SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४७ ભાવાર્થ-પહેલાં નાનો દોષ સેવ્યો હોય, પછી મોટો દોષ સેવ્યો હોય, પછી તેનાથી પણ મોટો દોષ સેવ્યો હોય, એ ક્રમથી જ ચિંતવે તો એ ચિંતન આસવનાથી અનુકૂળ છે. આચિંતન આલોચનાથી પણ અનુકૂળ છે. કારણકે આલોચના પહેલાં નાના દોષની, પછી મોટા દોષની, પછી એનાથી પણ મોટા દોષની એમ પ્રાયશ્ચિત્તવૃદ્ધિના ક્રમથી કરવાની છે. પહેલાં મોટો દોષ સેવ્યો, પછી નાનો દોષ સેવ્યો, ફરી મોટો દોષ સેવ્યો, પછી તેનાથી મોટો દોષ સેવ્યો એ ક્રમથી જ ચિંતવે તો આસવનાથી અનુકૂળ છે. પણ આલોચનાથી અનુકૂળ નથી. કારણ કે આલોચના પહેલાં નાનો, પછી મોટો, પછી એનાથી મોટો એવા ક્રમથી કરાય છે. બીજા ભાંગામાં જણાવ્યા પ્રમાણે દોષો (નાના-મોટાના ક્રમ વિના) સેવ્યા હોય, પણ ચિંતવે આલોચનાના ક્રમથી, તો આ ચિંતન આવનાથી અનુકૂળ નથી, પણ આલોચનાથી અનુકૂળ છે. બીજા ભાગમાં જણાવ્યા પ્રમાણે દોષો સેવ્યા હોય, પણ એ ક્રમથી નચિંતવતાં જેમ યાદ આવે તેમ ચિતવે, એટલે કે પહેલાં નાનો દોષ ચિંતવે, પછી તેનાથી પણ નાનો દોષ ચિંતવે, પછી મોટો દોષ ચિતવે, પછી નાનો દોષ ચિંતવે, એમ અસ્તવ્યસ્ત ચિંતવે, તો આ ચિંતન આસવનાથી અનુકૂળ નથી, આલોચનાથી પણ અનુકૂળ નથી. [૩૨૧] ते चेव तत्थ नवरं, पायच्छित्तंति आह समयण्णू । . जम्हा सइ सुहजोगो, कम्मक्खयकारणं भणिओ ।।३२२ ॥ વૃત્તિઃ- “તે પર્વ નવર' જેવા સામુનિ તિવારશ7માન: સન્ત: ‘તત્ર' कायिकादीर्यापथिकायां 'प्रायश्चित्तमित्येवमाहुः समयज्ञाः' सिद्धान्तविदः, किमिति ? 'यस्मात् सदा' सर्वकालमेव 'शुभयोगः' कुशलव्यापारः 'कर्मक्षयकारणं भणितः' तीर्थकरगणधरैरिति થાર્થ: || ૩૨૨ | લઘુનીતિ આદિની ઈરિયાવહિમાં (= ઈરિયાવહિના કાઉસ્સગ્નમાં) ભિક્ષામાં લાગેલા અતિચારોનું ચિંતન (ભિક્ષાટન આદિમાં લાગેલા દોષોનું) પ્રાયશ્ચિત્ત છે, એમ સિદ્ધાંતના જાણકારો કહે છે. કારણ કે કોઈપણ શુભયોગ સદાય કર્મક્ષયનું કારણ છે એમ તીર્થકરોએ અને ગણધરોએ કહ્યું છે. [૩૨૨] ततः किमित्याह__ सुहजोगो अ अयं जं, चरणाराहणनिमित्तमणुअंपि । मा होज्ज किंचि खलिअं, पेहेइ तओवउत्तोऽवि ॥ ३२३ ॥ वृत्तिः- 'शुभयोगश्च अयं' सामुदानिकातिचारचिन्तनरूपः, कथमित्याह-'यद्' यस्मात् 'चरणाराधननिमित्तम्' अस्खलितचारित्रपालनार्थम् 'अण्वपि' सूक्ष्ममपि 'मा' मा 'भूत् किञ्चित् स्खलितं, प्रेक्षते' पर्यालोचयति 'तत उपयुक्तोऽपि' मिक्षाग्रहणकाल इति गाथार्थः ॥ ३२३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy