SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [११७ इह च वृद्धसम्प्रदाय: एए उ अणाएसा, अंधारे उग्गएऽवि हु ण दीसे । मुहरयणिसिज्जचोले, कप्पतिअ दुपट्ट थुइ सूरो ॥ २५७ ॥ वृत्तिः- एवं आयरिया भणंति-'सव्वेऽवि एए सच्छंदा, अंधकारे' पडिस्सए हत्थरेहाओ सूरे 'उग्गएऽवि न दीसंति', इमो पडिलेहणाकालो-आवस्सए कए तिहिं थुतीहिं दिण्णियाहिं जहा पडिलेहणकालो भवति तहा आवस्सयं कायव्वं, इमेहि य दसहिं पडिलेहिएहिं जहा सूरो उढेइ, "मुहपोत्तिय रयहरणं, दोन्नि निसिज्जा उ चोलपट्टो य । संथारुत्तरपट्टो, तिन्नि उ कप्पा मुणेयव्वा ॥ १ ॥" केई भणंति-एक्कारसमो दंडगो, एसो कालो, ततो जं ऊणं वा अइरित्तं वा कुणइ तं कालाओ ऊणातिरितं" ।। २५७ ॥ અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે “(સિદ્ધાંતવાદી) આચાર્ય કહે છે કે આ બધા અનાદેશો છે, એટલે કે પોતાની મતિથી કલ્પલા આદેશો છે. કારણ કે અંધકારવાળા ઉપાશ્રયમાં સૂર્ય ઉગવા છતાં હાથની રેખાઓ ન દેખાય. માટે પ્રતિલેખનાનો (ખરો) સમય એ છે કે આવશ્યક (પ્રતિક્રમણ) કરીને ત્રણ સ્તુતિઓ કહ્યા પછી તુરત પ્રતિલેખનાનો સમય થાય તે રીતે આવશ્યક કરવું, અને દશ વસ્તુની પ્રતિલેખના પૂર્ણ થતાં સૂર્ય ઉગે તે સમયે પ્રતિલેખના શરૂ કરવી. તે દશ વસ્તુઓ આ છે- મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા (નિષેથિયું અને ઓઘારિયું), ચોલપટ્ટો, સંથારો, ઉત્તરપટ્ટો અને ત્રણ કપડા. કોઈ કહે છે કે દંડસહિત અગિયાર વસ્તુઓની પ્રતિલેખના સમજવી. આ (દશ કે અગિયાર વસ્તુની પડિલેહણ પૂર્ણ થતાં સૂર્યોદય થાય એ) પ્રતિલેખનાનો કાળ છે. આ કાલથી વહેલી કે મોડી કરવામાં આવતી પ્રતિલેખના यथा न्यूनाति छ." [२५७] अत्रैव व्यतिकरे युक्तिमाह जीवदयट्ठा पेहा, एसो कालो इमीएं ता णेओ । आवस्सयथुइअंते, दसपेहा उट्ठए सूरो ॥ २५८ ॥ वृत्तिः- 'जीवदयार्थ' जीवदयानिमित्तं 'प्रत्युपेक्षणा' यस्माद् ‘एष कालोऽस्याः'प्रत्युपेक्षणायाः तस्मात् ज्ञेयः, आवश्यकस्तुत्यन्ते', प्रतिक्रमणान्ते इत्यर्थः, 'दश प्रत्युपेक्षेति दशसु वस्त्रेषु प्रत्युपेक्षितेषु सत्सु यथा 'उत्तिष्ठति सूर्यः' आदित्य इति गाथार्थः ।।.२५८ ।। अत्र वृद्धसम्प्रदाय एवम्-“एत्थ ऊणाइरित्तया जत्तेण परिहरियव्वा, एवं चेव इत्थ फलसिद्धी,सव्वण्णुवयणमेयं, ૧. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે કરાતા દેવવંદનમાં બોલાતી ચોથી થોય આવશ્યકચૂર્ણિ, ચૈત્યવંદન મહાભાષ્ય, સંઘાચારભાષ્ય વગેરે ગ્રંથોના આધારે આચરણા રૂપ છે. માટે અહીં “ત્રણસ્તુતિ કહ્યા પછી” એમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy