SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४९ ચતુર્વિશતિસ્તવના ચિંતન વિના કેવળ કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત નથી એમ નથી, કારણ કે ભિક્ષાટન સિવાય પણ લઘુનીતિ આદિની ઈરિયાવહિના કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવ જ ચિતવવું એવો નિયમ નથી, કિંતુ કંઈ પણ શુભ ચિંતવવું એવો નિયમ છે. અમારે તો શુભ ચિંતનથી કામ છે. પ્રાસંગિક पनि पू थयु. [२५] चिंतित्तु जोगमखिलं, नवकारेणं तओ उ पारित्ता । पढिऊण थयं ताहे, साहू आलोअए विहिणा ॥ ३२६ ॥ भिक्खिरिअत्ति दारं गयं ॥ वृत्तिः- 'चिन्तयित्वा योगमखिलं'-सामुदानिकं 'नमस्कारेण ततश्च' तदनन्तरं 'पारयित्वा' 'णमो अरिहंताण'मित्यनेन तत: 'पठित्वा 'स्तव'मिति' चतुर्विंशतिस्तवम् । व्याख्यातं शुद्धिद्वारम्, तद्व्या-ख्यानाच्चेर्याद्वारम्, अधुनाऽऽलोचनाद्वारमाह-'ततः' चतुर्विंशतिस्तवपाठानन्तरं गुरुसमीपं गत्वा 'साधुः' भावतश्चारित्रपरिणामापन्न: सन् 'आलोचयेद्' भिक्षानिवेदनं कुर्यात् 'विधिना' प्रवचनोक्तेनेति गाथार्थः ॥ ३२६ ॥ मिक्षा संबंधी सर्व व्यापारन चिंतन शने 'नमो अरिहंताणं' ५४थी योत्सर्ग पारीने ચતુર્વિશતિસ્તવ કહે. શુદ્ધિવારનું વ્યાખ્યાન કર્યું. એના વ્યાખ્યાનથી ઈર્યાદ્વારનું પણ વ્યાખ્યાન કર્યું. હવે ચોથું આલોચના દ્વાર કહે છે ત્યારબાદ ગુરુ પાસે જઈને સાધુ ભાવથી ચારિત્ર પરિણામવાળો થઈને શાસ્ત્રોક્ત વિધિથી भादोयना ४२=गुरुने मिक्षासंबंधी निवेहन ४२. [३२६] तत्र विधिप्रतिषेधरूपत्वात् शास्त्रस्य प्रतिषेधद्वारेणालोचनाविधिमाह वक्खित्त पराहुत्ते, पमत्ते मा कयाइ आलोए । आहारं च करिती, नीहारं वा जइ करेइ ॥३२७ ॥.दारगाहा ॥ वृत्तिः- 'व्याक्षिप्ते' धर्मकथादिना 'पराङ्मुखे' अन्यतोमुखे 'प्रमत्ते' विकथादिना, एवम्भूते गुराविति गम्यते, 'मा कदाचिदालोचयेत्', तद्दोषानवधारणसम्भवाद्, 'आहारं वा कुर्वति' सति, असहिष्ण्वकारकादिदोषसम्भवात्, 'नीहारं वा'-मात्रकादौ पुरीषपरित्यागं वा 'यदि करोति', शङ्काधरण-मरणादिदोषसम्भवादिति गाथार्थः ॥ ३२७ ।। શાસ્ત્રમાં દરેક વિષયમાં વિધિ અને પ્રતિષેધ એ બંને હોય છે. આથી પ્રતિષેધ દ્વારા આલોચનાવિધિ કહે છે૧. ૩૧૧મી પ્રતિદ્વાર ગાથામાં જણાવેલ શુદ્ધિકાર અહીં સમજવું. શુદ્ધિદ્વારનું વર્ણન પૂર્ણ થતાં ૨૩૦મી મૂળગાથાના ભિક્ષા અને ઈર્યા એ બંને દ્વારા પૂર્ણ થયાં. આથી જ અહીં “ઈયદ્વારનું પણ વર્ણન કર્યું” એમ કહ્યું. ૨. ૨૩૦મી મૂલાર ગાથામાં જણાવેલ ઈયદ્વાર અહીં સમજવું. ૩. ૨૩૦મી મૂલાર ગાથામાં જણાવેલ આલોચના દ્વાર સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy