________________
१६८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'थामो वत्ति प्राणलक्षणः परिभ्रश्यतीति' भुञ्जीत, 'गुणनानुप्रेक्षयोर्वे'ति परावर्तनार्थानुस्मरणयोर्वा 'अशक्त' इत्येभिरालम्बन-र्भुञ्जीत ॥ ३६७ ॥ व्यतिरेकामह-'न उ वे'त्यादि सूचागाथा, 'न तु वर्णादिनिमित्तं' भुञ्जीत, आदिशब्दाबलपरिग्रहः, "एत्तो'त्ति अतो-वेदनादेः 'आलम्बनेन वाऽन्येन' भुञ्जीत, 'तदपि' शुद्धालम्बने 'न विकृतिविमिथ' न क्षीरादिरसोपेतं, 'न प्रकामं'मात्रातिरिक्तं, 'किन्तु मानयुक्तमेव' भुञ्जीतेति गाथार्थः ॥ ३६८ ॥
આ જ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે–
સુધાસમાન કોઈ વેદના નથી. સુધાની વેદના હોય તો આર્તધ્યાન વગેરે થવાનો સંભવ છે. આથી સુધાની વેદનાને શમાવવા સાધુ ભોજન કરે. ભૂખથી પીડાતો સાધુ વેયાવચ્ચ ન કરી શકે. વૈયાવૃજ્ય નિર્જરાનું (પ્રબળ) કારણ હોવાથી વૈયાવૃત્ય કરવું જોઈએ. આથી વૈયાવૃજ્ય થઈ શકે એ માટે સાધુ ભોજન કરે. ભોજન વિના ઈર્યાસમિતિનું પાલન ન કરી શકે, પ્રતિલેખના વગેરે સંયમનું પાલન ન કરી શકે, પ્રાણનો નાશ થાય, સૂત્રોનું પરાવર્તન (= આવૃત્તિ) અને અર્થનું સ્મરણ (= चिंतन) वगेरे ४२वामन असमर्थ भने, २९ोथी सा५ मो४न ४२. [365-3६७]
પણ રૂપ વધે, શરીર પુષ્ટ બને વગેરે માટે ભોજન ન કરે, અથવા ઉપર્યુક્ત સુધાવેદનાદિ સિવાય અન્ય કોઈ કારણથી ભોજન ન કરે. શુદ્ધ-પુષ્ટ આલંબનથી ભોજન કરે તો પણ વિગઈવાળા = દૂધ વગેરે રસથી યુક્ત આહારનું ભોજન ન કરે. પ્રમાણથી અતિરિક્ત પણ ભોજન ન કરે, કિંતુ प्रभोपेत ४ मो४न ४२. [3६८] एतदेव स्पष्टयति
जे वण्णाइनिमित्तं, एत्तो आलंबणेण वऽन्नेणं ।
भुंजंति तेसि बंधो, नेओ तप्पच्चओ तिव्वो ॥ ३६९ ॥ वृत्तिः- 'ये वर्णादिनिमित्तम् अतो'-वेदनादेः 'आलम्बनेन वाऽन्येन भुञ्जते तेषां बन्धो विज्ञेयः तत्प्रत्यय' इत्यशुभवर्णाद्यालम्बनप्रत्ययः 'तीव्र' इति गाथार्थः ॥ ३६९ ॥
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
જેઓ રૂપ વગેરે માટે, કે સુધાવેદનાદિ સિવાય અન્ય કારણથી (= સુધાવેદનાદિ કારણ વિના) ભોજન કરે તેમને રૂપાદિ અશુભ આલંબન નિમિત્તે તીવ્ર કર્મબંધ થાય. [૩૬] तदपि न विकृतिविमिश्रमित्युक्तम्, अतो विकृतौ दोषमाह
विगई विगइभीओ, विगइगयं जो उ भुंजए साहू ।
विगई विगयसहावा, विगई विगयं बला णेइ ॥ ३७० ॥ वृत्तिः- “विकृति मित्ति चेतोविकृतिमाश्रित्य 'विगतिभीतो' दुर्गतिभीतः सन, दुष्टाच्चेतसः कुगतिरिति मन्यमान इत्यर्थः, 'विकृतिगत'मित्यत्र चेतोविकृतिहेतुत्वाद् विकृति:-क्षीरादिरूपा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org