________________
१३२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હોય, સૈન્ય વગેરે સામગ્રી ન હોવાથી રાજાઓ પણ શાંતિથી બેસી રહે. (ઉપદ્રવ ન કરી શકે) આથી વર્ષાકાળમાં ઉપધિ ન બાંધે અને પાત્ર દૂર મૂકે. હવે ગ્રંથકાર પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરવા કહે छ- २॥ प्रभारी पात्रसंबंधी प्रतिसपना छे. [२८५] मूलप्रतिद्वारगाथायां कात्स्न्र्येन व्याख्यातं प्रत्युपेक्षणाद्वारं, साम्प्रतं भिक्षाद्वारव्याचिख्यासुराह
कयजोगसमायारा, उवओगं काउ गुरुसमीवंमि ।
आवसियाए णिती, जोगेण य भिक्खणट्ठाए ॥ २८६ ॥ वृत्ति:- 'कृतयोगसमाचाराः'-कृतकायिकादिव्यापारा इत्यर्थः 'उपयोगं'-कालोचितप्रशस्तव्यापारलक्षणं कृत्वा गुरुसमीपे'-आचार्यसन्निधौ आवश्यिक्या'-साधुक्रियाभिधायिन्या हेतुभूतया 'निर्गच्छन्ति' वसतेरिति गम्यते, 'योगेन च'-यस्य योग इत्येवं वचनलक्षणेन 'भिक्षार्थ'मिति गाथासमुदायार्थः ॥ २८६ ॥
મૂલકારગાથા (૨૩૦)ના પહેલા “પ્રત્યુપેક્ષણા કારનું સંપૂર્ણ વ્યાખ્યાન કર્યું. હવે ત્રીજા ભિક્ષા' દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છવાળા ગ્રંથકાર કહે છે
ભિક્ષા જતાં પહેલાં લઘુ-વડીનીતિ વગેરે શારીરિક આવશ્યક કાર્યો કરીને, ગુરુ પાસે કરવાની શુભ ક્રિયા રૂપ ઉપયોગ કરીને, સાધુની ક્રિયાઓને કહેનાર (આવશ્યક એવી સાધુક્રિયા માટે જવાનું छ अभ सूयवना२) आवस्सहि श६ बोलवा पूर्व, जस्स जोगो मेम गुरुने डीने सापुमो मिक्षा માટે વસતિમાંથી બહાર નીકળે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૨૮] अवयवार्थं त्वाह
काइयमाइयजोगं, काउं घित्तूण पत्तए ताहे । डंडं च संजयं तो, गुरुपुरओ ठाउमुवउत्ता ॥ २८७ ॥ संदिसह भणंति गुरुं, उवओग करेमु तेणऽणुण्णाया । उवओगकरावणिअं, करेमि उस्सग्गमिच्चाइ ॥ २८८ ॥ अह कड्डिऊण सुत्तं, अक्खलियाइगुणसंजुअं पच्छा ।
चिटुंति काउसग्गं, चिंतंति अ तत्थ मंगलगं ॥ २८९ ॥ वृत्तिः- 'कायिकादिव्यापारं कृत्वा गृहीत्वा पात्रे ततः'-प्रतिग्रहमात्रकरूपे 'दण्डकं च संयतम्'-असम्भ्रान्तं 'ततः गुरुपुरतः स्थित्वोपयुक्ताः' सन्तः ॥ २८७ ॥ किमित्याह'संदिसहेति 'भणन्ति गुरुं', किमित्याह-उपयोगं कुर्म' इति, 'तेन'-गुरुणा 'अनुज्ञाताः',
૧, પૂર્વે ૨૬૨મી ગાથા સુધી પ્રત્યુપેક્ષણા દ્વારનું વર્ણન કર્યું. પછી એ દ્વારનું થોડું વર્ણન બાકી રાખીને પ્રસંગવશાત્ ૨૬૩મી ગાથાથી
બીજા પ્રમાર્જના દ્વારનું વર્ણન શરૂ કર્યું અને ૨૬૬મી ગાથામાં પૂર્ણ કર્યું. ૨૬ ૭મી ગાથાથી પાત્ર સંબંધી પ્રતિલેખનાનું વર્ણન શરૂ કર્યું. તે વર્ણન અહીં ૨૮૫મી ગાથામાં પૂર્ણ કર્યું. આમ પ્રત્યુપેક્ષણા દ્વારની વચ્ચે પ્રમાર્જના દ્વારનું વર્ણન થઈ ગયું હોવાથી અહીં પ્રત્યુપેક્ષણા દ્વાર પછી ત્રીજા ભિક્ષાત્કારનું વર્ણન શરૂ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org