SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वितहकरणं विराहणा, न उण इट्ठफलजोगो, नहि अणुवाया उवेयं पाविज्ज, अकालचारिकरिसगादयो एत्थ निदरिसणं, विवज्जओ चेव एवं हवतित्ति जयणाए सव्वत्थ आणापहाणेण होयव्वंति सपरिकरः 'खोडणे'त्यादि( २५५-२५६) गाथाद्वयार्थः ।। २५८ ।। પ્રતિલેખનાના આ કાલ વિષે યુક્તિ કહે છે પ્રતિલેખના જીવદયા માટે કહી છે. તેથી એનો (ખરો) કાળ એ સમજવો કે આવશ્યક અને ત્રણ સ્તુતિઓ પછી પ્રતિલેખના શરૂ કરતાં દેશની પ્રતિલેખના પૂર્ણ થતાં સૂર્યોદય થાય. અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “પડિલેહણમાં ન્યૂનતાતિરિક્તતાનો યત્નપૂર્વક ન્યાગ કરવો એમ કરવાથી જ અહીં (ક્રિયામાં) ફલસિદ્ધિ થાય એવું સર્વજ્ઞવચન છે. વિપરીતપણે કરવાથી વિરાધના થાય, અને ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય. વિપરીત ઉપાયો ઉપેયને ફલને પામે. આ વિષે અકાળે ખેતી કરનારા ખેડૂતો વગેરે દષ્ટાંત રૂપ છે. વિપરીત કરવાથી જ આમ (ત્રફલની અપ્રાપ્તિ) थाय छे. भाटे सर्वत्र (=धा यामोमi) निशाने प्रधान नावीने यतनापूर्व प्रवृत्ति ४२वी." खोडण त्याहि (२५५-२५६) थानो विवेयनसहित अर्थ यो. [२५८] अनादेशानामुपन्यासप्रयोजनमाह एए उ अणादेसा, एत्थ असंबद्धभासगंपि गुरू । असढं तु पण्णविज्जत्तिखावणट्ठा विणिद्दिवा ॥ २५९ ॥ वृत्तिः- एतेच'-कुक्कुटादयः अनादेशा:अत्र'-शास्त्रे विनिर्दिष्टा इति योगः, किमर्थमित्यत्राह'असम्बद्धभाषकमपि' शिष्यमशठं त्विति योग: अशठमेव 'गुरुः'-आचार्य: 'प्रज्ञापयेत्' तत्त्वप्ररूपणया 'इति'-एवं ख्यापनार्थं'-ज्ञापनार्थं 'विनिर्दिष्टा' इति गाथार्थः ।। २५९ ।। અનાદેશોનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કહે છે અસંબદ્ધભાષી પણ શિષ્ય જો અશઠ (સરળ) હોય તો, તેને ગુરુ તત્ત્વનો ઉપદેશ આપે તત્ત્વો સમજાવે, એમ જણાવવા માટે અહીં કુર્કટ વગેરે વિકલ્પો અનાદેશો (=ખોટા મતો) હોવા છતાં કહ્યા छे. [२५८] अविपर्यासमाह गुरुपच्चक्खाणिगिलाणसेहमाईण पेहणं पुट्वि । तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥ २६० ॥ वृत्तिः- 'गुरुप्रत्याख्यानिग्लानशिक्षकादीनां 'प्रेक्षण'मिति प्रत्युपेक्षणं 'पूर्वम्' आदौ, अयं पुरुषाविपर्यासः, प्रथमं गुरुो:-आचार्यस्य सम्बन्धी उपधिराभिग्रहिकसाध्वभावे सर्वैः प्रत्युपेक्षितव्यः तदनु प्रत्याख्यानिन:-क्षपकस्य, तदनु ग्लानस्य, तदनु शिष्यकस्य-अभिनवप्रव्रजितस्य, आदिशब्दाद् व्यापृतवैयावृत्त्यकरादिपरिग्रहः, 'तत आत्मन' इति । उपकरणाविपर्यासमाह-'पूर्वं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy