SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મધુર દ્રવ્યોનું ભોજન કરે, પછી તે પાત્રોને હાથથી ચીકાશરહિત કરે. ત્યારબાદ યથાકૃત પાત્રો ભોજન માટે મૂકે, અર્થાત્ ત્યારબાદ યથાકૃત પાત્રોમાં રહેલ (સ્નિગ્ધ-મધુર) આહારનું ભોજન કરે. પ્રશ્ન- પહેલાં અલ્પપરિકબહુપરિકર્મ પાત્રોનાં દ્રવ્યોનું ભોજન કર્યા પછી યથાકૃત પાત્રોનાં દ્રવ્યોનું ભોજન કરવાનું શું કારણ? ઉત્તર-અલ્પપરિકર્મ-બહુપરિકર્મ પાત્રોથી યથાકૃત પાત્રો નિર્દોષ છે. એથી સંયમના ગૌરવની પ્રસિદ્ધિ માટે યથાકૃત પાત્રોનાં દ્રવ્યોનું ભોજન પછી કરવાનું કહ્યું છે. [૩૫૭] भोजनग्रहणविधिमाह कुक्कुडिअंडगमित्तं, अहवा खुड्डागलंबणासिस्स ।। लंबणमित्तं गेण्हइ, अविगिअवयणो उ रायणिओ ॥ ३५८ ॥ वृत्तिः- इह ग्रहणकाले 'कुक्कुट्यण्डकमात्रं' कवलमिति गम्यते, 'अथवा क्षुल्लकलम्बनाशिनः पुंसः 'लम्बनमात्रं' कवलमात्रं गृह्णाति अविकृतवदन एव' स्वभावस्थमुखो રભાધિ' જેકાર્યો-ડમર્ચર્થમિતિ નાથાર્થ: || ૩૧૮ गहणे पक्खेवंमि अ, सामायारी पुणो भवे दुविहा । गहणं पायंमि भवे, वयणे पक्खेवणं होइ ॥ ३५९ ॥ વૃત્તિ - “પ્રહ' તસ્વસ્થ “પ્રક્ષેપે ત્ર' વહુને તષિયા ‘સામીવરી', તિત્વિર્થઃ, 'पुनर्भवति द्विविधा, ग्रहणं पात्रे भवेत्', भाजनान्नान्यत्र इत्यर्थः, 'वदने प्रक्षेपो भवति', न तु गृहीत्वाऽन्यत्र पुनर्ल(भ)क्षणार्थमिति गाथार्थः ॥ ३५९ ।। આહારના કોળિયાનું પ્રમાણ કહે છે પાત્રમાંથી આહારનો કોળિયો કુકડીના ઈંડા જેટલો લેવો, અથવા સ્વભાવથી જ નાના કોળિયાથી જમનારના કોળિયા જેટલો લેવો, અથવા મુખ વિકૃત ન બને તેટલો લેવો. [૩૫૮] આમાં ગ્રહણ અને પ્રક્ષેપ એમ બે પ્રકાર છે. કોળિયો પાત્રમાંથી લેવો તે ગ્રહણ, અર્થાત્ પાત્ર સિવાય બીજી કોઈ વસ્તુમાંથી કોળિયાનું ગ્રહણ ન થાય. કોળિયો મુખમાં મૂકવો તે પ્રક્ષેપ. કોળિયાનું ગ્રહણ મુખમાં મૂકવા માટે કરવાનું છે, નહિ કે બીજે ક્યાંય મૂકવા. [૩૫૯] ग्रहणविधिमाह पयरगकडछेएणं, भोत्तव्वं अहव सीहखइएणं । एगेणमणेगेहि अ, वज्जित्ता धूमइंगालं ॥ ३६० ॥ ૧. ટીકાના ભાવો' ચેષ્ટાચમચર્થ૬ એ પદોનો ભાવ એ છે કે રત્નાધિક (રત્નાધિકના ઉપલક્ષણથી બધા સાધુઓ) ઉક્ત રીતે કોળિયો લે, મોટો કોળિયો ન લે, જેથી અન્ય સાધુઓની ભક્તિ થાય. સાધુ ભોજન જેટલું ઓછું લે તેટલું ભોજન અન્ય સાધુઓને મળે, આથી ભક્તિ થાય. (આ પદોનો બીજો કોઈ અર્થ ઘટતો હોય તો ઘટાડવો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy