________________
१५८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'इच्छेत् नेच्छेद्वा' यद्यप्येवं 'तथापि च प्रयत्नो' यत्नपरः सन् 'निमन्त्रयेत् साधून्' निर्वाण-साधकानेव, किमित्येतदेवमित्याह-यस्मात् 'परिणामविशुद्धयैव' निमन्त्रणकालभाविन्या 'निर्जरा भवत्यगृहीतेऽपी 'ति गाथार्थः ॥ ३४६ ॥
જો કોઈ સાધુ ન લે તો શું થાય એ કહે છે
કોઈ સાધુ લે કે ન લે, તો પણ નિવણસાધક જ સાધુઓને આદરપૂર્વક આહારનું નિમંત્રણ કરવું જોઈએ, કારણ કે ન લે તો પણ નિમંત્રણ કરતાં થયેલી પરિણામ-વિશુદ્ધિથી જ નિર્જરા થાય छे. [3४६] व्यतिरेकमाह
परिणामविसुद्धीए, विणा उ गहिएऽवि निज्जरा थोवा ।
तम्हा विहिभत्तीए, छंदिज्ज तहा वि (च) अत्तिज्जा ॥ ३४७ ॥ वृत्तिः- 'परिणामविशुद्धया विना तु गृहीतेऽप्य'शनादौ प्राघूर्णकादिभिः 'निर्जरा स्तोका', न काचिदित्यर्थः, यस्मादेवं 'तस्माद्विधिभक्तिभ्यां छन्दयेत्'-निमन्त्रयेत्, 'तथा च' न लाटपञ्जिकामात्रं कुर्यादिति गाथार्थः ॥ ३४७ ॥
પરિણામવિશુદ્ધિ વિના લાભ ન થાય એ કહે છે–
પરિણામશુદ્ધિ વિના તો પ્રાપૂર્ણકાદિ અશન વગેરે લે તો પણ નિર્જરા ન થાય. આથી વિધિ અને ભક્તિપૂર્વક નિમંત્રણ કરવું જોઈએ. પણ લાટપંજિકા જેવું ન કરવું જોઈએ. પંજિકા એટલે ઈચ્છા જેટલું દાન = મુખ માગ્યું દાન. લાટ દેશનું નામ છે. લાટ દેશના માણસો બનાવટ કરવામાં પ્રસિદ્ધ હતા. લાટ દેશના માણસો મારી પાસેથી મોં માગ્યું દાન લઈ જાઓ ઈત્યાદિ બોલે, પણ આપે કંઈ नरि. मेम सही हेाव पूरतुं निमंत्र न २ . [३४७] एतदेवोदाहरणतः स्पष्टयति
आहरणं सिट्ठिदुगं, जिणंदपारणगऽदाणदाणेसु ।
विहिभत्तिभावऽभावा, मोक्खंगंतत्थ विहिभत्ती ॥३४८॥ वृत्तिः- 'उदाहरणमत्र श्रेष्ठिद्वयं' जीर्णश्रेष्ठी अभिनवश्रेष्ठी च, 'जिनेन्द्रपारणकादानदानयो 'रिति, अदाने दाने च 'विधिभक्तिभावाभावात्', एकत्र विधिभक्त्योर्भाव:, अन्यत्राभावः, 'मोक्षाङ्गं तत्र विधिभक्ती', न तद्रहितं दानमपीति गाथार्थः ॥ ३४८ ॥
આ જ વિષયને ઉદાહરણથી સ્પષ્ટ કરે છે
આ વિષયમાં જીર્ણશેઠ અને અભિનવ શેઠ એ બેનું દૃષ્ટાંત છે. ભગવાન મહાવીરસ્વામીના પારણામાં જીર્ણશેઠે દાન ન કર્યું અને અભિનવ શેઠે દાન કર્યું; પણ જીર્ણશેઠમાં વિધિ અને ભક્તિ હતી. અભિનવ શેઠમાં તે બંનેનો અભાવ હતો. દાનમાં વિધિ અને ભક્તિ મોક્ષનું કારણ છે. વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org