________________
૨૩૮ ].
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પેટાની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭-શબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે બંધૂકા. જેમકેક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે રહેલાં ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતરસંબૂકા. ૮-ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય બંધૂકા. [૩૦].
છે
ગત્વા પ્રત્યાગતિ |
છે ગોમૂત્રિકા |
TS TS TSP. છ પેટા
આપાએ
romin
* *
*સ પતંગવિધિ
પતંગતિથિ
છે, જે
બાહ્ય શબ્બકા
બાલ ૨
ને
,
અશ્વસ્તર. © શખૂકા
= 98
અર્ધ પેટા
कालाभिग्रहमाह
काले अभिग्गहो पुण, आईमज्झे तहेव अवसाणे ।
अप्पत्ते सइ काले, आई बिति मज्झ तइअंते ॥ ३०१ ॥ वृत्तिः- 'काल' इति कालविषयोऽभिग्रहः पुनः', किंविशिष्टः इत्याह-'आदौ मध्ये तथैवावसाने' प्रतीतभिक्षावेलायाः, तथा चाह-'अप्राप्ते सति काले'-भिक्षाकालेऽटतः प्रथम इत्यादौ, द्वितीयो मध्य' इति भिक्षाकाल एवाटतः, तृतीयोऽन्त' इतिभिक्षाकालावसान इति गाथार्थः ॥ ३०१ ॥
કાલ અભિગ્રહને કહે છે–
આદિમાં, એટલે કે ભિક્ષાકાળ થયા પહેલાં, અથવા મધ્યમાં, એટલે કે ભિક્ષાકાળના સમયે, અથવા અંતે, એટલે કે ભિક્ષાકાળ વીતી ગયા પછી, ભિક્ષા લેવા જવું એવો ભિક્ષા માટે કાળનો નિયમ તે અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો કાલ અભિગ્રહ છે. [૩૦૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org