________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१३५
વસતિમાંથી બહાર જવાનું ન કલ્પે. તથા ભિક્ષાટન વગેરે કારણે બહાર જવાનું હોય તો પણ ગુરુને કહ્યા વિના સાધુઓ વસતિમાંથી બહાર ન જઈ શકે. કારણ કે સાધુઓ ગુરુને કહ્યા વિના સ્વેચ્છાથી तेम ४२ तो (मोक्ष) भार्गन संचन थाय. [२८४]
जस्स य जोगोत्ति जइ, न भणंति न कप्पई तओ अन्नं ।
जोग्गंपि वत्थमाई, उवग्गहकरंपि गच्छस्स ॥ २९५ ॥ वृत्तिः- 'यस्य च'-वस्त्रादेः 'योगः'-प्रवचनोक्तेन विधिना सम्बन्धः प्राप्तलक्षण 'इति'एवं यदि 'न भणन्ति', ततः किमित्याह-'न कल्पते ततोऽन्यद्'-वस्त्वन्तरं '(योग्यमपि) वस्त्रादि उपग्रहकरमपि'-उपकारकमपि 'गच्छे' साध्वादिसमुदायरूप इति गाथार्थः ॥ २९५ ।।
(जस्स य जोगो मेमन तो थाय ? ते ५ छ-)
भिक्षा माटे ४di vei साधुमो गुरुने जस्स य जोगो (=ोत विषियी ४ भणशे તે લઈશું.) એમ ન કહે તો તેમને આહાર સિવાય અન્ય વસ્ત્રાદિ કંઈ પણ વહોરવું કહ્યું નહિ. ભિક્ષામાં યોગ્ય અને ગચ્છને ઉપકારક પણ વસ્ત્રાદિ મળે તો પણ તેમનાથી ન વહોરી શકાય. [૧૯૫] किमेतदेवमित्याह
साहूण जओ कप्पो, मोत्तूणं आणपाणमाईणं ।
कप्पइ न किंचि काउं, घित्तुं वा गुरुअपुच्छाए ॥ २९६ ॥ वृत्तिः- 'साधूनां यतः कल्पो' मर्यादेयं, यदुत-'मुक्त्वा प्राणापानादि' उच्छ्वासनिःश्वासादि, आदिशब्दात् क्षुतादिपरिग्रहः, 'कल्पते न किञ्चित्कर्तुं ग्रहीतुं वा', किं सामान्येन ? नेत्याह'गुर्वनापृच्छया' गुरोरनादेशेनेति गाथार्थः ॥ २९६ ॥
આનું કારણ જણાવે છે
કારણ કે સાધુઓની આ મર્યાદા છે કે-ગુરુને પૂછ્યા વિના (= ગુર્વાજ્ઞા વિના) શ્વાસોશ્વાસ, છીંક વગેરે (અપરિહાર્ય કાર્યો સિવાય કંઈ પણ કરવું કે લેવું કહ્યું નહિ. [૨૬]
हिंडंति तओ पच्छा, अमुच्छिया एसणाएँ उवउत्ता ।
दव्वादिभिग्गहजुआ, मोक्खट्ठा सव्वभावेणं ॥ २९७ ॥ वृत्तिः- "हिण्डन्ति' अटन्ति 'ततः पश्चाद्', विधिनिर्गमनानन्तरमित्यर्थः, 'अमूच्छिता' आहारादौ मूर्छामकुर्वन्तः 'एषणायां' ग्रहणविषयायाम् 'उपयुक्ताः' तत्पराः 'द्रव्याद्यभिग्रहयुता' वक्ष्यमाण-द्रव्याद्यभिग्रहोपेताः 'मोक्षार्थं', तदर्थविहितानुष्ठानत्वाद्भिक्षाटनस्य, 'सर्वभावेन' सर्वभावाभिसन्धिना, तद्वैयावृत्त्यादेरपि मोक्षार्थत्वादिति गाथार्थः ॥ २९७ ॥
ઉક્ત વિધિથી વસતિમાંથી નીકળ્યા પછી આહારાદિમાં મૂચ્છથી રહિત અને ગ્રહણ એષણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org