________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૧૭
સાધુઓ માંડલીભોજી અને એકલોજી એમ બે પ્રકારના હોય. માંડલીમાં બધાની સાથે ભોજન કરે તે માંડલીભોજી. કોઈ કારણથી એકલો અલગ ભોજન કરે તે એકલભોજી. તેમાં માંડલીભોજી સાધુ માંડલીમાં ભોજન કરનારા બધા સાધુઓ ભેગા ન થાય ત્યાં સુધી લાવેલી ભિક્ષાની રક્ષા કરતો રાહ જુએ. [૩૪૩]
इअरो संदिसहत्ति अ, पाहुणखमणे गिलाण सेहे अ ।
अहरायणि सव्वे, चिअत्तेण निमंतए एवं ॥ ३४४ ॥ વૃત્તિ - “કૃતિ' માણ્ડત્યનુનીવ: “સન્નિતિ વ' ગુમાપૃચ્છ તનાત્ “પ્રાપૂufकक्षपकग्लान-शिष्यकांश्च यथारत्नाधिकं' यथाज्येष्ठार्यतया 'सर्वान्' 'चियत्तेण'त्ति भावतो मनःप्रीत्या निमन्त्रयेत्, एवं' आग्रहत्यागः समानधार्मिकवात्सल्यं च कृतं भवतीति गाथार्थः ॥ ३४४ ॥
એકલોજી સાધુ ગુરુને પૂછીને તેમના કહેવાથી દીક્ષા પર્યાયના ક્રમ પ્રમાણે પ્રાથૂર્ણક, તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિત એ બધાને પોતે લાવેલા આહારની “આમાંથી મને લાભ આપો” એમ માનસિક પ્રેમથી ભાવપૂર્વક નિમંત્રણ કરે. આમ કરવાથી આસક્તિનો-સ્વાર્થનો ત્યાગ થાય છે અને સાધર્મિકવાત્સલ્ય થાય છે. [૩૪૪]
दिने गुरूहि तेहिं, सेसं भुंजेज्ज गुरुअणुण्णाओ ।
गुरुणा संदिट्ठो वा, दाउं सेसं तओ भुंजे ॥ ३४५ ॥ वृत्तिः- तत्र यदि प्राघूर्णकादयोऽर्थिनस्तत आगत्य गुरोनिवेदयति, ततश्च गुरुः प्राघूर्णकादिभ्यो ददाति, इत्थं दत्तेगुरुभिः तेभ्यः'प्राघूर्णकादिभ्यः शेषं भुञ्जीत गुर्वनुज्ञातः सन् अथ कथञ्चिदक्षणिको गुरुः ततो 'गुरुणा सन्दिष्टो वा' सन् 'दत्त्वा' प्राघूर्णकादिभ्यः शेषं 'ततो भुञ्जीत', शेषमिति न तेभ्य उद्धरितमेव, कि त्वप्रधानमपि शेषमुच्यते, यथोक्तं-'सेसावसेसं लभउ तवस्सी' इति गाथार्थः ।। ३४५ ।।
નિમંત્રણ કર્યા પછી પ્રાથૂર્ણક વગેરે લેવાની ઈચ્છાવાળા હોય તો ગુરુ પાસે આવીને પ્રાપૂર્ણક વગેરે લેવાની ઈચ્છાવાળા છે એમ કહે. પછી ગુરુ પ્રાગૂર્ણક વગેરેને આપે. ગુરુ પ્રાગૂર્ણક વગેરેને આપી દે એટલે શેષ = બાકીનું ગુરુની રજા લઈને પોતે વાપરે. જો ગુરુને સમય ન હોય તો ગુરુની રજાથી પોતે જ પ્રાપૂર્ણક વગેરેને આપે, અને ગુરુની રજા લઈને શેષ = બાકીનું પોતે વાપરે. અહીં શેષ શબ્દનો આપ્યા પછી વધેલું એટલોજ અર્થ નથી, કિંતુ અપ્રધાન (સામાન્ય) પણ શેષ કહેવાય છે. કહ્યું છે કે સેસીવસે નમ: તવસ્સી = “તપસ્વી અપ્રધાન-સામાન્ય વધેલું લે, અર્થાત્ તપસ્વી વધેલો આહાર લે, વધેલો આહાર પણ ઉત્કૃષ્ટ (સારો) ન લે, કિંતુ સાદો લે. [૩૪૫] यदि तु नेच्छति कश्चित् तत्र का वात॑त्याह
इच्छिज्ज न इच्छिज्ज व, तहवि अपयओ निमंतए साहू । परिणामविसुद्धीए, उ निज्जरा होअगहिएऽवि ॥ ३४६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org