________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१२९
જમીન ઉપર મૂકવામાં આવે તો, પ્રમાદથી અથડાતાં ભાંગી જવાના ભયથી કીલકઃખીંટી વગેરેમાં ઊંચે ભરાવે છે. આમ છતાં પ્રમાદ છોડીને હમણાં કહ્યો તે જ બધો વિધિ બરોબર કરવો જોઈએ. ભૂમિ ઉપર સ્થાપન (મૂકવા) રૂપ એક વિધિના ત્યાગની જેમ બધા વિધિનો ત્યાગ ન કરવો. કારણ કે આ બધો વિધિ પૂર્વાચાર્યોએ આચરેલો છે. [૨૭૮]. एतदेव समर्थयति
अवलंबिऊण कज्जं जं, किंचि समायरंति गीयत्था ।
थेवावराहबहुगुण, सव्वेसिं तं पमाणं तु ॥ २७९ ॥ वृत्तिः- 'अवलम्ब्य'-आश्रित्य कार्य यत्किञ्चिदाचरन्ति'-सेवन्ते 'गीतार्थाः' आगमविदः 'स्तोकापराधं बहुगुणं' मासकल्पाविहारवत् 'सर्वेषां' जिनमतानुसारिणां 'तत् प्रमाणमेव', उत्सर्गापवादरूपत्वादागमस्येति गाथार्थः ॥ २७९ ॥
_ण य किंचि अणुन्नायं, पडिसिद्धं वावि जिणवरिंदेहिं ।
तित्थगराणं आणा, कज्जे सच्चेण होअव्वं ॥ २८० ॥ वृत्तिः- 'न च किञ्चिदनुज्ञातम्', एकान्तेन 'प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः'- भगवद्भिः, किन्तु 'तीर्थङ्कराणामाज्ञा' इयं यदुत 'कार्ये सत्येन भवितव्यं', न मातृस्थानतो यत्किञ्चिदवलम्बनीयमिति गाथार्थः ॥ २८० ।।
પૂર્વાચાર્યોથી આચરિતનું આચરણ કરવું જોઈએ એ વિષયનું સમર્થન કરે છે–
ગીતાર્થો કોઈ કારણસર માસકલ્પ વિહારનો ત્યાગ વગેરેની જેમ અલ્પ દોષવાળું અને ઘણા ગુણવાળું જે કંઈ આચરે તેને જિનમતાનુસારી સર્વ સાધુઓએ પ્રમાણ જ માનવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ એ બંને કહ્યા છે. [૨૭૯] જિનેશ્વરોએ કશા ય માટે એકાંત વિધાન કે એકાંત નિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્યપ્રસંગે સત્ય-સરળ બનવું જોઈએ, દંભ કરીને ખોટું આલંબન ન લેવું જોઈએ. [૨૮] किमित्येतदेवमित्याह
दोसा जेण निरुज्झंति, जेण खिज्जंति पव्वकम्माई ।
सो सो मोक्खोवाओ, रोगावस्थासु समणं व ॥ २८१ ॥ वृत्तिः- 'दोषा' रागादयो 'येन निरुध्यन्ते' अनुष्ठानविशेषेण 'येन क्षीयन्ते पूर्वकर्माणि' शेषाणि ज्ञानावरणादीनि 'स सः' अनुष्ठानविशेषो 'मोक्षोपायः' । दृष्टान्तमाह-रोगावस्थासु शमनमिव' औषधानुष्ठानमिवेति, उक्तं च भिषग्वरशास्त्रे-"उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात्, कर्मकार्यं च वर्जयेद् ॥ १ ॥" इति गाथार्थः ॥ २८१ ॥ ૧. આના આધારે નિશ્ચિત થાય છે કે પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સમયમાં પાત્રો સિક્કા ઉપર રાખવામાં આવતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org