________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૪રૂ नियत्ता य बाहिं ताव वसहीए अप्पसागारिए पाए पमज्जंति, ताहे तिन्नि निसीहियाओ करिति अग्गदारे मज्झे पवेसणे य, अण्णे भणंति-तिण्ण वारे निसीहियाओ करिति, पवेसदारे मूले य" ॥ ३१२ ॥
ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે–
નિસાહિદ્વાર આ રીતે આહાર મેળવીને ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં સાધુ અગ્રદ્વારે, મધ્ય અને પ્રવેશદ્વારે એમ ત્રણ સ્થળે નિસીહ કહે.
પ્રશ્ન- પહેલાં પાદપ્રમાર્જનદ્વાર કહેવાના બદલે નિશીહિદ્વાર કેમ કહ્યું?
ઉત્તર- નિશીહિદ્વારમાં અલ્પ કહેવાનું હોવાથી ('સૂચિટાહ ન્યાયથી) ક્રમમાં ફેરફાર કર્યો છે. પાદપ્રમાર્જનદ્વાર કહે છે- ગૃહસ્થની ગેરહાજરીમાં (= ગૃહસ્થ ન જાએ તે રીતે) બે પગો (રજોહરણથી) પ્રમાર્જવા. ગૃહસ્થ ન જુએ એ રીતે પાદપ્રમાર્જન કરવાથી યતના વગેરે બરોબર થઈ શકે.
અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “ભિક્ષાચાર્યાથી પાછા ફરેલા સાધુઓ માટે આ વિધિ છેકદાચ આહાર-પાણીમાં નાખી, કાંટો વગેરે હોય, આથી ઉપાશ્રયની બહાર દેવમંદિર કે શૂન્યઘરમાં આહાર-પાણીનું નિરીક્ષણ કરે. કોઈ (ગ્લાનાદિ) કારણે પાણી માત્રકમાં લીધું હોય તો પાત્રમાં નાખીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. જે કંઈ અશુદ્ધ (જીવોવાળું) હોય તે ત્યાં જ (શૂન્યઘરાદિમાં) પરઠવીને બીજાં લઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. જે પાત્રમાં સંસક્ત પાણી લીધું હોય એમાં બીજાં પાણી ન લે. જો ભિક્ષામાં સાથવો મળ્યો હોય તો ઝોળીમાં નાખીને (પહોળો કરીને) ત્રણ વાર જાએ. જો ત્રણ વાર જોયા પછી કોઈ જીવ ન દેખાય તો તે શુદ્ધ છે. જો જીવો દેખાય તો ફરી ત્રણ વાર જુએ. એમ
જ્યાં સુધી જીવો દેખાય ત્યાં સુધી જુએ. ભિક્ષાચર્યાથી પાછા ફરેલા સાધુઓ વસતિની બહાર ગૃહસ્થો ન હોય તે સ્થલે પાદપ્રમાર્જન કરે. ત્યાર બાદ અગ્રતારે મધ્યમાં અને પ્રવેશદ્વારે એમ ત્રણ નિસીહિ કરે-કહે. અન્ય આચાર્યો કહે છે કે-પ્રવેશદ્વારે અને ઉપાશ્રયમાં ત્રણ વાર નિસીહિ કરે-કહે.” [૩૧] अञ्जलिद्वारं व्याचिख्यासुराह
हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमुक्कारो ।
गुरुभायणे पणामो, वायाएँ नमो ण उस्सेहो ॥३१३ ॥ दारं ॥ वृत्ति:- 'हस्तोच्छ्यो ' ललाटे तल्लगनलक्षण: 'शिरःप्रणमन' तदवनामलक्षणं 'वाचिको नमस्कार' इति 'नमः क्षमाश्रमणेभ्य' इत्येवंरूपः, 'गुरुभाजने प्रणाम' एव केवलः, तथा 'वाचा ના' કૃતિ વવશે નમ:, “નો ' રસ્ત, ગુમાનનપતનમાહિતિ પથાર્થ: રૂશરૂ II
૧. લુહારને સોય અને કડાયો એ બે વસ્તુઓ બનાવવાની હોય ત્યારે સોય નાની હોવાથી જલદી બની જાય એથી લુહાર પહેલાં સોય
બનાવે, પછી કડાયો બનાવે. તેમ અહીં પણ નિશીહિદ્વાર પહેલાં કહ્યું છે. ૨. અલ્પ શબ્દનો અભાવ અર્થમાં પણ પ્રયોગ થાય છે. જુઓ પ્રસ્તુત ગ્રંથના ૩૩૬મા શ્લોકની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org