________________
१२४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्तिः- 'मुखानन्तकेने' ति मुखवस्त्रिकया 'गोच्छकं'-पात्रोपकरणविशेषं प्रत्युपेक्षेत्, ततोऽगुलिगृहीतगोच्छकस्तु पटलानि' पात्रोपकरणविशेषलक्षणानि, 'उत्कुटुको भाजनवस्त्राणि' पटलानि प्रत्युपेक्षेत इति केचित्, 'पलिमन्थादेस्तन्न भवति'-तन्न भवेत्, अनादेशोऽयं, परिश्रमदोषादित्यर्थः, तथा च वृद्धवादः-पडिलेहणा पुव्ववन्निया धीराणं, केई भणंति-पडलाइं उक्कुडुओ पडिलेहेइ, अम्हं पुण नत्थि, अम्हं विनिविट्ठो, पलिमंथाईदोसा इति गाथार्थः ॥ २७० ॥
પાત્રોની પ્રતિલેખના કેવી રીતે કરવી એ જણાવે છે–
પહેલાં મુહપત્તિથી ગુચ્છાની પ્રતિલેખના કરે. પછી ગુચ્છાને આંગળીઓમાં રાખીને પડલાઓની પ્રતિલેખના કરે. અહીં કોઈ આચાર્યો કહે છે કે ઉત્કટુક (=ઉભડક પગે) બેસીને પડલાઓ પડિલેહવા. પણ તે બરોબર નથી. કારણ કે એમાં પરિશ્રમ થાય.
અહીં વૃદ્ધમત આ પ્રમાણે છે- “પૂર્વે કહેલી પ્રતિલેખના ધીરોની છે, અર્થાતુ ધીરપુરુષો તેનું પાલન કરી શકે. કોઈ આચાર્ય કહે છે- પડલા ઉત્કટુક બેસીને પડિલેહે. પણ અમારા ગચ્છમાં તેમ થતું નથી. અમારા ગચ્છમાં સાધુ આસને બેસીને પડલા પડિલેહે છે. કારણ કે ઉસ્કુટુક બેસીને ५डिवाथी पलिभंथ वो षो दागे." [२७०] ततश्च
चउ कोण भाणकोणे, पमज्ज पाएसरीएँ तिउणंति ।
भाणस्स पुष्फगं तो, इमेहिं कज्जेहिं पडिलेहे ॥ २७१ ॥ वृत्तिः- तदनन्तरं 'चतुरो'ऽपि पात्रबन्ध कोणान्' प्रमाष्टि,तदनु 'भाजनकोणं', यत्र आदी तद्ग्रहण-मिति तांश्चैवं प्रमाष्टि, 'प्रमृज्य पात्रकेसर्येति', तत स्त्रिंगुणं' तु भाजनमन्तर्बहिश्च, 'भाजनस्य पुष्पकं' नाभिप्रदेशं 'तत एभिः कार्यैः'-वक्ष्यमाणलक्षणैः ‘प्रत्युपेक्षेत' विधिनेति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम्
____ "जाहे पडलाणि पडिलेहियाणि हवंति ताहे पायकेसरियं पडिलेहित्ता गोच्छगं वामेण हत्थेणं अणामिगाए गिण्हइ, ताहे पायकेसरियाए चत्तारि पत्ताबंधकोणे पमज्जित्ता भायणं सव्वतो समंता पडिलेहेइ, ताहे उवओगं वच्चइ पंचहि, पच्छा मुहणंतएणं अन्तो तिण्णि वारे पमज्जइ, बाहिपि तिणि वारे पमज्जित्ता जाव हेट्ठा पत्तो ताहे वामेणं हत्थेणं गिण्हइ चउहि अंगुलेहिं भूमिमपावंतं, ताहे पुप्फयं पलोएति" [ २७१] ૧. અહીં પલિમંથનો અર્થ પરિશ્રમ કર્યો છે. જ્યારે તેનો પ્રચલિત અર્થ હાનિ કે વિનાશ છે, અને તે વધારે સંગત છે. ધર્મસંગ્રહમાં
સ્વાધ્યાયની હાનિ ન થાય માટે પડલાની પ્રતિલેખના આસન ઉપર બેસીને કરે એમ જણાવ્યું છે. ત્યાં પ્રશ્નોત્તરી આ પ્રમાણે છેવસ્ત્રનું પડિલેહણ ઉત્કર્ક (ઉભડક પગે) બેસીને કરવાનું વિધાન છે, તો પાત્રાનાં ગુચ્છા વગેરે વસ્ત્રોનું પડિલેહણ પણ ઉલ્લુટુક બેસીને જ કરવું જોઈએ. ઉત્તર- તમે કહ્યું તે બરોબર નથી. તેમ કરવાથી તો સૂત્ર-અર્થનો પલિમંથ (હાનિ) થાય. કારણ કે સાધુ પહેલાં આસને બેસે, પછી પાત્રાના વસ્ત્રોના પડિલેહણ માટે ઉત્સુક બેસે, ફરી પાત્રોના પડિલેહણ માટે આસને બે. આમ વાર લગાડતા સાધુને સૂત્રાર્થના પલિમંથ થાય. આથી આસન ઉપર બેસીને જ પાત્રોની અને તેનાં વસ્ત્રોની પ્રતિલેખના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org