SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અંજલિદ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે– જોડેલા હાથ લલાટે લગાડી મસ્તક નમાવી ગુરુને (કાયિક) નમસ્કાર કરે અને नमः क्षमाश्रमणेभ्यः (नमो खमासमणाणं) हीन वाथि नभ७१२ ४३. को पात्र बाई मारे थयुं टोय તો કેવલ મસ્તક નમાવીને વાણીથી નમસ્કાર કરે, પણ અંજલિ ન કરે. કારણ કે અંજલિ કરવામાં मारे पात्र ५४वानो भय २९. [3१३] व्याख्यातमञ्जलिद्वारम्, अधुना दण्डोपधिमोक्षणद्वारं व्याख्यायते, तत्राह उवरि हिट्ठा य पमज्जिऊण लट्टि ठवंति सट्ठाणे । पट्ट उवहिस्सुवरिं, भायण वत्थाणि भाणेसुं ॥ ३१४ ॥ वृत्तिः- 'उपरी'त्यूर्वं 'अधश्च प्रमृज्य' प्रत्युपेक्षणापूर्वकं 'यष्टिं स्थापयन्ति स्वस्थाने' दण्डकस्थान एव, नान्यत्र, 'पट्ट'मिति चोलपट्टकं 'उपधेरुपरि' 'उवही जो हिंडाविओ तं सठाणे ठविंति तस्सुवरं चोलपट्टयं', 'भाजनवस्त्राणि' पात्रबन्धादीनि 'भाजनेष्वेव' पात्रेष्वेव, वृद्धास्तु व्याचक्षते 'रयत्ताणाणि जत्थ भायणाईणि ठविज्जति तत्थेव धरेंति'त्ति गाथार्थः ॥ ३१४ ॥ અંજલિદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે “દંડ-ઉપાધિમોક્ષણ' દ્વારની વ્યાખ્યા કરે છે– દંડ મૂકવાના સ્થાનને ઉપર અને નીચે દષ્ટિથી જોઈને અને રજોહરણથી પ્રમાર્જીને દંડને દંડ મૂકવાના સ્થાને જ મૂકે, અન્ય સ્થળે નહિ. ચોલપટ્ટો 'ઉપધિની ઉપર રાખે. (કહ્યું છે કે-) પછી ભિક્ષાટનમાં સાથે રાખેલી ઉપધિને તેના સ્થાને મૂકે અને તેના ઉપર ચોલપટ્ટો મૂકે. પાત્રનાં ઝોળી વગેરે વસ્ત્રો પાત્રો ઉપર ઢાંકી દે. વૃદ્ધો તો કહે છે કે- રજસ્ત્રાણ જ્યાં પાત્રો મૂકે ત્યાંજ રાખે. [૩૧૪] जइ पुण पासवणं से, हविज्ज तो उग्गहं सपच्छागं । दाउं अन्नस्स सचोलपट्टगो काइअं निसिरे ॥ ३१५ ॥ वृत्तिः- 'यदि पुनः प्रश्रवणं' कायिकारूपं 'से' तस्य साधो भवेत् ततोऽवग्रहमितिप्रतिग्रहकं 'सपच्छागमि'ति-सह पटलै दत्त्वा'-समर्प्य 'अन्यस्मै' साधवे 'सचोलपट्टक' एव सन् 'कायिकां णिसिरित्ति निसृजेद्-व्युत्सृजेदिति गाथार्थः ॥ ३१५ ॥ જો લઘુનીતિની હાજત થાય તો ઝોળી-પાત્રા-પડલાં બીજા સાધુને આપીને ચોલપટ્ટો પહેરેલો २।पाने ४ पेशाब ६३. [3१५] वोसिरिअ काइअंवा, आगंतूण य तओ असंभंतो ॥ दारं । पच्छा य जोगदेसं, पमज्जिउं सुत्तविहिणा उ ॥ ३१६ ॥ ૧. પ્રાચીન સામાચારી પ્રમાણે તે કાળના મુનિઓ ચોલપટ્ટો પાસે થ્થો લઈને બેસતાં, બહાર જતાં કે ગૃહસ્થનું આગમન વગેરે કારણે તે પહેરતાં. જેમ તદ્દન વસ્ત્રરહિત રહે એ અવ્યવહારુ-લોકવિરુદ્ધ છે તેમ વસ્ત્રનો શરીર સુખાકારી માટે ઉપયોગ કરવો તો અસંયમરૂપ छ. (५. सं. भाषi.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy