SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१४१ આચાર્ય વાદીને ઉત્તર આપે છે– શાસ્ત્રમાં કહેલા અભિગ્રહો સ્વાભાવિક રીતે જ નિષ્પાપ હોય છે, અને એથી તે મોહ, મદ વગેરે દોષોને દૂર કરવા સમર્થ છે. તથા આ અભિગ્રહો તીર્થકરોએ પણ આચરેલા છે. આથી તમે કહ્યું તેમ જે તે જીવને જે તે કષ્ટ શુદ્ધિનો હેતુ નહિ થાય. (કારણ કે તેવાં કષ્ટો સ્વભાવથી નિષ્પાપ ન હોવાથી અને સમજપૂર્વક સ્વેચ્છાથી સ્વીકારેલાં ન હોવાથી મોહ વગેરે દોષોને દૂર કરવા સમર્થ નથી.) શાસ્ત્રોક્ત આ અભિગ્રહોથી આત્મવિશુદ્ધિ રૂપ ફલ જોવામાં આવતું હોવાથી આ અભિગ્રહો सत्यंत सुं६२ छे योग्य छे. [3०७] अलं प्रसङ्गेन । प्रस्तुतमाह सुत्तभणिएण विहिणा, उवउत्ता हिंडिऊण ते भिक्खं । पच्छा उविंति वसहिं, सामायारि अभिदंता ।। ३०८ ॥ वृत्तिः- 'सूत्रभणितेन विधिना'-शाङ्कतादिपरिहारेण 'उपयुक्ताः' तथा 'हिण्डित्वा'अटित्वा 'ते' साधवः 'भिक्षां' सर्वसम्पत्करी 'पश्चात्' तदुत्तरकालं 'उविति' आगच्छन्ति 'वसति सामाचार' शिष्टसमाचरणलक्षणां 'अभिन्दन्तः' अविराधयन्त इति गाथार्थः ॥ ३०८ ॥ પ્રાસંગિક ચર્ચાથી સર્યું, હવે પ્રસ્તુત વિષય કહે છે– શાસ્ત્રોક્તવિધિથી શંકિતાદિદોષો ટાળવામાં ઉપયોગ રાખીને સર્વસંપન્કરી ભિક્ષા માટે ફર્યા પછી શિષ્ટ પુરુષોના સુંદર આચારો રૂપ સામાચારીની વિરાધના કર્યા વિના સાધુઓ વસતિમાં આવે.[૩૦]. तत्र च तक्कालाणुवलद्धं, मच्छिगकंटगाइअं विगिंचंति । उवलद्धं वावि तया, कहंचि जंणोज्झिअं आसि ॥३०९॥ वृत्तिः- 'तत्कालानुपलब्धं' भिक्षाग्रहणकालादृष्टं 'मक्षिकाकण्टकादि विगिंचंति' पृथकुकुर्वन्ति परित्यजन्तीत्यर्थः, 'उपलब्धं वाऽपि तदा' ग्रहणकाले 'कथञ्चित्' सागारिकादिभयेन 'यन्नोज्झितं'-न परित्यक्तं 'आसीदि ति गाथार्थः ॥ ३०९ ॥ ભિક્ષામાં (= ભાત વગેરેમાં) કોઈ માખી, કાંટો વગેરે હોય, પણ ભિક્ષા લેતી વખતે જોવામાં ન આવ્યું હોય, અથવા ભિક્ષા લેતી વખતે જોવામાં આવ્યું હોય પણ તે વખતે ગૃહસ્થભય આદિ કોઈ કારણસર માખી વગેરેને આહારમાંથી દૂર ન કર્યું હોય, તો ઘરની બહાર આવીને તેને દૂર ४३. [3०८] यत्र तद्विगिञ्चति तदाह सुन्नहर देउले वा, असई अ उवस्सयस्स वा दारे । मच्छिगकंटगमाई, सोहेत्तुमुवस्सयं पविसे ॥ ३१० ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy