________________
૨૨૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'कुक्कुटअरुण' मित्यादिना गाथार्द्धन ‘एते तु अणाएसा' इत्यनेन च गाथासूत्रेणाह, अत्र च वृद्धसम्प्रदाय:- "कालेण ऊणा जो पडिलेहणाकालो तत्तो ऊणं पडिलेहेइ, तत्थ भण्णइ-को पडिलेहणाकालो? ताहे एगो भणति-जाहे 'कुक्कुडो' वासति पडिक्कमित्ता पडिलेहिज्जउ, तो पट्ठवेत्ता अज्झाइज्जउ १, अण्णो भणति-'अरुणे' उट्ठिए २, अण्णो-जाहे पगासं' जायं ३, अण्णो-पडिस्सए जाहे 'परोप्परं' पव्वइयगा दिस्संति ४, अण्णे भणंति-जाहे 'हत्थे रेहाओ दिस्संति' ५ ॥ २५५ ॥ एतेषां विभ्रमनिमित्तमाह
देवसिया पडिलेहा, जं चरिमाएत्ति विब्भमो एसो ।
ડવિલિસા, તāથાતિ તો સેસી રદ્દ | वृत्तिः- 'दैवसिकप्रत्युपेक्षणा' वस्त्रादे र्यस्माच्चरमायां' तदन्वेव स्वाध्याय इति तस्माद् ‘વિપ્રમgs:', પ્રાન્તિરિત્યર્થ, વ ?- દાશિન:' વોચ, “તત્રાWારકિતિત્વ, તતઃ શેષા' નાફેશા તિ પથાર્થ છે રવદ્ II
જે કારણોથી ન્યૂનતા કે અધિકતા થાય તે કારણો જણાવે છે–
પ્રસ્ફોટનથી, પ્રમાર્જનથી અને કાલથી ન્યૂન કે અધિક પ્રતિલેખના જાણવી. તેમાં પ્રસ્ફોટન આદિથી ન્યૂન-અધિક પ્રતિલેખના સમજાય જ છે, અર્થાત્ નવથી ન્યૂન કે અધિક પ્રસ્ફોટન કે પ્રમાર્જન કરવું તે પ્રસ્ફોટનાદિથી ન્યૂન-અધિક પ્રતિલેખના છે. કાલને આશ્રયીને ન્યૂનાધિકતા પ્રસ્તુત ગાથાના કુંડમા ઈત્યાદિ ઉત્તરાર્ધથી અને W૩માણસા એ (૨૫૭મી) ગાથાથી જણાવેલ છે.
અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “પ્રતિલેખનાના કાલથી=સમયથી વહેલી પ્રતિલેખના કરે તે કાલથી ધૂન પ્રતિલેખના છે. અહીં શિષ્ય પૂછે છે કે પ્રતિલેખનાનો કાલ કયો છે? આના ઉત્તરમાં 'કોઈ (આચાય) કહે છે કે જ્યારે કુકડો બોલે ત્યારે પ્રતિક્રમણ કરીને પ્રતિલેખના કરવી, પછી સઝાય પઠવીને (કરીને) અધ્યયન કરે, વળી બીજા કહે છે કે-અરુણોદય થાય ત્યારે, વળી બીજા કહે છે કે-જ્યારે પ્રકાશ થાય (=પ્રભા ફાટે) ત્યારે, વળી બીજા કહે છે કે-ઉપાશ્રયમાં જ્યારે સાધુઓનું મુખ એક બીજાને દેખાય ત્યારે, "વળી બીજાઓ તો કહે છે કે જ્યારે હાથની રેખાઓ દેખાય ત્યારે પ્રતિલેખના કરવી.” [૨૫૫].
એમને (=કુર્કીટાદેશી આચાર્યને) આ વિષયમાં ભ્રમ કેમ થયો તે જણાવે છે
વસ્ત્રાદિની દૈવસિક પ્રતિલેખના ચોથા પ્રહરના પ્રારંભમાં કહી છે, ત્યાર બાદ તુરત સ્વાધ્યાય કહ્યો છે. આથી રાત્રિની પ્રતિલેખના પણ રાત્રિના ચોથા પ્રહરમાં પ્રારંભમાં કરવી જોઈએ એવો ભ્રમ કુકટદિશી (=કુકડો બોલે ત્યારે પ્રતિલેખના કરવાનું કહેનાર) આચાર્યને થઈ ગયો, એથી કુકડો બોલે ત્યારે પ્રતિલેખના કરવાનું કહ્યું. અન્યથા આમ ન કહે. કારણ કે તે વખતે (કુકડો બોલે ત્યારે) અંધકાર હોય છે. અંધકારમાં પડિલેહણ કરવાનું આચાર્ય કેવી રીતે કહે ? ન કહે. ઉક્ત રીતે ભ્રમ થવાથી આમ કહ્યું છે. બાકીના વિકલ્પો પણ અનાદેશો એટલે કે અનાદેય છે. [૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org