SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १४० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अभिग्रहविषयोपदर्शनायाह पुरिसे पडुच्च एए, अभिग्गहा नवरि एत्थ विण्णेआ।। सत्ता विचित्तचित्ता, केई सुज्झंति एमेव ॥ ३०५ ॥ वृत्तिः- 'पुरुषान् प्रतीत्यै 'वंविधक्रियान् विनेयान् 'अभिग्रहाः अत्र' शासने 'नवरं विज्ञेया' इति, किमेतदेवमित्यात्राह-'सत्त्वा विचित्रचित्ताः' विचित्राभिसन्धयः 'केचन शुध्यन्ति' कर्म-मलापेक्षया 'एवमेव' अभिग्रहासेवनेनैवेति गाथार्थः ॥ ३०५ ॥ આ અભિગ્રહો કેવા જીવો માટે કહ્યા છે એ જણાવે છે– જૈનશાસનમાં આ અભિગ્રહો સત્ત્વવંત અને આવાં અનુષ્ઠાનોની રુચિવાળા પુરુષો માટે કહેલાં છે. જીવો ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે. એથી કેટલાક ઉત્તમ જીવો આવા અભિગ્રહોથી જ વિશેષ भनि४२॥ ४रीने शुद्ध थाय छे. [30] अत्राह जो कोई परिकिलेसो, जेसिं केसिाच सुद्धिहेउत्ति । पावइ एवं तम्हा, ण पसत्थाभिग्गहा एए ॥ ३०६ ॥ वृत्तिः- 'यः कश्चित् परिक्लेशो' दारुवहनादिः येषां केषाञ्चित्'-कर्मकरादीनां 'शुद्धिहेतुरिति' कर्ममलमपेक्ष्य प्राप्नोति एवं' गुरुलाघवालोचनशून्याभिग्रहाङ्गीकरणे सति, यस्मादेवं तस्मात् न प्रशस्ता'-न शोभनाः कर्मक्षयनिमित्तं 'अभिग्रहा एते' भवतोपन्यस्ता इति गाथार्थः ।। ३०६ ।। અહીં વાદી પૂર્વપક્ષ કહે છે– લાભ-હાનિનો વિચાર કર્યા વિના જ અભિગ્રહનો સ્વીકાર કરવામાં તો મજૂર વગેરે જે તે જીવને કાઇવહન (લાકડા ઉપાડવા) વગેરે જે તે કષ્ટ શુદ્ધિનો હેતુ થાય, અર્થાત્ જો કષ્ટ સહન કરવાથી કર્મનિર્જરા દ્વારા આત્મશુદ્ધિ થાય એમ માનવામાં આવે તો મજૂર વગેરે “કાઇવહન' વગેરે કષ્ટો સહન કરતા હોવાથી તેમને પણ કર્મનિર્જરાથી આત્મશુદ્ધિ થવી જોઈએ, પણ થતી નથી. માટે કર્મક્ષય નિમિત્તે કહેલા આ અભિગ્રહો યોગ્ય નથી. [૩૬] आचार्य आह सत्थे विहिआ निरवज्ज पयइ मोहाइघायणसमत्था । तित्थगरेहिवि चिण्णा, सुपसत्थाऽभिग्गहा एए ॥ ३०७ ॥ वृत्तिः- 'शास्त्रे विहिताः'-प्रवचने उक्ताः 'निरवद्याश्च' अपापाश्च 'प्रकृत्या मोहादिघातनसमर्थाः' मोहमदापनयनसहा: 'तीर्थकरैरपि' भगवद्भिः 'चीर्णा' इत्याचरिताः, नत्वेवं ये केचन परिक्लेशा इति, अतः 'सुप्रशस्ताः'-अतिशयशोभना 'अभिग्रहा एते अनन्तरोदिताः, विशुद्धिफलदर्शनादिति गाथार्थः ।। ३०७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy