________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૩૨
હવે વિશેષથી અર્થ કહે છે
ઋતુબદ્ધ કાળમાં રજસ્ત્રાણ અને પાત્રને પાસે રાખવાં, વર્ષાકાળમાં (રજસ્ત્રાણ અને) પાત્ર પણ પોતાનાથી દૂર મૂકે. (શષકાળમાં) પાસે નહિ રાખવાથી આગ, ચોર અને રાજયના ભય પ્રસંગે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. [૨૮૩] तथा चाह
परिगलमाणो हीरेज्ज, डहणभेआ तहेव छक्काया ।
गुत्तो अ सयं डज्जे, हीरिज्ज व जं च तेण विणा ॥ २८४ ॥ वृत्तिः- 'परिगलन् हियेतो'पधिरिति गम्यते, 'दहनभेदा वित्युपधिपात्रयोः स्यातां, 'तथैव षट्काया'स्तव्यापृततया सम्भ्रान्तनिर्गमन इति, 'गुप्तो वा' उपध्यर्थं 'स्वयं दह्येत हियेत वा' स्वयमेव, 'यच्च तेन विना' आज्ञाविराधनाऽसंयमादि तच्च प्राप्नोति निक्षिपन्, 'गहिएण पुण पडिग्गहेणं वेंटियं गहाय बाहिरकप्पं उवरिछोढुं ताहे वच्चई' इति गाथार्थः ॥ २८४ ।।
વિરાધના કેવી રીતે થાય તે કહે છે–
આગ વગેરેના ભયથી ક્ષોભ પામેલ સાધુ ઉતાવળથી છૂટી ઉપધિ ભેગી કરે ત્યારે તેમાંથી કોઈ વસ્ત્ર પડી જાય. પડેલ વસ્ત્રને કોઈ ઉઠાવી જાય, અથવા આગ લાગતાં જલદી લઈ ન શકવાથી ઉપધિ અને પાત્ર બળી જાય કે ફૂટી જાય. પ્રાણ વગેરે બચાવવાના જ લક્ષવાળો હોવાથી સંભ્રાન્ત બનીને નીકળતાં છકાયની વિરાધના થાય. અથવા ઉપધિને બચાવવાના લક્ષવાળો રહે તો પોતે જ આગમાં બળી જાય, અથવા તક જોઈને ચોરો તેને જ ઉઠાવી જાય. તથા ઉપધિ વગેરે વિના જિનાજ્ઞાની વિરાધના, અસંયમ વગેરે દોષો પણ ઉપધિ-પાત્રને દૂર મૂકનારને લાગે. (ઉપધિ અને પાત્ર બાંધેલાં હોય તેથી આગ લાગે ત્યારે) પાત્ર અને વિટિયો લઈને કામળી શરીર પર ઓઢીને શીઘ નીકળી શકે.) [૨૮૪]. वर्षाकाले त्वनिक्षिप्तेऽपि न दोष इत्येतदाह
वासासु णत्थि अगणी, णेव अ तेणा उ दंडिआ सत्था । तेण अबंधण ठवणा, एवं पडिलेहणा पाए ॥ २८५ ॥
“પમન્ના' ત્તિ રાજય वृत्तिः- 'वर्षासु नास्त्यग्निः' जलबाहुल्यात्, 'नैव स्तेना अपि', निस्सरणोपायाभावाद्, 'दण्डिकाः स्वस्थाः' बलसामग्यभावेन कारणेन एतदेवं, 'तेनाबन्धनो पधेः 'स्थापना' पात्रस्य, પ્રકૃતનિમિનાયાદ-શવમ્' ૩pપ્રારા પ્રપેક્ષUT પાત્ર' રૂતિ યથાર્થ: | ૨૮૬ //
વર્ષાકાળમાં તો દૂર મૂકવામાં પણ દોષ નથી એ જણાવે છે– વર્ષાકાળમાં પાણી બહુ હોય તેથી આગ ન લાગે, બહાર ન નીકળી શકવાથી ચોરો પણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org