________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१२१ वृत्तिः- 'वसतिः'- यतिनिवासलक्षणा 'प्रमार्जयितव्या'-प्रमाटव्या, किंविशिष्टेनेत्याह'व्याक्षेपविवर्जितेन'-अनन्यव्यापारेण 'गीतार्थेन'-सूत्रार्थविदा 'उपयुक्तेन' मनसा 'विपक्षे' व्याक्षेपादौ 'ज्ञातव्या भवत्यविधिरेव' प्रमार्जनेऽपीति गाथार्थः ।। २६४ ॥
सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिएण जुत्तेणं ।
अव्विद्धदंडगेणं, दंडगपुच्छेण नऽन्नेणं ॥ २६५ ॥ वृत्तिः- 'सदा' सर्वकालं 'पक्ष्मलेन' पक्ष्मवता 'मृदुना' अकठिनेन 'चोप्पडमादिरहितेन' स्नेहमलक्लेदरहितेन 'युक्तेन' प्रमाणोपेतेन 'अविद्धदण्डकेन' विधिग्रन्थिबन्धेनेत्यर्थः, 'दण्डकप्रमार्जनेन'-संयतलोकप्रसिद्धेन 'नान्येन'-कचवरशोधनादिनेति गाथार्थः ॥ २६५ ।।
૨. પ્રમાર્જના દ્વારા મૂલદ્વાર (૨૩૦મી) ગાથાના પહેલા પ્રત્યુપેક્ષણા' દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે બીજા (પ્રમાર્જના) દ્વારનું વર્ણન કરે છે.
સવારમાં પહેલાં મુહપત્તિ વગેરે ઉપધિની પ્રતિલેખના કરવી. પછી વસતિની પ્રાર્થના કરવી = કાજો લેવો. સાંજના પહેલાં વસતિની પ્રાર્થના કરવી, પછી ઉપધિની પ્રતિલેખના કરવી. [૨૬૩] વસતિ વ્યાક્ષેપથી રહિત બનીને=અન્ય-વ્યાપારોને છોડીને એકાગ્રચિત્તે ગીતાર્થ સાધુએ પ્રમાર્જવી. વ્યાપ આદિથી પ્રમાર્જન કરવા છતાં અવિધિ જ થાય. વસતિ=સાધુઓનું નિવાસસ્થાન. ગીતાર્થ સૂત્રાર્થનો જાણકાર. [૨૬] હંમેશાં નરમ દરિયોવાળા, કોમળ, ચીકાશ-મેલ-ભીનાશથી રહિત, પ્રમાણપત અને વિધિપૂર્વક ગાંઠો વાળીને દંડ સાથે બાંધેલી દશીઓવાળા દંડાસણથી 'વસતિ प्रभावी, साव२९. माहिथा नहि. [२६५] अप्रमार्जने दोषानाह
अपमज्जणंमि दोसा, जणगरहा पाणिघाय मइलणया ।
पायपमज्जणउवही, धुवणाधुवर्णमि दोसा उ ।। २६६ ॥ वृत्तिः- 'अप्रमार्जने दोषाः' वसतेरिति गम्यते, के ? इत्याह-'जनगाँ' लोकनिन्दा, 'प्राणिघातो' रेणुसंसक्ततया, 'मालिन्यं पादाप्रमाजनादुपघेः' रेण्वाकान्तोपविशनेन, 'धावनाधावनयोर्दोषा एव' कायात्मविराधनादय इति गाथार्थः ।। २६६ ॥
વસતિનું પ્રમાર્જન ન કરવામાં દોષો કહે છે–
વસતિનું પ્રમાર્જનન કરવાથી લોકનિંદા, પ્રાણિઘાત અને મલિનતા (વગેરે) દોષો લાગે છે. (આ વસતિનું પ્રમાર્જન કર્યા પછી ભેગા થયેલા કાજાનું–કચરાનું બરોબર નિરીક્ષણ કરવું જોઈએ. નિરીક્ષણ કરતાં જુ વગેરે જેવો દેખાય તો તેમને સુરક્ષિત સ્થાનમાં મૂકવા જોઈએ. જેમકે જુ હોય તો મલિન વસ્ત્રમાં મૂકવી જોઈએ, માંકડ હોય તો લાકડામાં મૂકવા જોઈએ. મરેલા જીવોની સંખ્યા ગણીને તે પ્રમાણે આલોચના કરવી જોઈએ. પછી એ કાજાને સુપડીમાં લઈને છાયામાં લોકોના પગ ન પડે તેવા સ્થળે) પરઠવવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org