथार्थः ।। ३८३ ॥ સામાન્યથી વિગઈના પરિભોગથી થતા દોષને કહે છે– પ્રસ્તુતમાં નિવિઆતાં પણ શ્રીખંડ વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ (= ઉપયોગ) શરીર અશક્ત બને વગેરે વિશેષ કારણે કરવાનો કહ્યો છે, વિશેષ કારણ વિના નહિ; અર્થાત્ જે સાધુ (યોગોદ્ધહન આદિના કારણે) નિર્વિકૃતિક આહાર કરતો હોય, તે અસહુ હોય તો તેને નિવિઆતાં ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ કરવાની છૂટ છે. જે સાધુ ઇંદ્રિયજય માટે નિર્વિકૃતિક આહાર કરતો હોય તેને તો નિવિઆતાં પણ ઉત્કૃષ્ટ દ્રવ્યોના પરિભોગનો નિષેધ છે. જે દ્રવ્યો સ્વાદિષ્ટ રસ આદિથી યુક્ત હોય તે ઉત્કૃષ્ટ દ્રવ્યો સમજવાં. [૩૮] વિગઈથી પરિણામે મોહની ઉદીરણા થાય છે. મોહનો ઉદય થતાં ચિત્તજય કરવામાં અત્યંત તત્પર પણ જીવ અકાર્ય કેમ ન કરે ? અર્થાત્ કરેજ. [૩૮૩). दावानलमज्झगओ, को तदुवसमट्ठयाए जलमाई । संतेऽवि न सेविज्जा, मोहानलदीविए उवमा ।। ३८४ ॥ वृत्ति:- 'दावानलमध्यगतः' सन् ‘कस्तदुपशमार्थं जलादीनि सन्त्यपि न सेवेत ?', सर्व एव सेवेत इत्यर्थः, मोहानलदीप्तेऽप्युपमे 'ति, जलादिस्थानीया योषितः सेवेत इति गाथार्थः ।। ३८४ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy