________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૧૬૨
બીજું દૃષ્ટાંત પુત્રમાંસના ભક્ષણનું છે. તેવા પ્રકારના વિકટ સંયોગમાં મૂકાઈ ગયેલા પિતાને મૃતપુત્રના માંસનો આહાર કરવાનો પ્રસંગ આવી પડે તો પુત્રના માંસનું ભક્ષણ કરતાં તેને ટેસ આવે ? નહિ, બલ્કે કચવાતા દિલે કરે. તેમ સાધુએ આહાર વિના ન ચાલે તો જ આહાર કરવો જોઈએ, તે પણ કોઈ પણ જાતની આસક્તિ વિના દુભાતા દિલે. સાધુએ પુત્રમાંસના ભક્ષણની જેમ અનિચ્છાએ જ આહાર કરવો જોઈએ. (સાધુ આહાર કરે છતાં ઉપવાસનું ફળ મળે એમ શાસ્ત્રમાં અમસ્તું નથી કહ્યું ! સાધુ અનિચ્છાએ આહાર કરે એથી વાસ્તવિક દૃષ્ટિએ આહાર કરતો નથી. આથી તે આહાર કરે છતાં ઉપવાસી કહેવાય.) [૩૫૫] विधिमाह
निद्धमहुराइ पुव्वि, पित्ताईपसमणट्टया भुंजे । बुद्धिबलवद्धणट्ठा, दुक्खं खु विगिंचिडं निद्धं ॥ ३५६ ॥
वृत्ति:- 'स्निग्धमधुरे' निस्यन्दनपायसादिरूपे ‘પૂર્વમ્' મૌ ‘પિત્તાવિપ્રશમનાર્થ भुञ्जीत', आदिशब्दात् वातादिपरिग्रहः, तदनु अम्लद्रव्यादीनि प्रयोजनान्तरमाह-'बुद्धिबलवर्द्धनार्थं', न हि बुद्धिबलरहितः परलोकसाधनं कर्तुमलमिति, तथा 'दुःखं च परित्यक्तुं', स्थण्डिलेऽपि સત્ત્વ-વ્યાવૃત્તિસમ્ભવાિિત્ત ગાથાર્થ: ।। રૂ૬ ||
ભોજનનો વિધિ કહે છે—
પિત્ત, વાયુ વગેરેના શમન માટે અને બુદ્ધિ-બલ વધારવા માટે પહેલાં સ્નિગ્ધ અને મધુર રસવાળા પ્રવાહી દૂધપાક-ખીર વગેરે દ્રવ્યોનું ભોજન કરે, પછી અમ્લ વગેરે રસવાળાં દ્રવ્યોનું ભોજન કરે. બુદ્ધિ-બલરહિત સાધુ પરલોકની સાધના કરવા સમર્થ ન બને માટે અહીં “બુદ્ધિ-બલ વધારવા’ એમ કહ્યું છે. સ્નિગ્ધ-મધુર દ્રવ્યો પાછળથી વાપરે અને વધી જાય તો પરઠવવું પણ મુશ્કેલ બને. સ્થંડિલમાં (= શુદ્ધભૂમિમાં) પરઠવે તો પણ જીવોનો વિનાશ થાય. આ કારણે પણ સ્નિગ્ધ-મધુર દ્રવ્યોનું ભોજન પહેલાં કરવું જોઈએ. [૩૫૬]
अत्रैव विधिविशेषमाह
अह होज्ज निद्धमहुराई अप्पपरिकम्मसपरिकम्मेहिं ।
भोत्तूण निद्धमहुरे, फुसिअ करे मंच हाकडए ॥ ३५७ ॥
वृत्ति:- 'अथ भवेतां स्निग्धमधुरे' - उक्तस्वरूपे 'अल्पपरिकर्म्मसपरिकर्म्मयोः ' पात्रयो તથાઽવ્યય ચાય:, ‘ મુવવા સ્તિ ધમથુરે' પૂર્વમેવ તવનું ‘પૃથ્વા=’ ત્રિર્જોપાન્ કૃત્વા ‘મુંઘડहागडए' त्ति प्रवर्त्तयेद् भोजनक्रियां प्रति यथाकृतानि संयमगौरवख्यापनार्थमेतदिति गाथार्थः ॥ ३५७ ॥
અહીં જ વિશેષ વિધિ કહે છે
અલ્પપરિકર્મ અને બહુપરિકર્મ પાત્રોમાં સ્નિગ્ધ-મધુર દ્રવ્યો હોય તો પણ પહેલાં સ્નિગ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org