________________
૫૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સંપૂર્ણ આલોચના કરીને મુહપત્તિથી મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરે, પછી ઊંચે, નીચે અને તિર્લ્ડ સર્વ દિશાઓમાં બરોબર નિરીક્ષણ કરે.
પ્રશ્ન- મસ્તકનું પ્રમાર્જન શા માટે કરવામાં આવે છે?
ઉત્તર- મસ્તકે (પરસેવો વગેરે) કંઈક લાગ્યું હોય તો મસ્તકથી નમીને ગુરુને પાત્ર બતાવતી વખતે પાત્રમાં પડે. કંઈ લાગેલું હોય તો પ્રમાર્જન કરવાથી દૂર થઈ જાય.
પ્રશ્ન- પાત્રનું પ્રમાર્જન શા માટે કરવામાં આવે છે?
ઉત્તર- પાત્ર ઉપર જીવો હોય એ સંભવિત છે. જો જીવો હોય તો ઝોળીમાંથી પાત્ર બહાર કાઢતાં (ઝોળી વગેરે સંકોચાવાથી કે હાથસ્પર્શ વગેરેથી) એ જીવો મરી જાય (કે કિલામણા પામે). પાત્રનું પ્રમાર્જન કરવાથી તે જીવો બચી જાય.
પ્રશ્ન- ઉપર, નીચે અને તિહુઁ જોવાનું શું કારણ?
ઉત્તર- ઉપર ગરોળી કે પક્ષી હોય તો તેની વિઝા પાત્રમાં પડે, અથવા ઉપર ઉંદર કે સર્પ હોય તો પાત્રમાં પડવાનો સંભવ રહે. તિર્લ્ડ શ્વાન, બિલાડો કે નાનો છોકરો દોડીને આવે, (અને પાત્ર ઉપર ઝાપટ મારે) નીચે ખીલો, વિષમ કાઇ વગેરે હોય. (એથી પગે લાગવાનો સંભવ રહે) જોવાથી ઉક્ત બધા ઉપદ્રવો ટાળી શકાય. [૩૩૭]. एतदेव स्पष्टयति
उड्ढे घरकोइलाई ( दारं) तिरिअंमज्जारसाणडिंभाई ( दारं)।
खीलगदारुगपडणाइरक्खणट्ठा अहो पेहे ॥ ३३८ ॥ दारं ।। वृत्तिः- 'ऊर्ध्वं गृहकोकिलादि', तत्पुरीषादिपातरक्षणार्थं, पाठान्तरं वा उड्ढं पुष्फफलादी, एतदपि मण्डपकादिस्थितानां भवत्येव, ततश्च तत्पातसङ्घट्टनादिरक्षार्थं, 'तिर्यंङ्मार्जारश्वडिम्भादि', तदापातपरिहरणाय, तथा 'कीलकदारुकपतनरक्षार्थं, अधः प्रेक्षेत', क्रिया सर्वत्रानुवर्तत इति માથાર્થ: ૫ રૂ૩૮ ||
ओणमओ पवडिज्जा, सिरओ पाणा अओ पमज्जिज्जा । ___ एमेव उग्गहंमिवि, मा संकुडणे तसविणासो ॥ ३३९ ॥ वृत्तिः- 'अवनमतः प्रपतेयुः शिरसः प्राणिन' इति, अप्राणिनामप्युपलक्षणमेतत्, 'अतः प्रमार्ज-येद्, एवमेव अवग्रहेऽपि' प्रतिग्रहेऽपि, ‘मा संकोचे' उद्घाट्यमानपात्रबन्धसङ्कोचे, 'त्रसविनाश' इति तल्लग्नत्रसघात इत्यतः प्रमार्जयेदिति गाथार्थः ॥ ३३९ ।।
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
ઉપર ગરોળી વગેરે હોય તેની વિઝા વગેરે પાત્રમાં ન પડે એ માટે ઉપર નિરીક્ષણ કરે. અથવા ૩ä ઘરોફહ્ના એ પાઠના બદલે હૃપુતાવી એવો પાઠ છે. ત્યાં ઉપર પુષ્પ, ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org