SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१५१ ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે ગુરુ ધર્મકથા વગેરે વ્યાપારથી રહિત હોવાથી અવ્યાક્ષિત છે, ક્રોધાદિથી રહિત હોવાથી ઉપશાંત છે, અને આલોચના સાંભળવામાં ઉપયોગવાળા હોવાથી ઉપસ્થિત છે, એમ જાણીને “આપ આલોચના કરવાની આજ્ઞા આપો” એમ અનુજ્ઞા મેળવીને, ગુરુની રજા મળતાં આલોચના ७२. [330] तच्चतत्परित्यागतोऽनेन विधिनेत्याह णटुं चलं च भासं, मूअं तह ढड्ढरं च वज्जिज्जा ॥ आलोएज्ज सुविहिओ, हत्थं पत्तं च वावारं ॥ ३३१ ॥ वृत्तिः- 'नृत्यं चलं च'-चलन् 'भाषा मौक्यं तथा ढड्ढरं च वर्जयेत्' एतत्परित्यागतः 'आलोचयेत् सुविहितः हस्तं पात्रं च व्यापारं' चेति गाथार्थः ॥ ३३१ ॥ નીચેના દોષોનો ત્યાગ કરીને વિધિપૂર્વક આલોચના કરે એ જણાવે છે– સુવિહિત સાધુ નૃત્ય, ચલ, ભાષા, મૂક અને ઢઢર-એ દોષોનો ત્યાગ કરીને આલોચના કરે અને વહોરાવનારે કેવા હાથે, કેવા વાસણથી અને કયું કામ કરતાં (કેવી રીતે) વહોરાવ્યું એ બધું . थानो मा संक्षेपथी अर्थ छ. [33१] व्यासार्थस्तु भाष्यादवसेयः, तच्चेदम् करपायभमुहसीसच्छिहोट्ठमाईहिं नच्चिअं नाम । दारं । चलणं हत्थसरीरे, चलणं काएण भावेण ॥ ३३२ ॥ वृत्ति:- 'करपादभूशिरोऽक्ष्योष्ठादिभिर्तितं नाम' आलोचयेत्, करादीनां षण्णां विकारतो न प्रवृत्तः, स्थित्वा धारयतीत्येतन्न कर्त्तव्यं, 'चलनं हस्तशरीरयोः', सविकारमेतदपि न कार्य, 'चलनं कायेन भावेन' च, कायेन परावर्त्तनं भावेन चारुभिक्षादोषगूहनमिति गाथार्थः ॥ ३३२ ।। गारत्थिअभासाओ, य वज्जए मूअ ढड्ढरं च सरं । आलोए वावारं, संसट्ठिअरे य करपत्ते ॥ ३३३ ॥ वृत्तिः- आलोचयन् 'गृहस्थभाषाश्च वर्जयेत्', न केवलं नर्तितायेव, तथा 'मौक्यम्' अव्यक्तभाषणेन मूकभावं, 'ढड्ढरं च स्वरं' महानिर्घोषं वर्जयेत्, एतत्परित्यागेन 'आलोचयेत्, व्यापार संसृष्टासंसृष्ट विषयं 'करपात्रयो रिति गाथार्थः ॥ ३३३ ।। ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ ઓઘનિર્યુક્તિના ભાષ્યથી જાણવો, તે આ પ્રમાણે છે નૃત્ય એટલે હાથ-પગ, આંખના ભવાં, મસ્તક, આંખ, હોઠ વગેરેથી કુચેષ્ટા કરતો કરતો આલોચના કરે. આમ ન કરવું જોઈએ. સ્થિર રહીને આલોચના કરવી જોઈએ. ચલન એટલે હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy