________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१५५ વગેરે હોય. મંડપ (બગીચા) વગેરેમાં રહેલા સાધુઓને આ પણ બને જ. તેથી પુષ્પ, ફળ વગેરે પાત્રમાં ન પડે અથવા તેનો સંઘટ્ટ ન થાય એ માટે ઉપર નિરીક્ષણ કરે. તિર્લ્ડ બિલાડો, શ્વાન, નાનો છોકરો વગેરે આવે નહિ એટલા માટે નિરીક્ષણ કરે. નીચે ખીલો, કાષ્ઠ વગેરે વાગે નહિ વગેરે કારણે જાએ. [૩૩૮] નમતાં મસ્તકમાંથી જીવો કે બીજાં (પરસેવો, કચરો વગેરે) કંઈ પાત્રમાં ન પડે એ માટે મસ્તકને પુંજે. ઝોળી ખોલતી વખતે ઝોળી સંકોચાવાથી પાત્ર ઉપર રહેલા ત્રસ જીવોનો ઘાત ન થાય એ માટે પાત્રને પણ પુજે. [૩૩૯] गुरोराहारदर्शनविधिमाह
काउं पडिग्गहं करयलंमि अद्धं च ओणमित्ताणं ।
भत्तं वा पाणं वा, पडिदंसिज्जा गुरुसगासे ॥ ३४० ॥ वृत्तिः- 'कृत्वा प्रतिग्रहं करतले', अप्रावृत्तोपघातसंरक्षणार्थं, पृष्ठतोऽवलोकनं कृत्वा, 'अर्द्ध चावनम्य', ततः किमित्याह-'भक्तं वा पानं वा प्रतिदर्शयेद् गुरुसकाशे' आचार्यसमीपे इति गाथार्थः ॥ ३४० ॥
ગુરુને આહાર બતાવવાનો વિધિ કહે છે
પાત્રને હાથમાં લઈને, પાત્ર ખુલ્લું હોવાથી શરીરના પાછળના ભાગથી બિલાડી વગેરેથી હાનિ ન થાય (= બિલાડી વગેરે આવીને પાત્રમાં ઝાપટ ન મારે) વગેરે માટે શરીરના પાછળના ભાગમાં शेने, थी नभाने माडा२-५४ी गुरुने बतावे. [3४०]
ताहे दुरालोइअ भत्तपाणे एसणमणेसणाए उ ।
अठुस्सासे अहवा, अणुग्गहाई उ झाएज्जा ॥ ३४१ ॥ वृत्तिः- 'ततः' तदनन्तरं 'दुरालोचितभक्तपानयो निमित्तमिति गम्यते, 'एषणानेषणयोर्वा' अनाभोगनिमित्तमिति गम्यते, 'अष्टावुच्छ्वासान्'-पञ्चनमस्कारमित्यर्थः, ध्यायेतेति योगः 'अथवाऽनुग्रहा-घेव' 'जइ मे अणुग्गहं कुज्जा साहू' इत्यादि 'ध्यायेद्', इयं गोचरचर्येति गाथार्थः ॥ ३४१ ॥
विणएण पट्टवित्ता, सज्झायं कुणइ तो मुहुत्तागं ।
एवं तु खोभदोसा, परिस्समाई अ होति जढा ॥३४२ ॥आलोअणत्ति दारंगयं ॥ वृत्तिः- उक्तध्यानानन्तरं 'विनयेन' वन्दनादिना 'प्रस्थाप्य स्वाध्यायं करोति, ततो मुहूर्त स्वाध्यायमेव, करोतीति वर्तमाननिर्देशस्तुलादण्डमध्यग्रहणन्यायतः त्रिकालगोचरसूत्रसङ्ग्रहार्थः, स्वाध्यायकरणे गुणमाह-'एवं तु' स्वाध्यायकरणेन 'क्षोभदोषाः' वातादिधातुक्षोभापराधाः' 'परिश्रमादयः' स्वाङ्गिका 'भवन्ति जढा' परित्यक्ता इति गाथार्थः || ३४२ ॥
ત્યારબાદ આહાર-પાણીની આલોચના બરોબર ન થઈ હોય (= નૃત્ય આદિ દોષો લગાડ્યા હોય) અથવા ભિક્ષા લેતાં આ શુદ્ધ છે કે અશુદ્ધ એનો બરાબર ઉપયોગ ન રહ્યો હોય, આથી એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org