SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [૨૨૭ કરોળિયો કે કોડ્થલિકાનું ઘર વગેરે હોય તો ત્રણ પ્રહર સુધી પાત્રને એમ જ રહેવા દેવું, જો ત્યાં સુધી પણ તે સ્વયં દૂર ન થાય તથા બીજું સાધન ન હોય અને આવશ્યક કાર્ય હોય તો ગુચ્છા વગેરેના જેટલા ભાગમાં તે લાગેલું હોય, તેટલો ભાગ કાપીને તેને પરઠવી દેવો. પણ જો તેના બદલે બીજું સાધન હોય, તો તેને (જેમાં કરોળિયો વગેરે હોય તેને) સંપૂર્ણ પરઠવી દેવું. જો માટી જુની=અચિત્ત હોય તો પાત્રપ્રતિલેખનાના સમયે જ તેને દૂર કરવી. અહીં જીની (=અચિત્ત) માટીનો ઉલ્લેખ કર્યો હોવાથી કોન્થલકારી જીવની માટી માટે આ વિધિ ન સમજવો. કોત્થલકારી જીવની માટી માટે પૂર્વોક્ત “સ્વયં(ન)સુકાઈ જાય” ઈત્યાદિ જ વિધિ છે. આમાં વૃદ્ધવ્યાખ્યા આ પ્રમાણે છે- ‘(કોત્થલક જીવે બનાવેલા ઘરની) માટી સ્વયં સુકાઈ (ન) જાય ત્યાં સુધી પ્રતિલેખના ન કરે. (હવે જો સ્વયં ન સુકાય અને આવશ્યક કાર્ય હોય તો) જો સચિત્ત માટીનો મોટો ઢગલો હોય તો તેમાં તે સચિત્ત માટી દૂર કરે.” [૨૭૫] भायण पमज्जिऊणं, बाहिं अंतो अ एत्थ पप्फोडे । વેડ્ પુળ તિત્રિ વારા, ચડશુનમિત્તે પડળમયા ॥ ૨૭૬ ॥ वृत्ति:- 'भाजनं प्रमृज्य बहिरन्तश्च प्रस्फोटयेत्', अस्य भावार्थो वृद्धसम्प्रदायादेवावसेयः, स चायम्-“पच्छा पमज्जिय पुप्फयं तिन्नि वारे, पच्छा तिन्नि परिवाडीओ पडिलेहेइ, पच्छा करयले काऊणमण्णाओवि तिण्णि परिवाडीओ पमज्जिज्जइ, तओ पप्फोडेइ" "केचन पुनस्त्रीन् वारानिति', "केसिंचि आएसो एक्का परिवाडी पमज्जित्ता पच्छा पप्फोडिज्जइ, एवं तिन्नि वारे, अम्हं पुण एगवारं पप्फोडिज्जइ, तं च णातीव उच्चं पडिलेहिज्जइ पमज्जिज्जइ वा, किंतु 'चउरंगुलमित्तं 'ति, अन्नह पडणादिया दोसा" तथा चाह - चतुरङ्गुलं तत्रान्तरं भवति, 'पतनभयात्' नाधिकमिति, तथा 'जइ उउबद्धं ताहे धारेइ, रयत्ताणंपि संवलित्ता धारेति, इयरंमि વિન્નિ મળિસ્તર, રૂતિ ગાથાર્થઃ ॥ ૨૭૬ // (હવે પાત્ર કેવી રીતે પડિલેહવું તે કહે છે—) પાત્રનું (પાત્રકેસરિકાથી) બહારથી અને અંદરથી પ્રમાર્જન કરીને તેના તળિયાનું પ્રસ્ફોટન કરે. આનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જ જાણવો. તે આ પ્રમાણે છે- “પછી ત્રણ વાર પુષ્પકનું (=પાત્રના બહારના નીચેના મધ્યભાગનું) પ્રમાર્જન કરે. પછી ત્રણ વાર પડિલેહણ કરે. પછી પાત્રને હાથમાં લઈ બીજી વાર પણ ત્રણ વખત પ્રમાર્જન કરે. પછી (પાત્રને ઉંધું રાખીને એક જ વાર તળિયાનું) પ્રસ્ફોટન કરે. કેટલાક આચાર્યો ત્રણવાર પ્રસ્ફોટન કરવાનું કહે છે. કેટલાક આચાર્યોનો મત છે કે પહેલાં એક વાર પ્રમાર્જે પછી એકવાર પ્રસ્ફોટન કરે. આ પ્રમાણે ક્રમશઃ પ્રમાર્જન-પ્રસ્ફોટન ત્રણ વાર કરે. પણ અમારા ગચ્છમાં તો એક વાર પ્રસ્ફોટન કરાય છે. ડિલેહણ-પ્રમાર્જન કરતાં પાત્રને જમીનથી બહુ અદ્ધર ન રાખવું, ચાર આંગળ જેટલું જ અદ્ધર રાખવું.” એ પ્રમાણે જ મૂળ ગ્રંથકાર કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy