SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૬ वृत्तिः- 'प्रतरककटच्छेदेन भोक्तव्यम्, अथवा सिंहभक्षितेन' तत्र भोक्तव्यमिति, ग्रहणविधिपुरस्सरं प्रक्षेपविधिमाह, 'एकेने'त्थं भोक्तव्यम्, 'अनेकै'स्तु कटकं-कटकवर्ज 'वजयित्वा धूमाङ्गार'मिति वक्ष्यमाणलक्षणं धूममगारं चेति, अत्रायं वृद्धसम्प्रदाय:'कडगच्छेदो नाम जो एगाओ पासाओ समुद्दिसइ ताव जाव उव्वट्टो, पयरेणमेगपयरेणं, सीहक्खइएणं सीहो जत्तो आरभेति तत्तो चेव निट्ठवेति, एवं समुद्दिसियव्वं, एयं पुण एगाणिउ (यस्स) तिसुवि, मंडलियस्स कडओ णत्थि, अरत्तेणं अदुट्टेणं चेति गाथार्थः ॥ ३६० ॥ ગ્રહણવિધિ (= પાત્રમાંથી આહાર કેવી રીતે લેવો એ) કહે છે એકલભોજી સાધુએ પ્રતરછેદ, કટકછેદ કે સિંહભક્ષિત રીતે ભોજન કરવું. માંડલીભોજી સાધુએ કટકછેદ સિવાય બે રીતે ભોજન કરવું. તથા હવે કહેવાશે તે ધૂમ અને અંગારદોષનો ત્યાગ કરીને ભોજન કરવું. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “જે એક બાજાથી ખાવાનું શરૂ કરે તે જ બાજુથી પૂર્ણ થાય ત્યાં સુધી ખાય તે કટકછેદ છે. પહેલાં ઉપરનો પ્રતર (પડ) ખાય, પછી તેની નીચેનો પ્રતર ખાય, પછી તેની નીચેનો પ્રતર ખાય, એમ પ્રતર (પડ) પ્રમાણે ખાય તે પ્રતરછેદ. સિંહ જ્યાંથી ખાવાનું શરૂ કરે ત્યાં જ પૂર્ણ કરે. સિંહની જેમ (જ્યાંથી ખાવાનું શરૂ કર્યું હોય ત્યાં જ પૂર્ણ થાય તે રીતે) ખાવું તે 'સિંહભક્ષિત. આ રીતે ભોજન કરવું. એકલભોજીએ આ ત્રણ રીતે ભોજન કરવું. માંડલીભોજીએ કટકછેદથી ભોજન ન કરવું. રાગ-દ્વેષ કર્યા વિના ભોજન કરવું. [30]. प्रक्षेपसामाचारीमभिधित्सुराह असुरसरं अचबचबं, अ(अमविलंबिअं अपरिसाडिं । मणवयणकायगुत्तो, भुंजइ अह पक्खिवणसोही ॥३६१ ॥ वृत्तिः- 'असुरकसुरं' तथाविधद्रवभोजनवत् 'अचबचबं' तथाविधतीक्ष्णाभ्यवहारवद् 'अद्रुतम्'-अत्वरितम् 'अविलम्बितम्', अमन्थरम् अपरिसाटि' परिसाटीरहितं मनोवाकायगुप्तः' સન્ “મુન્નત અથ પ્રક્ષેપવિધિ'રિતિ (? પ્રક્ષેપશુદ્ધતિ) નાથાર્થ: રૂદ્ર પ્રક્ષેપવિધિ (કોળિયો મોઢામાં કેવી રીતે નાખવો-ચાવવો એ) કહે છે– હવે પ્રપવિધિ આ પ્રમાણે છે તેવું પ્રવાહી ભોજન લેતાં સબડકા (અવાજ) થાય તેમ સબડકા લીધા વિના, તેવાં તીક્ષ્ણ દ્રવ્યો ખાતાં ચબ ચબ અવાજ થાય તેમ ચબચબ અવાજ કર્યા વિના, બહુ ઉતાવળ કર્યા વિના, બહુ વિલંબ કર્યા વિના, કંઈ પણ ઢોળ્યા વિના, મન-વચન-કાયાથી ગુપ્ત બનીને ભોજન કરે. [૩૬૧]. ૧. કટકછેદમાં જેમ જેમ આહાર ખવાય છે તેમ તેમ પાત્રનો થોડો થોડો ભાગ ક્રમશઃ ખાલી થતો જાય છે. પ્રતરછેદમાં પાત્ર ઉપર ઉપરથી ખાલી થતું જાય છે. સિંહભક્ષિતમાં પાત્ર ગોળાકારે ક્રમશઃ ખાલી થતું જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy