SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૬ अत्र 'प्रथमं पदम्'-आद्यभङ्गरूपं यदुपन्यस्तमेव एतत् 'प्रशस्तं'-मुक्त्यविरोधि, शेषाणि तु'-सप्त पदानि विपर्यासादिदोषवन्ति 'अप्रशस्तानि', न मुक्तिसाधकानीति गाथासमुदायार्थः ।। २५३ ।। આ જ વિષયને ઓઘનિર્યુક્તિના કર્તા (શ્રી ભદ્રબાહુ સ્વામી) કહે છે– પ્રતિલેખના અન્યૂન-અનતિરિક્ત અને અવિપર્યાસ કરવી જોઈએ. અહીં પ્રતિલેખના શબ્દના ઉપલક્ષણથી પ્રતિલેખનાના પ્રારંભથી માંડી વિટિયો બાંધવા સુધીની બધી નિરીક્ષણાદિની ક્રિયાઓ અન્યૂન-અનતિરિક્ત અને અવિપર્યાસ કરવી જોઈએ, એમ સમજવું. અન્યૂનઅનતિરિક્ત પ્રસ્ફોટન વગેરે ન્યૂન કે અધિક ન હોય તેવી. અવિપર્યાસ=વસ્ત્રના અને બાળ-વૃદ્ધ આદિના ક્રમનું ઉલ્લંઘન ન થાય તેવી. અન્યૂન-અનતિરિક્ત અને અવિપર્યાસ એ ત્રણે પદોની અષ્ટભંગી થાય. તેમાં પહેલો ભાગો કે જેનો મૂળગાથામાં ઉલ્લેખ કર્યો છે, તે પ્રશસ્ત=મોક્ષનો અવિરોધી છે. બાકીના સાત ભાંગી વિપર્યાસાદિ દોષવાળા હોવાથી અપ્રશસ્ત છે=મુક્તિસાધક નથી. ગાથાને આ સંક્ષેપથી અર્થ કહ્યો. [૨પ૩]. अवयवार्थं त्वाह नो ऊणा नऽइरित्ता, अविवच्चासा उ पढमओ सुद्धो । सेसा हुंति असुद्धा, उवरिल्ला सत्त जे भंगा ॥ २५४ ॥ વૃત્તિ - “ ચૂના નાતિરિ વિહા રા' પ્રત્યુવેતિ તે, “પ્રથમ: શુદ્ધ' इति अयं प्रथमभङ्गः शोभन इति, 'शेषाः भवन्त्यशुद्धाः-उपरितनाः सप्त ये भङ्गकाः', ન્યૂનત્વાતિ નાથાર્થ: / રપ૪ || હવે (ઉક્ત ગાથાનો) અવયવાર્થ (=વિશેષથી અર્થ) કહે છે અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસ પ્રતિલેખના રૂપ પ્રથમ ભાંગો શુદ્ધ છે. શેષ સાત ભાંગા અપૂર્ણ હોવાથી અશુદ્ધ છે. (સાત ભાંગા આ પ્રમાણે છે- અન્યૂન-અતિરિક્ત-અવિપર્યાસ, ન્યૂન-અનતિરિક્ત-અવિપર્યાસ, ન્યૂન-અતિરિક્ત-અવિપર્યાસ, અન્યૂન-અનતિરિક્ત-વિપર્યાસ, *અન્યૂન-અતિરિક્ત-વિપર્યાસ, ન્યૂન-અનતિરિક્ત-વિપર્યાસ, ન્યૂન-અતિરિક્ત-વિપર્યાસ.) [૨૫૪] यैयूँनत्वमधिकत्वं वेति तानाह खोडणपमज्जवेलासु चेव ऊणाहिआ मुणेअव्वा । __ चोदगः-कुक्कुडअरुणपगासं, परोप्परं पाणिपडिलेहा ॥ २५५ ॥ वृत्तिः- 'प्रस्फोटनप्रमार्जनवेलास्वेव न्यूनाधिका मन्तव्या' प्रत्युपेक्षणा, प्रस्फोटनैः प्रमार्जनैः कालेन चेति भावः, तत्र प्रस्फोटनादिभिन्यूनाधिकत्वं ज्ञायत एव, कालं त्वङ्गीकृत्य ૧. આનાથી એ સમજી શકાય છે કે પૂર્વે સાધુઓ પડિલેહણ કર્યા પછી બધી ઉપધિનો વિટિયો બાંધીને પાસે રાખતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy