SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१३९ - - कालत्रयेऽपि गुणदोषानाह दित्तगपडिच्छगाणं, हविज्ज सुहुमंपि मा हु अचिअत्तं । इइ अप्पत्त अईए, पवत्तणं मा इतो मज्झे ॥ ३०२ ।। वृत्तिः- 'ददत्प्रतीच्छकयोः' गृहिभिक्षाचरयो, मा भूत्सूक्ष्ममपि अचियत्तम्' अप्रीतिलक्षणम् 'इति' एतस्माद्धेतोः 'अप्राप्ते, अतीते' च भिक्षाकालेऽटनं न श्रेय इति गम्यते, 'प्रवर्त्तनं च' अधिकरणरूपं ‘मा भूत्, ततो मध्ये' भिक्षाकालमध्येऽटनं श्रेय इति गाथार्थः ॥ ३०२ ॥ એ ત્રણેય કાળમાં થતા ગુણ-દોષો કહે છે– ભિક્ષા આપનાર ગૃહસ્થ અને ભિક્ષા લેનાર યાચકને અલ્પ પણ અપ્રીતિ ન થાય અને પૂર્વકર્મપશ્ચાત્કર્મ વગેરે દોષો ન લાગે એ માટે સાધુએ ગૃહસ્થના ભોજન કાળે ભિક્ષાર્થે જવું જોઈએ. ભિક્ષાકાળની પહેલાં અને ભિક્ષાકાળ વીતી ગયા પછી ભિક્ષા લેવા જવું એ શ્રેયસ્કર નથી. આથી ભિક્ષાકાળના સમયે ભિક્ષા માટે જાય. [૩૦૨]. भावाभिग्रहमाह उक्खित्तमाइचरगा, भावजुआ खलु अभिग्गहो हुंति । गाअंतो अ रुअंतो, जं देइ निसण्णमाई वा ।। ३०३ ॥ वृत्तिः- 'उत्क्षिप्तादिचरा' इति उत्क्षिप्ते भाजनात्पिण्डे चरति-गच्छति यः स उत्क्षिप्तचरः, एवं निक्षिप्ते भाजनादाविति भावनीयं, त एते 'भावयुक्ताः खल्वभिग्रहा' इत्यर्थः, 'गायन् रुदन् वा यद्ददाति निषण्णादिर्वे 'ति तद्ग्राहिण इति गाथार्थः ॥ ३०३ ॥ तथा ओसक्कण अभिसक्कण, परंमुहोऽलंकिओ व इयरोऽवि । भावऽण्णयरेण जुओ, अह भावाभिग्गहो नाम ॥ ३०४ ॥ वृत्ति:- सः 'अपसरन् अभिसरन् पराङ्मुखोऽलङ्कृतः' कटकादिना 'इतरोऽपि' अनलङ्कृतो वाऽपि 'भावेनान्यतरेण युक्तः' समेतो यावान् कश्चिद् 'अथ' अयं 'भावाभिग्रहो नामे 'ति गाथार्थः ॥ ३०४ ॥ ભાવઅભિગ્રહને કહે છે ઉસ્લિમ એટલે કે મૂળ વાસણમાંથી લઈને ચમચા વગેરેમાં ઉપાડ્યું હોય, અથવા નિશ્ચિત એટલે કે મૂળ વાસણમાંથી લઈને જમવાની થાળી વગેરેમાં મૂક્યું હોય તેવું જ લઈશ, અથવા ગાતો, રડતો, બેઠેલો કે ઉભેલો કોઈ આપશે તો જ લઈશ, અથવા પાછો ખસતો, સામે આવતો, વિમુખ થયેલ (અવળા મુખવાળો), આભૂષણોથી અલંકૃત કે આભૂષણોથી રહિત એવો કોઈ આપશે તો स, मावा विविध मामिलो भाव ममि छ. [303-3०४] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy